ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
ગુજરાતી – ગુજરાતી સમાનાર્થી
શબ્દોની જોડી જમાવો
A B
કુમુદ હરણ
કુમાશ ફૂલ
કુરંગ શ્વેત કમળ
કુલેર સુંવાળપ
કુસુમ વાનગી
ઓળખાણ પડી?
વિશેષ કરીને મહારાષ્ટ્રીયન પરિવારમાં ચા સાથે નાસ્તામાં ખવાતી આ ટેસ્ટી વાનગીની ઓળખાણ પડી? ચણા અને ચોખાના લોટમાંથી આ વાનગી બને છે.
અ) થાળી પીઠ બ) ઝુણકા ક) આળુ વડી ડ) કોથિંબિર વડી
ગુજરાત મોરી મોરી રે
અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા જ્ઞાનપીઠ પુરસ્કારની સ્થાપના ૧૯૬૫માં થઈ. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારા પ્રથમ ગુજરાતી સર્જક કોણ હતા એ જણાવો.
અ) ઝવેરચંદ મેઘાણી બ) ગોવર્ધનરામ ત્રિપાઠી ક) ગુલાબદાસ બ્રોકર ડ) ઉમાશંકર જોશી
જાણવા જેવું
ગુજરાતમાં રાજપીપળા, દેવગઢબારિયા, છોટાઉદેપુર, લુણાવાડા વગેરે રાજ્યના રાજાઓ ચૌહાણ, સોલંકી, સિસોદિયા વગેરે કુળના રાજપૂત હતા. બાલાસિનોર, ખંભાત, સચિન, રાધનપુર અને પાલનપુરના શાસકો મુસ્લિમ હતા. મરાઠા લશ્કરના સરદાર પિલાજીરાવ ગાયકવાડે ગુજરાતમાં વડોદરાને પાટનગર રાખી રાજ્ય સ્થાપ્યું હતું. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં રાજ્યે નોંધપાત્ર પ્રગતિ કરી ને સમૃદ્ધિ વધી.
ચતુર આપો જવાબ
ભારતીય હોકી ટીમને ઓલિમ્પિક્સમાં ઘણા ગોલ્ડ મેડલ મળ્યા છે. ઓલિમ્પિક્સમાં હોકીમાં પ્રથમ ગોલ્ડ મેડલ ભારતને કઈ સાલમાં મળ્યો હતો?
માથું ખંજવાળો
અ) ૧૯૪૮ બ) ૧૯૩૬ ક) ૧૯૨૮ ડ) ૧૯૨૦
નોંધી રાખો
ફરક માત્ર વિચારધારાનો છે, પરિસ્થિતિ સમજવાનો છે. જીવનમાં આવતી સમસ્યાઓ – મુસીબતો તમને કમજોર બનાવવા નહીં, પણ મજબૂત બનાવવા આવતી હોય છે.
માઈન્ડ ગેમ
વિજ્ઞાન સાથે સંબંધ ધરાવતી અનેકવિધ શાખાઓ ઉપલબ્ધ છે. ઇંશતજ્ઞિંહજ્ઞલુ નામની શાખા શેના અભ્યાસ સાથે સંબંધ ધરાવે છે એ કહી શકશો?
અ) માનવ ઈતિહાસ બ) હવામાન ક) કોષ ડ) લોહી
ગયા શનિવારના જવાબ
ભાષા વૈભવ
A B
વગડો જંગલ
વછેરું ઘોડીનું બચ્ચું
વજૂદ તથ્ય
વટંતર ગીરો મૂકેલું
વટેમાર્ગુ પ્રવાસી
ગુજરાત મોરી મોરી રે
મનુભાઈ પંચોળી
ઓળખાણ પડી
કોળુ
માઈન્ડ ગેમ
પક્ષી
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ઓસ્ટ્રેલિયા
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) વિભા મહેશ્ર્વરી (૮) ખુશરૂ કાપડિયા (૯) ડો. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) લજિતા ખોના (૧૨) પુષ્પા પટેલ (૧૩) મીનળ કાપડિયા (૧૪) શ્રદ્ધા આશર (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) અતુલ જે. શેઠ (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) નિખિલ બંગાળી (૨૧) અમીશી બંગાળી (૨૨) હર્ષા મહેતા (૨૩) તાહેર ઔરંગાબાદવાલા (૨૪) ભાવના કર્વે (૨૫) શીરીન ઔરંગાબાદવાલા (૨૬) અબદુલ્લા એફ મુનીમ (૨૭) કલ્પના આશર (૨૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૯) મહેશ દોશી (૩૦) અંજુ ટોલિયા (૩૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૨) દિલીપ પરીખ (૩૩) રજનીકાંત પરીખ (૩૪) સુનીતા પટવા (૩૫) શિલ્પા શ્રોફ (૩૬) જયવંત પદમશી ચિખલ (૩૭) નિતિન બજરિયા (૩૮) પુષ્પા ખોના (૩૯) સુરેખા દેસાઈ (૪૦) દેવેન્દ્ર સંપટ (૪૧) અરવિંદ કામદાર (૪૨) જગદીશ ઠક્કર (૪૩) જ્યોત્સના ગાંધી (૪૪) ઈનાક્ષી દલાલ (૪૫) હિનાબેન દલાલ (૪૬) રમેશ દલાલ (૪૭) ધીરેન્દ્ર ઉદ્દેશી (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૫૦) યોગેશભાઈ આર. જોશી (૫૧) જશુભાઈ સી. શેઠ