હિન્દુ મરણ
ઘોઘારી દશા દીશાવળ વણિક
ટીમાણા નિવાસી હાલ બોરીવલી સ્વ. જયવંતીબેન નંદલાલ મહેતાના પુત્ર પ્રવીણચંદ્ર (ઉં. વ. ૭૬) તે પ્રતિમાબેનના પતિ. તે જીજ્ઞા, શીતલ, અમીના પિતા. હિતેશ, અજય, ઓજસના સસરા. ચંદ્રકાંન્ત, દિનેશ, પ્રદીપ, યોગીની કુંદનબેન, રેખાબેન, દેવીબેન, હીનાબેનના ભાઇ. વિજય જમનાદાસ પારેખના બનેવી તા. ૧૪-૧-૨૪ રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા બન્ને પક્ષે સાથે રાખેલ છે. તા. ૨૦-૧-૨૪ શનિવારના ૪થી ૬. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ગ્રાઉન્ડ ફલોર, એલ. ટી. રોડ. ડાયમન્ડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ).
મોઢ વણિક
જામનગર હાલ મુંબઇ સ્વ. શશીકળાબેન અને સ્વ. શાંતિલાલ પુરુષોતમદાસ મણિયારની પુત્રવધૂ અ. સૌ. શીલાબેન (સરોજબેન) (ઉં. વ. ૭૨) તે અશ્ર્વિનભાઇ શાંતિલાલ મણિયારની પત્ની. અમીત, સંધ્યા અને હિરલની માતા. નલિનીબેન અરવિંદકુમાર મહેતા, હરેશ, શૈલેષ અને મનોજના ભાભી. પિયર પક્ષે સ્વ. પોપટલાલ લઘુભાઇ વડોદરીયાની પુત્રી. વિનુભાઇ, સૂર્યકાંતભાઇ, વામનભાઇ, હીરાબેન, શારદાબેન, લતાબેન, હંસાબેન, નલીનીબેન અને રેણુકાબેનની બહેન તા. ૧૪-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લુહાણા
સ્વ. જગદીશચંદ્ર ચુનીલાલ ઉનડકટ હાલ (સાંતાક્રુઝ)ના તેમના ધર્મપત્ની કુસુમબેન (ઉં. વ. ૮૩) તે સંજય, જયશ્રી તથા નીલમ અમીત ચંદનના માતુશ્રી. ખુશ્બુના નાની. સ્વ. જયાબેન ઝવેરચંદ ગણાત્રાના સુપુત્રી તથા સ્વ. પ્રવીણભાઇ જેલમ ગણાત્રાના બેન તથા ચંદ્રીકાબેનના નણંદ તા. ૧૫-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. સાકરબાઈ વિરજી દેવશી ઠક્કર (માણેક) ગામ વર્ષામેડી- કચ્છના પુત્ર મધુકાંતભાઈ (ઉં. વ. ૮૩) તે ૧૭-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે માલતીબેન (વનલતાબેન)ના પતિ. રૂપલ મુકેશ ઠક્કર તથા સોનલ ઠક્કરના પિતાશ્રી. સ્વ. લીલાધર મુલજી સોમૈયા (ગામ મુન્દ્રા)ના જમાઈ. રાધિકા આલેક ચંદન, રોહન મુકેશ ઠક્કર અને શ્રુતિ ઠક્કરના નાના. શિવાંગી રોહન ઠક્કરના નાનાશ્રી. પ્રાર્થનાસભા ૨૦.૧.૨૪, શનિવારના ૪.૩૦ થી ૬.૩૦. ઠે. ફેલોશીપ ઓફ ધ ફિઝીકલી હેન્ડીકેપ, એફપીએચ બિલ્ડીંગ, લાલા લજપતરાય માર્ગ, હાજીઅલી, રેસકોર્સની બાજુમાં- દરિયા બાજુ, મુંબઈ-૩૪. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.)
મોતાળા બ્રાહ્મણ
વિપુલ મહેતા (ઉં. વ. ૫૭) ગામ સરસ હાલ મલાડ તે જયેન્દ્રભાઈ તથા સ્વ. માલાબેનના પુત્ર. પુનિતાના પતિ. દીપના પિતા. પ્રીતિદાબેન અધ્વર્યુના જમાઈ. ચિરાગના ભાઈ. પૂર્વીના બનેવી/જેઠ. સ્મિતના કાકા ૧૬-૧-૨૪, મંગળવારના દેવલોક પામ્યા છે. ઠે. ૪૦૩, મોનાલીસા, આનંદ રોડ, મલાડ (વે).
કપોળ
નોંઘણવદરવાળા હાલ વિરાર સ્વ. ગીરજાબેન છોટાલાલ સંઘવીના પુત્ર રમેશભાઈ (ઉં. વ. ૭૩) તે ૧૭/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. હર્ષદરાય તથા ભારતી હરકિશનદાસ વડિયાના ભાઈ. હેમલ તથા પ્રશાંતના કાકા. ગીતા, શાંતુબેનના દિયર. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દસાનીમા વણિક બાલાસિનોર
સંદીપ (ઉં. વ. ૩૯) તે સ્વ. મધુમાલતી દીપકભાઈ કડકિયાના પુત્ર. તે સ્વ. શાંતાબેન કિર્તનલાલ કડકિયા (વલ્લભ ઘેલા)ના પૌત્ર. માનસીના પતિ. ધ્રુવના પિતા. મીનલના ભાઈ. ટિયાના મામા. જયશ્રી દીપક સરૈયાના જમાઈ તે તા ૧૬/૦૧/૨૦૨૪ના શ્રીજીચરણ
પામેલ છે.
કપોળ
જામકાવાળા, હાલ ચેમ્બુર સ્વ. મોંઘીબેન હરિલાલ છગનલાલ સંઘવીના સુપુત્ર મધુકાન્તભાઈ, (ઉં. વ. ૮૪) તે ધીરજબેનના પતિ. તે સ્વ. બળવંતભાઈ, શશીકાંતભાઈ, સ્વ. રમેશભાઈ, ઇન્દુબેન મનસુખલાલ મેહતા, કુંદનબેન હર્ષદરાય મેહતા, હંસાબેન પ્રદીપકુમાર પારેખના ભાઈ. તે પ્રિતેશ, દીપા દોશીના પિતાશ્રી. કુંજનને વિપુલકુમાર દોશીના સસરાજી. સ્વસુર પક્ષે સ્વ. શાંતાબેન નરસિંહદાસ ભાણજી દોશીના જમાઇ તા. ૧૮/૦૧/૨૦૨૪ ને ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. સર્વપક્ષીય પ્રાર્થનાસભા તા. ૨૧/૦૧/૨૦૨૪ ને રવિવારે ૪ થી ૬ : સ્વામિનારાયણ મંદિર હોલ, ૯૦ ફિટ રોડ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઈસ્ટ).
કચ્છી લોહાણા
ગં. સ્વ. જમનાબેન જેઠાલાલ ઓધવજી ઠક્કર (ચોથાણી) (ઉં. વ. ૮૬) તે ભદ્રેશ્ર્વર (હાલ મુંદ્રા-કચ્છ) તા. ૧૫-૧-૨૪ના પરમધામવાસી થયેલ છે. અ. સૌ. મંગળા કિશોર, અ. સૌ. હિના ભરત, અ. સૌ. જયોતિ આનંદ, મુકેશના માતુશ્રી. અ. સૌ. મિનાબેનના સાસુ. સ્વ. ભાણજી હરિરામ પલણ (અંજાર)ના સુપુત્રી. નિમિત, આશિષ, નિશિતા, રિદ્ધિ, ચિરાગ, હની, દેવાંશી અને કૃપાના દાદી-નાની. માવજીભાઇ અને તુલસીદાસના ભાભી. મુંબઇમાં લૌકિક વ્યવહાર રાખેલ નથી.