મરણ નોંધ

હિન્દુ મરણ

ઈંદુબેન ઠાકર (ટીન્ટોદણ હાલ ઘાટકોપર) સોમવાર, તા. ૧૫-૧-૨૪ના અવસાન થયેલ છે. તે રમણલાલ મોતીરામ ઠાકરના ધર્મપત્ની. શ્યામ અને અજયના માતુશ્રી. અસ્મિતા તૃપ્તિના સાસુમા. જય, નિધિ, વારિક્શના દાદીમા. હર્ષિતકુમાર રાવલના વડસાસુ. સ્વ. નરહરી ગીરજાશંકર દવે, સવિતાબેન જાની, સ્વ. સુશીલાબેન જાનીના બહેન. પ્રાર્થનાસભા તા. ૧૮-૧-૨૪, ગુરુવારના ૫થી ૭. ઠે: બ્રાહ્મણ સમાજ, ૩જે માળે, જોષી લેન, ઘાટકોપર-(પૂર્વ).
કચ્છી લોહાણા
સ્વ. ડૉ. નારાયણજી શિવજી સોમૈયાના પુત્રવધૂ અને ચંદ્રકાંત સોમૈયાના પત્ની. કલકત્તા નિવાસી સ્વ. મણીબેન મુલજી સિક્કાના પુત્રી સરસ્વતીબેન (સરૂબેન) (ઉં.વ. ૯૦) તા. ૧૦-૧-૨૪, બુધવારના દિવસે ગાંધીધામ મુકામે અવસાન પામેલ છે. ઉમા નીતિનભાઈ મુરિયાના માતુશ્રી. ઝુબીન, કુનાલ, કેયાના નાનીમા. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
અ.સો. જયાબેન બાબુલાલ ઓઝા (ઉં.વ. ૭૭) તા. ૧૬-૧-૨૪ના કૈલાસવાસી થયેલ છે. તે મેહુલ બાબુલાલ ઓઝા તથા સ્મિતા જયેશ પાઠક તથા પ્રીતિ બાબુલાલ ઓઝાના માતુશ્રી. ભાવના મેહુલ ઓઝાના સાસુમા. વેદા ધરા અને ભવ્યા મેહુલ ઓઝાના દાદીમા. રાશિ જયેશ પાઠકના નાનીમા. તેમની પ્રાર્થનાસભા તા. ૧૮-૧-૨૪, ગુરુવારના ૪થી ૬ પ્રાર્થનાસભા સ્થળ: સાંઈ મંદિર હોલ, રાવલ પાડા, દહિસર, મુંબઈ-૪૦૦૦૬૮.
હાલાઈ લોહાણા
વરવાળા વાળા (હાલ વરલી નિવાસી) સ્વ. લક્ષ્મીદાસ વલ્લભદાસ રાયચુરાના સુપુત્ર હસમુખલાલ રાયચુરા (ઉં.વ. ૭૪) તે અંજનાબેન રાયચુરાના પતિ. તે સ્વ. મહેન્દ્રભાઈ, ગં.સ્વ. હેમલતાબેન, ગં.સ્વ. કુમુદબેન, સ્વ. જસમીનાબેનના ભાઈ. તે પ્રથમેશ, અમોલ અને શ્ર્વેતાના પિતાશ્રી. અર્પિત અને બેજુલના મોટા પપ્પા. તે હેતલ, રૂચી અને હિતેશકુમારના સસરા. તે ભિવંડી નિવાસી સ્વ. મધુકાંતાબેન તુલસીદાસ હિરાલાલ જોબનપુત્રના જમાઈ તા. ૧૬-૧-૨૪, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૮-૧-૨૪ના સ્વામીનારાયણ મંદિર, ૩જે માળે, પ્રમુખ સદન, દાદર રેલવે સ્ટેશનની સામે, દાદર-પૂર્વ બપોરે ૩થી ૫.
લોહાણા
હરીશભાઈ ઠક્કર (ઉં. વ. ૭૩) તે વર્ષાબેનના પતિ. તે સ્વ. કાંતાબેન શાંતિલાલ ઠક્કરના પુત્ર. તે સ્વ. સવિતાબેન મગનલાલ મગદાણીના જમાઈ. તે વિનીત- ભાવના- રિતેશ- કોમલના પિતાશ્રી. તે સારા, આન્યાના દાદા સોમવાર, ૧૫-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૮-૧-૨૪ના ૫.૩૦ થી ૬.૩૦. ઠે. વૃંદાવન હોલ, ૧લે માળે, ઈસ્કોન ટેમ્પલ, જુહુ, મુંબઈ-૪૯. લૌકીક વ્યવહાર રાખેલ બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
મહુવાના (હાલ મુંબઈ) રાજેન્દ્ર ભટ્ટ (ઉં. વ. ૭૩) તે સ્વ. શાન્તાબેન રેવાશંકર વેલજી ભટ્ટના પુત્ર. તે નયનાબેનના પતિ. તે કેવલભાઈના પિતાશ્રી. તે બંસરીના સસરા. તે સ્વ. ભાનુશંકર, સ્વ. નરેન્દ્રભાઈ, હર્ષદભાઈ, સ્વ. વિમળાબેન નાનાલાલ પંડયા, સ્વ. વિદ્યાબેન મોહનલાલ જોશી, સ્વ. વનિતાબેન ચુનીલાલ જોશી, સ્વ. ઉષાબેન હરિકૃષ્ણ જોશીના ભાઈ. તે સ્વ. શરદભાઈ ચંદ્રકાંતભાઈ, દિપકભાઈ મનસુખલાલ ભટ્ટ, કળાબેન પ્રફુલકુમાર કનાડા, માલાબેન ભરતકુમાર દેસાઈ, જ્યોતીબેન કિશોરકુમાર પંડયાના બનેવી ૧૫-૧-૨૪, સોમવારના કૈલાશવાસી થયેલ છે. સર્વે પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર ૧૮-૧-૨૪ના ૪ થી ૬. સ્થળ: ગોપુરમ હોલ, આર. પી. રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુડ (વે.).
નવગામ વિસાનાગર વણિક સમાજ
માણસા નિવાસી હાલ કાંદિવલી સ્વ. અમૃતલાલ નગીનદાસ શાહના પત્ની ગં. સ્વ. કંચનબેન શાહ (ઉં. વ. ૯૦) ૧૫-૧-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કમળાબેન અંબાલાલના પુત્રી. સ્વ. અરૂણાબેન અશોકભાઈ, પ્રકાશભાઈ, ગીતાબેન, શોભાબેનના માતુશ્રી. રમીલાબેન, આશાબેન, સ્વ. નરેન્દ્રકુમાર પરીખ, સ્વ. નરેન્દ્રકુમાર, નિતીનકુમારના સાસુ. મિતેષ, રોશની, હેતલના દાદી. હીરલ, જયેશકુમાર, હાર્દિકકુમારના દાદીસાસુની પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૮-૧-૨૪ના ૫ થી ૭. ઠે. જમનાદાસ ગોકળદાસ મેમોરિયલ હોલ, એન. એલ. હાઈસ્કૂલ, ભાદરણનગર રોડ નં ૧, મલાડ (વે.). લૌકિક વ્યવહાર બંધ છે.
દશા ઝારોળા વણિક
મુંબઈના સ્વ. હરીશ બાલકૃષ્ણ નાણાવટી તથા આશાબેનના મોટા પુત્ર મિહિર (ઉં. વ. ૫૧) તે અમિષાના પતિ. કૈરવના પિતા. રાજીવના મોટાભાઈ. મનીષાના જેઠ. ધુ્રવ, રેયાંશના કાકા ૧૬-૧-૨૪, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૮-૧-૨૪, ગુરુવારના ૫ થી ૭. ઠે. શંકર સેટ પેલેસ, ૭મે માળે, ‘સી’ વીંગ પાર્કિંગ બિલ્ડીંગ, જીવજી દાદાજી રોડ, બેંક ઓફ ઈન્ડિયાની પાસે, નાનાચોક, ગ્રાન્ટ રોડ (વે.).
પરજીયા સોની
જેતપુરવાળા હાલ દહીંસર તે ગં. સ્વ. મધુબેન જેન્તીલાલ કાગદડાના દીકરા. સ્વ. રાજેન્દ્ર જેન્તીલાલ કાગદડા (ઉં. વ. ૩૨) ૧૫-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે દીપા, પૂનમ, તેજલના ભાઈ. રક્ષદા, પ્રાચીના મામા. તેમની લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
મૂળ ગામ જાફરાબાદ (હાલ કાંદિવલી) સ્વ. ધનલક્ષ્મીબેન બચુભાઈ સતિકુંવર (ઉં. વ. ૮૦), શનિવારે ૧૩-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રમેશભાઈ બચુભાઈ, દીપકભાઈ બચુભાઈ, નિર્મળાબેન પ્રભુદાસ સાગર, અનિતાબેન પ્રવીણકુમાર જગડા, ભાવનાબેન મહેન્દ્રભાઈ જગડાના માતુશ્રી. વિકી, પ્રિયા, કાજલ, ડોલી, સુજલના દીદીમા. વડાળવાળા સ્વ. વિસામણ નારણભાઈ ધાણકના દીકરી. નાથાભાઈ વિસામણભાઈ ધાણકના બેનની પ્રાર્થનાસભા ૧૮-૧-૨૪, ગુરુવારે ૪ થી ૬. સ્થળ: સોની વાડી, શિંપોલી ક્રોસ રોડ, બોરીવલી (વે).
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ
ગામ હીરાણા- ગુજરાત નિવાસી (હાલ કાંદિવલી) વિઠ્ઠલભાઈ પોપટભાઈ પાંચાણી (ઉં. વ. ૭૩) તે વિમળાબેનના પતિ. તે ઉત્પલ તથા પ્રતિભાના પિતાશ્રી. તે શ્રુતિ તથા પારસકુમારના સસરા. તે વિધિ, લેખા તથા કૃણાલના દાદા/નાના. તે કનુભાઈ, ભુરાભાઈ, અરજણભાઈ તથા લાલાભાઈના ભાઈ ૧૬-૧-૨૪ના દેવલોક પામેલ છે. પ્રાર્થનાસભા ૧૯-૧-૨૪ના ૫ થી ૭. ઠે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ, બીજે માળે, હનુમાન ટેકડી રોડ, અશોકવન, દહીંસર (ઈ.). લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
મોરબી નિવાસી હાલ કાંદિવલી ગં. સ્વ. જશવંતીબેન દુર્લભજીભાઈ મહેતા (ઉં.વ. ૯૬) તે ૧૪/૧/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. મહેન્દ્રભાઈ, નલિનીબેન, ભાવનાબેનના માતુશ્રી. હેમા, નવીનભાઈ તથા જયેશભાઇના સાસુ. સ્વ. નંદલાલભાઈ, સ્વ. જયંતીલાલ ડાહ્યાલાલ મહેતાના ભાભી. સ્વ. જયાબેન, સ્વ. કાંતાબેન, સ્વ. ધનસુખલાલભાઈ ગાંધીના બહેન. અમી, એકતા, પારસ, પ્રેમલ તથા મેઘલના દાદી. પ્રાર્થનાસભા ૧૮/૧/૨૪ના ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
બાજખેડાવાળ બ્રાહ્મણ
સોજીત્રા નિવાસી હાલ કાંદિવલી સ્વ. કિરણભાઈ ઉમિયાશંકર ડોળીયા (ઉં.વ. ૭૪), તા. ૧૫/૧/૨૪ સોમવારના દેવલોક પામ્યા છે. તે ગં.સ્વ. મંજુલાબેનના પતિ. પરેશભાઈના પિતા. દિપીકાબેનના સસરા. નિશિતા યશેશકુમાર પાઠક, અક્ષતા ડોળીયાના દાદા. યશેશકુમાર પાઠકના દાદાસસરા અને સ્વ. જયશંકર દવેના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ ભાટિયા
ભાનુમતી તુલસીદાસ કાપડિયા (વિરજયાણી) (ઉં.વ. ૮૭) તા. ૧૬-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. પ્રભાવતી પુરષોત્તમ માધવજી કાપડિયાના પુત્રવધૂ. સ્વ. બેનાબાઈ ગોરધનદાસ દયાળ વેદના સુપુત્રી. હેમંત તથા અ.સૌ. દેવ્યાની ભુપેન્દ્ર જેઠાના માતુશ્રી. અ.સૌ. વર્ષા (બિંદુ)ના સાસુ. અ.સૌ. ચાંદની મેહુલ, અ.સૌ. કિન્નરીના દાદી-નાની. વિજય, જયેશ, ઉષાબેનના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
બાલાસિનોર દશાનિમા વણિક
સ્વ. જ્યોત્સનાબેન નલિનચંદ્ર શાહ તથા સ્વ. નલિનચંદ્ર કાંતિલાલ શાહ (ઝાટ)ના સુપુત્ર નિમેષભાઈ શાહ (ઉં.વ. ૫૬), તે અમીબેનના પતિ. મનના પિતાશ્રી તથા જયેન્દ્ર રમણલાલ શાહ (ચકવા)ના જમાઇ શ્રીજીચરણ પામ્યાં છે તા. ૧૪-૧-૨૪ને રવિવાર. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
કચ્છી કડવા પાટીદાર
સ્વ. રવિલાલ રામજીયાણી (ઉં.વ. ૬૨), ગામ. દેશલપર (વાંઢાય) હાલે- બોરીવલી પ્રાર્થનાસભા તા. ૧૯/૧/૨૪ શુક્રવાર ૩.૩૦ થી ૫.૦૦. પાટીદાર વાડી, દૌલતનગર, બોરીવલી ઈસ્ટ. ગં.સ્વ. લક્ષ્મીબેનના પતિ. ગં.સ્વ. પાનુબેન નારણ રામજીયાણીનાં સુપુત્ર. અમૃતબેન, કમળાબેન, સાવિત્રીબેન, હરિભાઈના ભાઈ. ચેતનાબેન કલ્પેશ જબુઆણી, રેખાબેન અરુણ વેલાણી, વદંનાબેન દિપક કવા, રિકુબેન અક્ષય પાંચાલ અને અલ્પેશભાઈના પિતા અને ડોલીબેનના સસરા (વાઘેશ્ર્વરીકંપા) ભવાનભાઈ ગંગારામ માવાણીના જમાઈ.
હાલાઈ લોહાણા
જગદીશભાઈ ઠક્કર (ઉનડકટ) (ઉં.વ. ૭૫), ગામ જૂનાગઢ હાલ ડોંબીવલી સ્વ. લલીતાબેન તથા સ્વ. ભગવાનજી માવજી ઉનડકટના પુત્ર. ચંદાબેનના પતિ. અંકીત તથા જીગરના પિતાશ્રી. નયના તથા જીયાના સસરા. સલોની તથા આર્યનના દાદા. સ્વ. ધીરૂભાઈ અને જ્યોત્સનાબેનના ભાઈ તા. ૧૫-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૮-૧-૨૪ ગુરૂવારના ૪ થી ૬, શ્રી સ્વામિનારાયણ મંદિર, રાજાજી પથ, ડોંબીવલી (ઈસ્ટ).
જામનગર મોઢ વણિક
જ્યોત્સનાબેન (ઉં.વ. ૯૨), બેંગલોર હાલ વાશી નવી મુંબઈ, તે જગમોહનદાસ તલકચંદ મહેતાના ધર્મપત્ની. હરકીશન મહેતાના ભાભી. મીનાબેન (હેમલતા)ના માતુશ્રી. મુકેશભાઈ છગનલાલ મહેતાના સાસુ. આશીત તથા હેતલ મુકેશ મહેતાના નાની. કિંજલ આશીત મહેતાના નાનીજી સાસુ તા. ૧૬-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
મચ્છુકાંઠા સઈ સુતાર
મૂળ ગામ મેંદરડા, હાલ કાંદિવલી સ્વ. દુર્લભજીભાઈ કુરજીભાઈ સાંચલાના પુત્ર રજનીકાંત સાંચલા (ઉં.વ. ૬૭), સોમવાર, તા. ૧૫-૧-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે કલ્પનાબેન (સ્વ. રસીલાબેન)ના પતિ. તે હર્ષદભાઈ, હિનાબેન નરેશભાઈ વાઘેલા, અલ્કાબેન પ્રફુલભાઈ યાદવના ભાઈ. તે બિજલબેન-અમિષભાઈ ગોહેલ, નેહલબેન મિતેશભાઈ ટંકારિયા, જગતભાઈ, પુજનભાઈના પપ્પા. ઝીલના સસરા. તે શાંતિલાલ મોહનલાલ ગોહેલના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૮-૧-૨૪ ગુરૂવારના ૪.૦૦થી ૬.૦૦ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સ્થળ- પાવનધામ, મહાવીરનગર, એમ.સી.એ. ક્લબની પાસે, કાંદિવલી-વેસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button