સ્પોર્ટસ
રાંચીમાં જાપાનની ટીમ ૨-૦થી જીતી:
રાંચીમાં શનિવારે હૉકી ઑલિમ્પિક ક્વૉલિફાયરમાં ચેક રિપબ્લિક સામેની મૅચમાં એક ગોલ કર્યા પછી ખુશખુશાલ જાપાનની મહિલા ખેલાડીઓ. જૅપનીઝ ટીમે આ મૅચ ૨-૦થી જીતી લીધી હતી. વિજેતા ટીમે બંને હાફમાં એક-એક ગોલ કર્યો હતો. (પીટીઆઇ)