આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ),
બુધવાર, તા. ૧૦-૧-૨૦૨૪, ભદ્રા સમાપ્તિ
) ભારતીય દિનાંક ૨૦, માહે પૌષ, શકે ૧૯૪૫
) વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૧૪
) જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૧૪
) પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
) પારસી કદમી રોજ ૨૮મો જમીઆદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
) પારસી ફસલી રોજ ૨૬મો આસતાદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
) મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
) મીસરી રોજ ૨૯મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
) નક્ષત્ર મૂળ રાત્રે ક. ૧૯-૩૯ સુધી, પછી પૂર્વાષાઢા.
) ચંદ્ર ધનુમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪, સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૦, સ્ટા. ટા.
) મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : સવારે ક. ૧૦-૩૨, રાત્રે ક. ૨૩-૫૨
ઓટ: બપોરે ક. ૧૬-૫૧, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૫૫ (તા. ૧૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – ચતુર્દશી. ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૨૧.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
) મુહૂર્ત વિશેષ: શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસીપૂજા, પુરુસુક્ત, શ્રીસુક્ત, શ્રીગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, કેતુ ગ્રહદેવતાનું પૂજન, ઔષધ ઉપચાર, નિત્ય થતાં મિલકત લેવડદેવડના કામકાજ, બી વાવવું, ખેતીવાડી.
) આચમન: ચંદ્ર-મંગળ યુતિ સતત પ્રવૃત્તિશીલ, વિચારશીલ ચંદ્ર-ગુરુ ત્રિકોણ પ્રવાસનો શોખ
) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ યુતિ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ
) ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-મીન, પ્લુટો-મકર.