આમચી મુંબઈ
વેટરન્સ ડે પરેડ…
સશસ્ત્ર દળની ત્રણેય પાંખના શૌર્ય પુરસ્કાર વિજેતા સહિત ૫૦૦થી વધુ ભૂતપૂર્વ જવાનોેએ ટ્રાઇ-સર્વિસિસ વૅટરન્સ ડે નિમિત્તે રવિવારે મરીન ડ્રાઇવ પર પરેડમાં ભાગ લીધો હતો. આ નિમિત્તે રાજ્યપાલ રમેશ બૈસે પરેડને લીલીઝંડી દેખાડી હતી. (અમય ખરાડે)