આપણું ગુજરાત

વડોદરામાં ૧૧મી ઇન્ટરનેશનલ મેરેથોન દોડ યોજાઈ

અમદાવાદ: વડોદરા શહેરના ૧૧મી ઇન્ટરનેશનલ મેરેથોન દોડ ઐતિહાસિક નવલખી મેદાન ખાતે યોજાઈ હતી. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં વડોદરામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ૧.૩૪ લાખથી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો, જેમાં વિશ્ર્વના દેશોમાં આશરે ૪૦ એથ્લેટ્સ મેરેથોનમાં ભાગ લીધો હતો. ૧૧મી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં વિવિધ કલાકારો સાથે સેલિબ્રિટી અને રાજકીય આગેવાનોની હાજરીમાં મેરેથોનની શરૂઆત થઈ હતી. આ મેરેથોનમાં સૌથી વધુ ૧,૩૪,૨૯૧ રનર્સ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ વિદેશી રનર્સ પણ જોડાયા હતા. એક સાથે ૧૨ હજાર ટાઈમ રનર્સ દ્વારા તાડાસન કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ પણ સ્થાપિત કરવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ