ઉત્સવ

રન ફોર રણ

વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી

એક વખત એવો હતો કે લોકો ખરાબ રસ્તાની વાતો થાય તો કચ્છના રસ્તાનાં ઉદાહરણો ટાંકીને વાત કરતાં અને આજે ભારતના ટોપ ફાઇવ રોડ યાત્રાની શ્રેણીમાં કચ્છનો ઘડૂલી – સાંતલપુર માર્ગ ‘રોડ ટુ હેવન’ નો સમાવેશ થાય છે. સફેદ રણની વચાળે નિર્મિત આ ‘રોડ ટુ હેવન’ વિશે વાત કરતા ગાંધીજીની આજે ફરી યાદ આવી છે. આમેય જાન્યુઆરી મહિનો સ્વભાવિક જ ગાંધીજીની યાદ અપાવે છે. ત્રીસમી જાન્યુઆરીના, ગોડસેની બંદૂકની ગોળીથી આપણને આપણા રાષ્ટ્રનેતાને ગુમાવવા પડ્યા. ગુજરાતમાં ‘ગાંધીજી’ પુસ્તકમાં વાંચેલા એક પ્રસંગમાં કચ્છ વિશે મહાત્માએ દાખવેલી સહાનુભૂતિ અને રસ્તાઓના વિકાસની વાતો વચ્ચે રજૂ કરેલ મંતવ્યમાં નોંધ્યું છે કે, મારા વિષે ઘણા વહેમો પ્રચલિત છે. તેમાં એક એ પણ છે કે મને રેલગાડી, મોટર વગેરે મુદ્દલ પસંદ નથી. એક ભાઈએ તો ગંભીરતાથી એવો પણ પ્રશ્ર્ન કર્યો કે મને પાકા રસ્તા ગમે કે કચ્છના જેવા?’ આ વહેમ દૂર કરવાનો મને ઠીક અવસર મળ્યો છે. હું માનું છું કે માનવજાતની સભ્યતાને ખાતર રેલવેની જરૂર નથી, મોટરની પણ નથી. આ આદર્શ થયો, પણ હિન્દુસ્તાનમાં હાલ રેલવેએ ઘર કર્યું છે. એટલે ચોમેર રેલવે અને મોટર હોય ત્યાં એક જ શહેર રેલવે વિનાનું રાખવાની મૂર્ખાઈ હું ન કરું. માંડવી સુધી દરિયાઈ ગાડી હોય તો ત્યાંથી ભુજ સુધી રેલગાડીને દ્વેષ હું ન કરું. એટલું જ નહિ પણ ત્યાં રેલગાડી કરવાનું હું પસંદ કરું. તેમજ મોટરના પાકા રસ્તા તો હંમેશાં જોઈએ એમ હું માનું છું. મોટર અને રેલવેથી ઝડપ વધે છે. તેમાં કંઈ ધર્મની વાત નથી સમાતી, પણ પાકા રસ્તામાં તો ધર્મ સચવાય છે.
સ્થાનિકે ઘણાં સમયથી પુકાર હતી કે, રણોત્સવમાં ઘોરડોનું સફેદ રણ – કાળો ડુંગર આવતા હજારો પ્રવાસીઓ જો એ જ ખાવડા માર્ગે ઘડુલી-સાંતલપુરનો રસ્તો બનાવી દેવાય તો ખડીર (પૂર્વ કચ્છ) સુધી ઓછા અંતરે પહોંચી શકાય અને પ્રવાસન અને રોજગારની રીતે પણ ત્યાંના સ્થાનિકોને લાભ અપાવી શકાય, અને જવાબદાર સરકારે તેને માન્ય ગણી આહ્લાદક કચ્છને જોવાની ફરી પાછી તક ઊભી કરી દીધી. યશસ્વી વડા પ્રધાન શ્રી મોદીની મીઠી નજર કચ્છ પર પડવાને લીધે રણ સફેદીમાં અનોખો ઉત્સવ મનાવવાની શરૂઆત થઈ છે ત્યારથી ધોરડો ગામની જાણે કાયાપલટ થઇ ગઈ છે અને આ રોડ બન્યાં પછી પૂર્વ કચ્છની પણ થઇ જવાની. સ્વર્ગ જેવી અનુભૂતિ કરાવતા આ માર્ગને નિહાળવા માટે ભારતભરના બાઇકચાલકોનો ઘોડાપૂર જાણે એ રસ્તા પર જોવા મળે છે. તેમાંય પાછા નવેમ્બરથી જાન્યુઆરીના દિવસોમાં તો ખાસ!
દર વર્ષે ચોમાસે રણ દરિયામાં ફેરવાઈ જાય છે અને ઋતુ બદલાતા એ સેંકડો ચોરસ કિલોમીટરમાં પથરાયેલું પાણી ભરેલું રણ ધીમેધીમે સુકાય ત્યારે નમકના રણમાં ફેરવાઈ જાય છે અને બને છે, અદ્ભુત સફેદ રણ! કચ્છના ધોરડોને વિશ્ર્વના બેસ્ટ ટૂરિઝમ વિલેજમાં સામેલ કરવામાં આવ્યું ત્યાર પછીની આ પહેલી સિઝન છે અને દિન પ્રતિદિન માનવ મહેરામણ જે રીતે ઊમટે છે તે જોતા કચ્છનાં સોનેરી દિવસોની ગણતરી મોટી થઇ જવાની.
કચ્છ આવતા પ્રવાસીઓ માટે તો અમિતાભજીનું વાક્ય ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા’ જ કાફી છે, પરંતુ અહીંના લોકો માટે વણખૂંદાયેલા કચ્છનાં અનેક સ્થળો એવાં છે જેનું સૌંદર્ય તો જીરવી ન શકાય એવું છે પરંતુ આ લખનારને વિશ્ર્વાસ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત અને ભારત સરકારે લીધેલા યાત્રા અને પર્યટન સ્થળોના વિકાસ માટે લેવાયેલા પ્રોજેક્ટ પૂર્ણ થયાં પછી કચ્છ માટે પ્રકૃતિએ છૂટા હાથે જે સૌંદર્ય વેર્યું છે તેનો મહત્તમ ઉઘાડ શક્ય બનશે. આવો અદ્ભુત નજારો લગભગ તો દુનિયામાં ક્યાંય જોવા ન મળે તે અહીં જોઈ શકાશે!
ભાવાનુવાદ: હિકડ઼ો વખત ઍડ઼ો વો ક માડૂ ખરાબ રસ્તેજી ગ઼ાલીયું થિએ તેર કચ્છજે રસ્તેંજા ડાખલા રજુ કરીંધા હોઆ નેં અજ઼ ભારતજે ‘ટોપ ફાઇવ રોડ’ જાતરાજી શ્રેણીમેં કચ્છજે ઘડ઼ૂલી – સાંતલપુરજો મારગ ‘રોડ ટુ હેવન’ જો સમાવેશ થિએતો. ધોરે રિણજી વચાડ઼ે ભનેલો હી ‘રોડ ટુ હેવન’ જી ગ઼ાલ કરીંધે અજ઼ ગાંધીજીજી ફિરી જાધ અચેતી. હુંઇ પ જાન્યુઆરી મેંણો ગાંધીજીજી જાધ ડેરાઇ જ઼ ડેતો. ત્રી જાન્યુઆરીજો, ગોડસેજી બંધુકજી ગોલીસેં પાંકે પાંજા રાષ્ટ્રનેતાકેં વઞાંઇણૂં પ્યો હો. ગુજરાતમાં ‘ગાંધીજી’ ચોપડ઼ીમેં વાંચલ હિકડ઼ે પ્રિસંગમેં કચ્છજે બારેમેં મહાત્મા જુકો સહાનુભૂતિ નેં રસ્તેંજે વિકાસજી ગ઼ાલ રજૂ કરીંધે નોંધ્યોં અયોં ક, મારા વિષે ઘણા વહેમો પ્રચલિત છે. તેમાં એક એ પણ છે કે મને રેલગાડી, મોટર વગેરે મુદ્દલ પસંદ નથી. એક ભાઈએ તો ગંભીરતાથી એવો પણ પ્રશ્ર્ન કર્યો કે ‘મને પાકા રસ્તા ગમે કે કચ્છના જેવા?’ આ વહેમ દૂર કરવાનો મને ઠીક અવસર મળ્યો છે. હું માનું છું કે માનવજાતની સભ્યતાને ખાતર રેલવેની જરૂર નથી, મોટરની પણ નથી. આ આદર્શ થયો, પણ હિન્દુસ્તાનમાં હાલ રેલવેએ ઘર કર્યું છે. એટલે ચોમેર રેલવે અને મોટર હોય ત્યાં એક જ શહેર રેલવે વિનાનું રાખવાની મૂર્ખાઈ હું ન કરું. માંડવી સુધી દરિયાઈ ગાડી હોય તો ત્યાંથી ભુજ સુધી રેલગાડીને દ્વેષ હું ન કરું. એટલું જ નહિ પણ ત્યાં રેલગાડી કરવાનું હું પસંદ કરું. તેમજ મોટરના પાકા રસ્તા તો હંમેશાં જોઈએ એમ હું માનું છું. મોટર અને રેલવેથી ઝડપ વધે છે. તેમાં કંઈ ધર્મની વાત નથી સમાતી, પણ પાકા રસ્તામાં તો ધર્મ સચવાય છે.
હિતજા માડૂએં ભરાં ઘણેં વખતનું પૂકાર થીંધી હુઇ ક, રણોત્સવમેં ઘોરડ઼ેજો ધોરો રિણ ક કારે ડુંગરતેં અચીંધલ પ્રવાસીએંજો હિનજ ખાવડા મારગતેં ઘડુલી-સાંતલપરજો રસ્તો ભનાઈ ડેવાજે ત ખડીર (ઉગમણો કચ્છ) તંઇ જપાટો પુજી સગ઼ાજે નેં પ્રવાસનનેં રોજગારજી રીતેં પ હુતાનું સ્થાનિકેંકે લાભ મિલી સગ઼ે, હી જભાભદાર સરકાર તેંકે માન્ય ગણેં નેં સરગ જેડ઼ે કચ્છજે મારગકે ન્યારેજી ફિરી તક ઊભી કરીં ડિંનોં. યશસ્વી વડા પ્રધાનશ્રી મોદીજી મીઠી નજર કચ્છતેં આય ઇતરે રિણજી ઉજરી રેતીતેં અલાયધો ઓછવ મનાયજી સરૂઆત થિઈ આય તેરનું ધોરડ઼ેજી ત જકા કાયાપલટ થિઇ વિઈ આય નેં હી રોડ઼ ભને પૂંઠીયાં ઉગમણે કચ્છજી પ થિઇ વિઞંધી. સરગ જેડ઼ી અનુભૂતિ કરાઇંધલ હિન મારગકે માણેંલા ભારતભર મિંજા બાઇકચાલકજો ખડ઼કલો જાણે હિન રસ્તેં ન્યારેલા મિલેંતો. તેંમેં નવેમ્બરનું જાન્યુઆરી મેંણેજે ડીં મેં ત ખાસ!
હર વરેં ચોમાસેમેં રિણ ધરિયામેં ફેરવાજી વિઞેંતો નેં સિજન બધલાજે તેર સેંકડ઼ો ચોરસ કિલોમીટરમેં પાણી ભરલ નીરો રિણ હરેહરે સુકાજે તેર નમકજે રિણમેં ફેરવાજી વિઞેંતો નેં ભનેતો, ડૂધ જેરો ધોરો રિણ! કચ્છજે ધોરડ઼ેકે ધુનિયાજે ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’મેં સામેલ કરેમેં આયો તેં પૂંઠીયા હી પેલી સિજન આય જિતેં ડીંયાડીં માડૂએંજો મેરામણ ઊભો થ્યો આય. ને હી ન્યારીનેં આભાસ થિએતો ક કચ્છજે સોનેરી ડીંએંજી ગિણતરી ગ઼ચ વડી થિઇ વિનંધી.
કચ્છમેં અચીંધલ પ્રવાસીએંલા ત અમિતાભજો કથન ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા’ જ઼ કાફી આય પ હિતજે માડૂંએંલા કરે કિઇક થાન ઍડ઼ા ઐં જુકો ઊજાગ઼ર નાય થ્યા નેં તેંજો ફુટરો નજારો ત જીરેં નં સગ઼ાજે તેડ઼ો આય પ હી લખંધલકે વિસવાસ આય ક પૂઠલેં કિતરાક વરેંમેં ગુજરાતનેં ભારત સિરકાર ભરાં જાતરા ને પર્યટન થલજે વિકાસલા ગ઼િનલ પ્રોજેક્ટ પૂરાં થે પુઠીયાં કચ્છલા જુકો પ્રિકરતી છૂટેં હથેં સૌંદર્ય વેરેં આય તેંજો વધુનેં વધુ ઉઘાડ઼ થીંધો. લગ઼ભગ઼ ત ધુનિયામેં કિતે પ ન્યારેલા નં જુડ઼ે ઍડ઼ો અજબ નજારો હિત ન્યારે સગ઼ાંધો!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ