પંચાંગ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), રવિવાર, તા. ૭-૧-૨૦૨૪, સફલા એકાદશી (તલ)

ભારતીય દિનાંક ૧૭, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ
વદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૬મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર વિશાખા રાત્રે ક. ૨૨-૦૭ સુધી, પછી અનુરાધા.
ચંદ્ર તુલામાં સાંજે ક. ૧૬-૦૧ સુધી, પછી વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત), વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૪, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૮, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૦૭-૨૩, રાત્રે ક. ૨૧-૩૭
ઓટ: બપોરે ક. ૧૪-૨૨, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૧૮ (તા. ૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – એકાદશી. સફલા એકાદશી (તલ), અન્નપૂર્ણા વ્રત સમાપ્ત, વિંછુડો પ્રારંભ સાંજે ક. ૧૬-૦૧ બુધ ધનુમાં રાત્રે ક. ૨૦-૫૩.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: ભગવાન સૂર્યનારાયણનું પૂજન, એકાદશી વ્રત ઉપવાસ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી તુલસીજીનું પૂજન, શ્રીસુક્ત પુરુસુક્ત અભિષેક, વિશેષરૂપે ઈન્દ્રદેવતાનું પૂજન, ગુરુ ગ્રહદેવતાનું પૂજન, અગ્નિદેવતાનું પૂજન, નવા વસ્રો, આભૂષણ, ધાન્ય ભરવું, પશુ લે-વેંચ, માર્ગીગતિએ બુધ ધનુ રાશિમાં પ્રવેશે છે. અને અહીં બુધ શીઘ્ર ગતિએ ભ્રમણ કરી અહીં તા. ૧ ફેબ્રુઆરી સુધી અહીં રહે છે. બુધના અભ્યાસ પ્રમાણે ચાંદી, સોનું, રૂ, કપાસ, વસ્રો, સૂતર વગેરેમાં તેજી આવે, શેરબજારમાં ઘટાડો પછી તેજી આવે, શાસક પક્ષો અને વિરોધ પક્ષોમાં સંઘર્ષના કારણો ઊભા થાય. કેટલેક ઠેકાણે હાથીઓને નુકસાન થાય.
આચમન: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ, બુધ-વૃશ્ર્ચિક/ધનુ, ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button