જૈન મરણ
અનોર નિવાસી હાલ મલાડ વસ્તુપાલ જીવનલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. હંસાબેન (ઉં. વ. ૮૧) શનિવાર તા. ૩૦-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે દેવેનભાઇ, લીનાબેન, પારૂલબેન, બિન્દેશભાઇ, સ્વાતીબહેન, સ્વ. પરેશભાઇ, ધ્રુમાબહેન, નિમેષભાઇના માતુશ્રી. તે પ્રિયલ, મિહિર, રિસીથ, નેહલ, ધ્રુવ, જશ, પ્રાજકતાના દાદી. તે સ્વ. વિમળાબેન બાબુલાલ વખારિયાના સુપુત્રી. તે સ્વ. રમણિકભાઇ, સ્વ. ઇન્દ્રવદનભાઇ, સ્વ. પ્રભાવતીબહેન, સ્વ. ઇન્દિરાબેન, ભૂપેન્દ્રભાઇ, ઇન્દિરાબેન, અરુણભાઇ, પ્રજ્ઞાબેનના ભાભી-બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧-૧-૨૪ના સોમવારે, ૪થી ૬. ઠે. જવાહરનગર હોલ, સરદાર વલ્લભભાઇ પટેલ હોલ, ૧લે માળે, સિટી-સેન્ટરની સામે, ગોરેગામ (વેસ્ટ), એસ. વી. રોડ, લૌકિક પ્રથા બંધ છે.
ક. દ. ઓ. જૈન
ગામ નલિયા હાલ ભાંડુપ માતુશ્રી ભાગ્યવંતી ભાગ્યચંદ નાગડા (પટેલ) (ઉં. વ. ૮૩) તા. ૩૦-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. સોનબાઇ હીરજી ભવાનજી નાગડા (પટેલ)ના પુત્રવધૂ અને સ્વ. સોનબાઇ લાલજી ખોના (છાડુરા)ના દીકરી. સ્વ. વનીતા ખેતશી ધરમશીના ભાભી. ભુવનેશ્ર્વરી રમેશ મૈશેરી, જયોતિ અજીત લોડાયા, હંસકુમાર તથા ધર્મેન્દ્ર (ધનકુમાર)ના માતુશ્રી. અ. સૌ. જીજ્ઞા તથા અ. સૌ. માલિનીના સાસુ. દેવાંગ, કૃપાંગ, યક્ષાના દાદી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
પાળીયાદ હાલ કલ્યાણ સ્વ. અમીચંદભાઈ કાળીદાસ ગાંધીના ધર્મપત્ની હેમલતાબેન (ઉં. વ. ૭૪) ૩૦-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે ધર્મેન્દ્ર, સંજય, પારુલ સંદીપ વોરા, જ્યોતિ પિયુષ બોરડીયા, દર્શના સંજય અદાણીના માતુશ્રી. હેમાબેન, વિરલબેનનાં સાસુ. સ્વ. ચીમનભાઈ, સ્વ. મહાસુખભાઈ, જયસુખભાઈ, કમળાબેન, શારદાબેન, તારાબેન, ઈંદુબેન, સ્વ. પ્રેમીલાબેનના ભાભી. વર્ષિલ, જૈનમ, શ્રદ્ધા, પ્રાચીના દાદી. તે પિયરપક્ષે સ્વ. ગુલાબચંદ સંઘજી શાહના દીકરી. પ્રાર્થનાસભા – લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ચલાલા હાલ મુંબઈ સ્વ. વિમળાબેન હર્ષદરાય વનમાળીદાસ મહેતાના પુત્ર મનિષભાઈ (ઉં. વ. ૫૮) શનિવાર, ૩૦-૧૨-૨૩ના અરિહંતશરણ પામ્યા છે. તે ફાલ્ગુનીના પતિ. સોહમ તથા ભક્તિ જય રાજુભાઈ સંઘવીના પિતા. ભરતભાઈ, કિર્તીદાબેન મુકેશભાઈ મહેતા, મિનલ તુષાર વોરા, હીના સમીર શાહ, સ્વ. રૂપા અમિત દોશીના ભાઈ. મોસાળ પક્ષે સિહોર નિવાસી સ્વ. ત્રિભોવનદાસ કેશવજી શાહ, શ્ર્વસુર પક્ષે પાટણ નિવાસી હાલ મુંબઈ સ્વ. સુરેશભાઈ કાંતીલાલ શાહના જમાઈ. તુષાર અને નમીતાના બનેવી. પ્રાર્થનાસભા સોમવાર, ૧-૧-૨૪ના સાંજે ૪-૩૦ થી ૬-૩૦. ઠે. સોફિયા કોલેજ હોલ, ભુલાભાઈ દેસાઈ રોડ, બ્રીચ કેન્ડી, મુંબઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા ઝાલાવાડી જૈન
ચંદુલાલ નાગરદાસ ડેલીવાળા રહેવાસી કમલાપૂર લીંબડી હાલ વસઈ તા.૩૦/૧૨/૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે સ્વ. સવિતાબેનના પતિ, રોહિત, હરેશ, અનિલના પિતા, બાબુલાલ, સ્વ. છોટાલાલ તથા કિશોરભાઈના ભાઈ, વર્ષા, સાધના તથા જીજ્ઞાશાના સસરા, સુમનભાઈ હીરાલાલના બનેવી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
રોજકા નિવાસી, હાલ ઘાટકોપર, સ્વ. કંચનબેન કાંતિલાલ શાહના પુત્ર નરેન્દ્ર (ઉં. વ. ૭૧), તે વર્ષાબેનના પતિ, સ્વ. નવીનભાઈ, ભુપેન્દ્રભાઈ, મીનાબેનના ભાઈ, ભારતીબેનના દિયર, પૂર્વી મંદાર ચોણકર, સ્વ. ભાવિ વૈભવ કંસારા, નિધી પ્રતિક શાહ, જીજ્ઞા આનંદ બારભાયા, શ્રુતિ રાહુલ કોઠારી, જૈના અભય પાંડેના પિતા / કાકા. સ્વ. જયંતીલાલ મનસુખલાલ શાહના જમાઈ. જાગ્રવ, ગાર્ગી, દેવમ, વ્રીષ્ટિ, વિદિશા અને અનયના નાના. તા. ૩૦-૧૨-૨૦૨૩ શનિવારના રોજ અરિહંત શરણ પામેલ છે.લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ છે.ચક્ષુદાન કરેલ છે.
કચ્છી વિશા ઓશવાલ જૈન
ગોધરાના રંજનબેન રમેશચંદ્ર ખેતશી ગાલા (ઉ. ૬૭) ૨૯-૧૨ના અવસાન પામેલ છે. રાજબાઇ ખેતશી વેલજી ગાલાના પુત્રવધુ. રમેશચંદ્રના પત્ની. દર્શના, નિકેશના માતુશ્રી. ગોધરાના મોંઘીબાઇ લખમશી ભાણજી વીરાના સુપુત્રી. રમેશ, નરેન્દ્ર, હરેશ, તરૂલતા ધીરજ, ડોણના રમીલા વસંત, નાંગલપુરના વનિતા ચંદ્રકાંતના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. નિકેશ ગાલા, સુવર્ણા-૬૪, કાનસાઇ, અંબરનાથ (પૂ).
ડોણના વિશનજી નરશી છેડા (ઉ.વ. ૭૨) તા. ૩૦-૧૨-૨૩ના સાંગલી મધ્યે અવસાન પામેલ છે. બુધ્ધીબાઇ નરશી વીરાના સુપુત્ર. પુષ્પાના પતિ. પ્રફુલ્લા, મનિષા (માનસી), મમતાના પિતા. મગનલાલ, માવજી, નાગજી, કોડાય સુંદરબેન વેલજી, ભારાપુર વિમળા વેણીકલાલ, ડોણ કસ્તુર રતનશીના ભાઇ. ભોજાય પાનબાઇ પ્રેમજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. પુષ્પા છેડા, મીરા સોસાયટી, સી-૭/૯, સાંગલી.
ડુમરાના વીરજી હંસરાજ કારાણી (ઉં.વ. ૮૮) તા. ૨૯-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લક્ષ્મીબેન હંસરાજ દેવશીના પુત્ર. લક્ષ્મીબેનના પતિ. પ્રફુલ્લ, રાજેશ, રમેશ, જયેશના પિતા. ડો. પ્રવિણચંદ્ર, લક્ષ્મીચંદ, પ્રેમચંદ, શાંતિલાલ, ડુમરાના ધનવંતી દામજીના ભાઈ. ઉનડોઠ (ડિગ્રસ)ના કેસરબેન ચાંપશી મણશીના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ. ટા. ૩થી ૪.૩૦.
મકડાના કેસરબેન રતનશી ગાલા (ઉં.વ. ૮૬) તા. ૩૦-૧૨-૨૩ના અવસાન પામ્યા છે. રતનશી વરજાંગના ધર્મપત્ની. વાલબાઇ વરજાંગ ઓભાયાના પુત્રવધુ. સં.પ. સૌભાગ્યતિલક વિ.મ.સા., મહેશ, ગુણવંતી, ચંદન, નીતા, સીમાના માતુશ્રી. ભોજાય કંકુબેન દેવરાજ ઘેલાના સુપુત્રી. લખમશી, કલ્યાણજી, હીરજી, રતનશી, કોટડી (મહા) સુંદરબેન ગોવિંદજી મેઘજીના બેન. પ્રા. માટુંગા ક.શ્ર્વે.સંઘ : નારાયણ શામજી વાડી, (ટા. ૩ થી ૫).
નવીનારના ભાનુબેન (ઝવેરબેન) કુંવરજી વોરા (ઉં.વ. ૮૬), તા. ૨૯-૧૨-૨૩ ના અવસાન પામ્યા છે. સોનબાઈ વીરજી વેલજીના પુત્રવધુ. કુંવરજી વીરજીના ધર્મપત્ની. રાજેશ, વિજય, પરેશના માતુશ્રી. ભુજપુરના પરમાબેન માલસી નરશીના સુપુત્રી. ગણપત, મગનલાલ, વિનોદ, નવિન, નવીનાર સાકરબેન નાગજી મુરગના બેન. પ્રા. કાંતિલાલ વિસરીયા હોલ, ગાવદેવી મેદાનની બાજુમાં, થાણા-વે., ટા. ૩ થી ૪.૩૦.
વાગડ વિ.ઓ.જૈન
ગામ લાકડિયાના સ્વ. મુરઈબેન વણવીર કારીઆ (ઉં.વ.૮૩) ગુરુવાર તા. ૨૮.૧૨.૨૦૨૩ના મુંબઈમાં અવસાન પામેલ છે. તે માતુશ્રી ધનીબેન જીવણ કારીઆના પુત્રવધુ, સ્વ. વણવીરના ધર્મપત્ની, મનસુખ, દિપ્તી, સુશિલા, વર્ષા, સ્વ. પારૂલના માતુશ્રી, પુષ્પા, પ્રવિણ, જવેર, જતીનના સાસુ, થોરીયારીના માતુશ્રી ગોમાબેન ગોપાલ મેઘજી ગડાની દિકરી. પ્રાર્થનાસભા સોમવાર તા. ૦૧.૦૧.૨૦૨૪ના સમય ૨.૩૦ થી ૪.૦૦ પ્રા.સ્થળ.પ્યુપિલ્સ સ્કૂલ ખાર (વેસ્ટ), ઠે.મનસુખ કારીઆ, મહેશ એપાર્ટમેન્ટ, શાસ્ત્રીનગર, સાંતાક્રુઝ-વેસ્ટ, મો. ૯૮૯૨૭૦૯૨૭૦.
વાગડ વિ.ઓ.જૈન
ગામ સામખીયારીના સ્વ.મણીબેન જયંતિલાલ છેડા (ઉં.વ. ૬૯) ગુરુવાર તા.૨૮.૧૨.૨૦૨૩ના અવસાન પામેલ છે. માતુશ્રી અમૃતબેન વેલજી વિરમ છેડાના પુત્રવધૂ, જયંતિલાલના ધર્મપત્ની, વંદના, આશિષ, દિપા, હેતલના માતુશ્રી, વિજય, હિના, ડૉ.ફાલ્ગુન, નિમિષના સાસુ. કિતી, મ્રિગાંકના દાદી, જય નિકિ, વંશિકા, શીલ, ભવિષ,શ્ર્વેની, હેનિશના નાની. ગાગોદરના માતુશ્રી દિવાળીબેન વિરજી હેમરાજ ગાલાના સુપુત્રી. પ્રાર્થનાસભા મંગળવાર તા. ૨.૧.૨૪ના સમય સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦ પ્રા.સ્થળ યોગીસભા દાદર, ઠે. ૬૦૨, મથુરા વિહાર.એસ.વી.રોડ, ભગવતી હોસ્પિટલની સામે, બોરીવલી-વેસ્ટ.
વાગડ વિ.ઓ.જૈન
ગામ ગાગોદરના સ્વ.દિવાળીબેન વિરજી ગાલા (ઉં.વ.૯૫) શુક્રવાર તા.૨૯.૧૨.૨૩ના મુંબઈમાં અવસાન પામેલ છે. માતુશ્રી દેમતબેન અને ગોમાબેન હેમરાજ ભારા ગાલા(ઝાલાણી)ના પુત્રવધૂ, વિરજીના ધર્મપત્ની. અમરશી, કાંતિલાલ, અરવિંદ, નરેન્દ્ર, જવેર, મણી, મંજુલા, ભાવનાના માતુશ્રી. ભાવલબેન ભીમજી લખમણના દિકરી, પ્રાર્થના સભા મંગળવાર તા.૨.૧.૨૦૨૪ પ્રાર્થના સમય સવારે ૧૦.૦૦ થી ૧૧.૩૦ યોગી સભાગૃહ, દાદર-ઈસ્ટ, ઠે. મહેન્દ્ર એમીનેટ્સ,૨૧૦૨ એસ્પેન એસ.વી.રોડ, ગોરેગામ-વેસ્ટ.
દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ગારિયાધાર નિવાસી, હાલ હૈદ્રાબાદ સ્વ. હેમકુંવરબેન રતિલાલ ગાંધીના પુત્ર દિલીપ (ઉં. વ. ૬૭) તે સોનલ (ગીતા)નાં પતિ. પૂજન, શ્રૃતિનાં પિતા. પ્રકાશ, કોમલના સસરા. સ્વ. હસમુખ, જીતેન્દ્ર, જસવંત તથા સ્વ. પુષ્પાબેન, સ્વ. સવિતાબેન તથા રસીલાબેનના ભાઇ. તે સ્વ. ગુણવંત રતિલાલ ગાંધી (દામનગર)ના જમાઇ. પ્રાહીનાં દાદા. મીત, રીતના, નાના. તા. ૨૩-૧૨-૨૩ના હૈદ્રાબાદ મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
ધોરાજી નિવાસી હાલ કાંદિવલી સ્વ. વૃજલાલ જગજીવનદાસ વોરાનાં ધર્મપત્ની વિજયાબેન વૃજલાલ વોરા (ઉં. વ. ૮૮) તા. ૩૧-૧૨-૨૩ના રવિવારના અવસાન પામેલ છે. તે સ્વ. કિરીટભાઇ, શૈલેષભાઇ, કૈલેષભાઇ, રાજુભાઇ, સ્વ. જયોતિબેનના માતુશ્રી. તથા ગીતાબેન, રૂપલબેન, નીતાબેન, બીનાબેન અને રાજેન્દ્રકુમારના સાસુ. તથા કેવીન-ખ્યાતિ, કેવલ-કાજલ, આગમ-પૂજા, હેનલ-પાર્થ અને પ્રિયાના દાદી. ભાવિકા-સંજયકુમાર અને હાર્દિક-હેમાલીના નાની. તથા પિયર પક્ષે પાટણવાવ નિવાસી મોહનલાલ અમૃતલાલ વસાના દીકરી. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
થાનગઢ, હાલ સાયન શિરીષ લક્ષ્મીચંદ શાહ તથા અ. સૌ. મૃદુલા શિરીષ શાહનાં પુત્રી નિરાલી (ઉં. વ. ૪૯) તે નિશાંત તથા ચિ. રોનકના મોટીબેન. તે લક્ષ્મીચંદ બાવલદાસ દોઢીવાળાના પૌત્રી. તે ભાડલા નિવાસી સૌભાગ્યચંદભાઇ, ગિરધરભાઇ, જયંતિલાલ અમૃતલાલ શાહનાં દોહીત્રી. મંગળવાર તા. ૨૬-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ત્રાપજ હાલ ગોરેગાંવ મુંબઇ સ્વ. શશીકાંત વૃજલાલ ગાંડાલાલ વોરાના ધર્મપત્ની સરોજબેન (ઉં. વ.૭૫) શનિવાર, તા. ૩૦-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે હિરેનભાઇ, શિલ્પાબેનના માતુશ્રી. તે ફાલ્ગુની, કમલેશકુમારના સાસુ. ચૈત્યના દાદી. પિયરપક્ષે જયંતીલાલ રવચંદ શાહ (ઘોઘાવાળાની દીકરી) તેમની માતૃવંદના મંગળવાર, તા. ૨-૧-૨૪ના સવારે ૧૦થી ૧૨. ઠે. સરદાર વલ્લભભાઇ પટેલ હોલ, (જવાહરનગર હોલ), સી. ટી. સેન્ટરની સામે, એસ. વી. રોડ, ગોરેગાંવ (વેસ્ટ).