મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
लगाम રાજીનામું
बेशुमार બાગડોર
नकद રાજ બંધારણ
संविधान રોકડ

इस्तीफा લખલૂટ

ઓળખાણ પડી?
અક્ષય કુમાર સાથે ‘એરલિફ્ટ’, ઈરફાન ખાન સાથે ‘ધ લંચ બોક્સ’ તેમજ અભિષેક બચ્ચન સાથે ‘દસવી’ ફિલ્મમાં હિરોઈન તરીકે ચમકેલી અભિનેત્રીની ઓળખાણ પડી?
અ) નરગીસ ફખરી
બ) ભૂમિકા ચાવલા
ક) રકૂલ પ્રીત સિંહ

ડ) નિમરત કૌર

ગુજરાત મોરી મોરી રે
મૂળ તમિળ ફિલ્મ અને એના પરથી હિન્દીમાં ‘ઊંચે લોગ’ (૧૯૬૫) નામની ફિલ્મ બની હતી. એ જ વાર્તા પરથી ઉપેન્દ્ર ત્રિવેદીએ તૈયાર કરેલા ગુજરાતી નાટકનું નામ જણાવો.
અ) અભિનય સમ્રાટ બ) પારિજાત

ક) મેજર ચંદ્રકાંત ડ) આતમને ઓઝલમાં રાખ મા

જાણવા જેવું
ધક ધક ગર્લ તરીકે પણ ઓળખાયેલી માધુરી દીક્ષિતને ૨૦૦૧માં ‘જગત જનની’ નામની ફિલ્મમાં સંતોષી માતાના રોલ માટે સાઈન કરવામાં આવી હતી. આ રોલ પહેલા ઐર્શ્ર્યા રાયને ઓફર થયેલો પણ તેણે નકાર્યો હતો. આ ફિલ્મ ભારતની બધી ભાષામાં ડબ કરી રજૂ કરવાની ગણતરી હતી. જોકે, કોઈ અકળ કારણોસર આ ફિલ્મ બની જ નહીં.

ચતુર આપો જવાબ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
૧૯૪૬માં ‘હમ એક હૈ’થી માંડી ૨૦૧૧ની ‘ચાર્જશીટ’ સુધી સંખ્યાબંધ ફિલ્મોમાં કામ કરનારા દેવ આનંદે કઈ હિરોઈન સાથે એક પણ ફિલ્મ નથી કરી એ જણાવો.

અ) ગીતાબાલી બ) સાધના ક) રેખા ડ) ટીના મુનીમ

નોંધી રાખો

કળાકારે બુદ્ધિ કરતાં પણ સૌથી વધુ કામ હૃદયથી કરવાનું છે. કળાકાર અને કુંભાર એ બે એવા છે કે જે પોતાના કામમાં જરાય ચોરી ન કરી શકે.

માઈન્ડ ગેમ
તાજેતરમાં રિલીઝ થયેલી ‘જવાન’માં શાહરુખ ખાનનો ડબલ રોલ છે. આપેલા વિકલ્પમાંથી કિંગ ખાનની ડબલ રોલની ફિલ્મ શોધી કાઢો.
અ) રાજુ બન ગયા જેન્ટલમેન બ) બાઝીગર ક) અંજામ

ડ) પહેલી

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
छाँटना અલગ પાડવું
उमेटना આમળવું
उबालना ઉકાળવું
पनपना ઉછરવું

पिघलना ઓગળવું

ગુજરાત મોરી મોરી રે

કાશીનો દીકરો

ઓળખાણ પડી?

લાવારિસ

માઈન્ડ ગેમ

ધૂમર

ચતુર આપો જવાબ

નન્હા ફરિશ્તા

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) મૂલરાજ કપૂર (૩) કિશોરકુમાર જીવણદાસ વેદ (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) વિભા મહેશ્ર્વરી (૮) લજિતા ખોના (૯) ખુશરૂ કાપડિયા (૧૦) ભાવના કર્વે (૧૧) પુષ્પા પટેલ (૧૨) નિખિલ બંગાળી (૧૩) અમીશી બંગાળી (૧૪) ડો. પ્રકાશ કટકિયા (૧૫) ભારતી પ્રકાશ કટકિયા (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) મનીષા શેઠ (૧૮) ફાલ્ગુની શેઠ (૧૯) રમેશ દલાલ (૨૦) હિના દલાલ (૨૧) ઈનાક્ષી દલાલ (૨૨) જ્યોત્સના ગાંધી (૨૩) મીનળ કાપડિયા (૨૪) નંદકિશોર સંજાણવાળા (૨૫) મહેશ સંઘવી (૨૬) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૭) રજનીકાંત પટવા (૨૮) સુનીતા પટવા (૨૯) મહેશ દોશી (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) અરવિંદ કામદાર (૩૨) સુરેખા દેસાઈ (૩૩) દિલીપ પરીખ (૩૪) અંજુ ટોલિયા (૩૫) તાહેર ઔરંગાબાદવાલા (૩૬) શીરીન ઔરંગાબાદવાલા (૩૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button