મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા
નલિનીબહેન (હસુબહેન) (ઉં.વ. ૭૬), તે સ્વ. નરેન્દ્રભાઈ મજીઠિયાના પત્ની. સ્વ. મંજુલાબહેન તથા સ્વ. ભગવાનદાસ ગોવિંદજી મજીઠિયાના પુત્રવધૂ. દેવેન તથા હેમાલીના માતુશ્રી. કવિતા અને પાયસ નરોનાના સાસુ. સ્વ. મુક્તાબહેન અને સ્વ. દ્વારકાદાસ ત્રિકમજી ચંદારાણાના પુત્રી. શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૧૨-૨૩, ગુરુવારે ૫ થી ૬.૩૦. હાલાઇ લોહાણા બાલાશ્રમ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્સટેન્શન રોડ, કાંદિવલી વેસ્ટ.
હાલાઈ લોહાણા
કરન ચંદારાણા (ઉં. વ. ૨૪) મૂળ ગામ જામનગર હાલ કાંદિવલી અ. સૌ. ભાવના હિતેન ચંદારાણાના પુત્ર. અ. સૌ. ઈંદીરાબેન સુરેશભાઈ ગોકલદાસ ચંદારાણાના પૌત્ર. અ. સૌ. અંજનાબેન વિનોદભાઈ મોહનલાલ ગણાત્રાના દોહીત્ર. અ. સૌ. સચી રાજીવ ચંદારાણાના ભત્રીજા. કુનાલ, શ્યામ, રુચીર, વાસુદેવ, વિરાજના ભાઈ. અ. સૌ. હિના હિમાંશુ ગણાત્રા તથા અ. સૌ. નીતા શિશિર ગણાત્રાના ભાણેજ સોમવાર, ૨૫-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૮-૧૨-૨૩ના ૫ થી ૬.૩૦. ઠે. એન. એલ. હાઈસ્કૂલ, એસ. વી. રોડ, મલાડ (વે), મુંબઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
છસરા હાલ મુલુન્ડના સ્વ. લક્ષ્મીબહેન તથા સ્વ. ડો. દેવજી રતનશી અડવાના પુત્ર ડો. પ્રકાશ (ઉં. વ. ૭૧) તે ગામ જોડીયા હાલ ઘાટકોપરના સ્વ. સરલાબેન તથા સ્વ. નારાયણદાસ ત્રિકમદાસ રાજના જમાઈ. તે રાજુલબેનના પતિ. ચિંતન તથા અંકિતના પિતાશ્રી. માયરા તથા નિકિતાના સસરા. અ. સૌ. યોગિની લલિત ઠક્કર, સ્વ. મનોજ, સ્વ. યામિની ભરત રૂપારેલ, અ. સૌ. ગાયત્રી ધીરેન ઠક્કરના મોટાભાઈ ૨૫-૧૨-૨૩ ને સોમવારે શ્રીરામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૨૮-૧૨-૨૩ના ૫.૩૦ થી ૭. શ્રી પવાણી હોલ, પહેલે માળે, કચ્છી લોહાણા મહાજનવાડી, આર. ટી. રોડ, મુલુંડ (વે). લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુતાર
કાલાવડ-રાજકોટ હાલ મુંબઈ સરલાબેન તથા જ્યોતિન્દ્ર પરશોતમદાસ કોડિયાના નાના પુત્રવધૂ. દિવ્યા (સોનાલી) (ઉં. વ. ૪૦) મંગળવાર ૨૬-૧૨-૨૩ના રામશરણ પામેલ છે. તે ધવલના ધર્મપત્ની. પ્રિયેશના માતા. ભાવિક, મિનળ અનીલ કવાનાં ભાઈના વહુ. ડેનીશાની દેરાણી. ગં. સ્વ. લતાબેન રાજારામ બારસોડેની દીકરી. પ્રાર્થનાસભા ગુરુવાર ૨૮-૧૨-૨૩નાં ૪ થી ૬. સ્થળ: શ્રી ભાટિયા ભગીરથી ટ્રસ્ટ, ૮૮, દાદી શેઠ અગિયારી લેન, ચીરા બજાર, મુંબઈ-૪૦૦૦૦૨.
પાવરાઈ ભાટિયા
માલતીબેન (ઉં.વ. ૭૧) તે ર્કીતિકુમાર નરશી વાઢુંચાના ધર્મપત્ની સ્વ. તારાબેન દામજી રામજી પાલેજાના પુત્રી. તે સ્વ. ચંદુલાલ, સ્વ. જમનાબેન, પુષ્પાબેન, સ્વ. જયાબેન, સ્વ. ભાનુબેનના બેન. તે ભાવેશ, હેતલના માતુશ્રી. હેમાલીના સાસુ. ઈશિતા તથા આયરનના દાદી અને નાની. તા. ૨૫-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મુળ ગામ જામખંભાળિયા, હાલ ભિવંડી સ્વ. મંજુલાબેન દામોદરદાસ તન્નાના પુત્ર વસંતલાલ (બાબાભાઈ) (ઉં.વ. ૮૬) તા. ૨૫-૧૨-૨૩ના સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે રાજેશ, ભાવેશ, હર્ષા રાજેશકુમાર ચોલેરા, પ્રીતિ સંજયકુમાર રાજાના પિતાશ્રી. તે સ્વ. જયકિશોરભાઈ, ગીરીશભાઈ, સ્વ. શુશીલાબેન પ્રભુદાસ પારપાણી, ગં.સ્વ. ભાનુબેન કનૈયાલાલ વિઠલાણીના ભાઈ. તે હેતલ, અલ્પાના સસરા. તે જૂનાગઢવાળા જગજીવનદાસ પ્રેમજી ઘીયાના જમાઈ. તે સ્વ. ભૂમિશ, ક્રિશ, સિદ્ધી, કનીશના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ઝવેરબેન પરબિયા (ઉં.વ. ૯૬) ગામ અંજાર હાલે મુંબઈ તા. ૨૫-૧૨-૨૩ના રામશરણ પામેલ છે. તે સ્વ. ઝવેરીલાલ દયાળજી પરબિયાના પત્ની. તે સ્વ. લક્ષ્મીબેન રણછોડદાસ ગણાત્રાની પુત્રી. તે ઉષાબેન દિનેશભાઈ માણેક, દિલીપભાઈ, રાજુભાઈ, સ્વ. ભરતભાઈ, રોહિતભાઈના માતૃશ્રી. તે દિનેશભાઈ, ભારતીબેન, હીનાબેનના સાસુ. તે રાહુલ, સમીર, કુણાલ, ચિરાગ, સાગરના દાદીમાં. પ્રાર્થનાસભા તા. ૨૮-૧૨-૨૩ ગુરુવાર ૪ થી ૫.૩૦. સ્થળ – શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, એલ ટી રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી – વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
બાબરા નિવાસી હાલ દહિસર ગં. સ્વ. નીલમબેન (ઉં.વ. ૮૪) તે સ્વ. પ્રવિણચંદ્ર દુર્લભજી સાંગાણીના ધર્મપત્ની. અધિશ, રિકેન, હીરેન, દીપા તથા સ્વ. તૃપ્તિના માતુશ્રી. પિયરપક્ષે સ્વ. ચંપાબેન મનસુખલાલ ધ્રુવના દીકરી ૨૫/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રાર્થના બંધ છે.
સુરતી દશા લાડ વણિક
હાલ બોરીવલી બિપીનચંદ્ર મગનલાલ કાગળવાળા (ઉં.વ. ૯૦) તે ૨૬/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. નિકુંજબેનના પતિ. મેહુલ, શ્ર્વેતા, અમીના પિતા. નિમીષા, રાજેન, પ્રતીકના સસરા. સ્વ. ઇન્દ્રવદન, સ્વ. મહેન્દ્ર, સ્વ. ઉષા વસંતલાલ રેશમદલાલના ભાઈ. માનસી, દ્રષ્ટિ, કાંચી, દીપ તથા મિતના દાદા. પ્રાર્થનાસભા ૨૮/૧૨/૨૩ના ૫ થી ૭. પેરેડાઇઝ બેન્કવેટ, દેવીદાસ લેન, અદાણી ઇલેક્ટ્રિકસીટીની સામે, બોરીવલી વેસ્ટ.
કપોળ
પાલીતાણા નિવાસી હાલ કટક ગં. સ્વ. જ્યોતિબેન મહેતા (ઉં.વ. ૯૦) તે સ્વ. કનૈયાલાલ વિઠ્ઠલદાસ મહેતાના પત્ની. સ્વ. મુકુંદરાય વિઠ્ઠલદાસ મહેતાના ભાભી. મુકેશ, શૈલેષ, હરેશ તથા જયશ્રી જીતેન્દ્ર કાચરીયાના માતુશ્રી. સ્વ. બાબુલાલ મહેતા ભાવનગરના દીકરી. નીતા, હર્ષા, જીજ્ઞાના સાસુ. ૨૪/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
દામનગર નિવાસી હાલ બોરીવલી સ્વ. દમયંતીબેન કાંતિલાલ ગોકળદાસ મહેતાના પુત્ર જીતેન્દ્રભાઈ (જીતુભાઇ) (ઉં.વ. ૭૧) તે ૨૫/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ક્રિષ્નાબેનના પતિ. તુષાર-ચૈતાલી, જતીન-ખુશ્બુ તથા વૈશાલી ધરિત મહેતાના પિતા. રાજેન્દ્ર, હેમંત, રોહિત, સ્વ. શોભનાબેન સ્વ. ભારતીબેનના ભાઈ. સાસરાપક્ષે જાફરાબાદવાળા ગં.સ્વ. જયાબેન હીરાલાલ જગજીવનદાસ મહેતાના જમાઈ. મોસાળપક્ષે રાજુલાવાળા સ્વ. મોહ્નાલાલ રણછોડદાસ દોશીના દોહિત્ર. સર્વ પક્ષની પ્રાર્થનાસભા ૨૮/૧૨/૨૩ના ૫ થી ૭. વૈષ્ણવ બેન્કવેટ હોલ, પારેખ નગર, શતાબ્દી હોસ્પિટલની સામે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
જેતપુરવાળા સ્વ. મોતીબેન નાનજીભાઈ ભીમજીયાણીના જમાઈ, જયસુખલાલ નાથાલાલ વણજારા (ઉં.વ. ૭૮) તે ૨૪/૧૨/૨૩ શ્રીજીશરણ પામેલ છે. તે મૂળગામ જૂનાગઢ હાલ મુંબઈ સ્વ. પ્રભાબેનના પતિ. રાહુલના પિતા. રિદ્ધિના સસરા. યોગિતા રાજેશ મનસુખલાલ વણઝારાના કાકાજીસસરા. આરાધિ તથા જશના દાદા. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૮/૧૨/૨૩ના ૪ થી ૬. લોહાણા મહાજનવાડી, પહેલે માળે, ઠાકુરદ્વાર મુંબઈ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પટણી પરજીયા સોની
મુળ ગામ વાળુક્કડવાળા હાલ અગાશી સ્વ. ચીમનભાઈ વ્રજલાલ લુવારના સુપુત્ર સ્વ. અશોકભાઈના પુત્ર સ્વ. મેહુલ (ઉં.વ. ૪૨)નો સ્વર્ગવાસ તા. ૨૫-૧૨-૨૩ને સોમવારે થયેલ છે. તેમની સાદડી તા. ૨૮-૧૨-૨૩ ગુરૂવારના અગાશી મુકામે એમ. બારીયા વ્હાઈટ હાઉસ, અગાશી રોડ, અગાશી ખાતે ૫ થી ૬. – માતા કલાબેન, પત્ની ડીમ્પલબેન, પુત્ર પ્રીયમ, બહેન શીલ્પા(દર્શના), કાકા સ્વ. ભરતભાઈ, કાકી મીનાબેન, ભાઈ ગૌતમ-સેજલબેન, ભાઈ ભાસ્કર-હનીષાબેન.
ઔદિચ્ય બ્રાહ્મણ
બાલંભા નિવાસી હાલ વિલેપાર્લે (વેસ્ટ), શ્રી હરસુખરાય દુર્ગાશંકર જોષી (ઉં.વ. ૮૮), તા. ૨૪-૧૨-૨૩ના કૈલાશવાસી થયેલ છે. તે ભાવનાબેનના પતિ. જીગ્નેશ, મમતા, કલ્પેશના પિતા તથા ચૌલા, નિશાંત, કેતન પંડ્યાના સસરા તથા સ્વ. જશવંતભાઈ, વિનોદભાઈ, સ્વ. પ્રતિભાબેનના ભાઈ તથા સમર અને પુજનના દાદા. પ્રાર્થનાસભા તા. ૨૮-૧૨-૨૩ ગુરૂવાર ૫.૦૦ થી ૭.૦૦ના વિરેશ્ર્વર ભવન, સન્યાસ આશ્રમ, વિલેપાર્લે (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button