મરણ નોંધ

પારસી મરણ

મહારૂખ સામ પટેલ તે સામ ફીરદોશ પટેલના ધનીયાની. તે મરહુમો હોમી તથા દીના પંથકીના દીકરી. તે પરીનાઝ સામ પટેલના માતાજી. તે મરહુમો ફીરદોશ તથા ખોરશેદ પટેલના વહુ. તે મરહુમ સોરાબ ફીરદોશ પટેલના દેરાની. તે દારાયસ તથા નેવીલ અને દીનયાર પલસેટીઆના કઝીન. (ઉં. વ. ૬૮) ઠે. બી-૧૦, ઓમ શાંતિ એપાર્ટમેન્ટ, ઓફ લીંક રોડ, એવરશાઈન નગર, મલાડ (વે.), મુંબઈ-૪૦૦૦૬૪. ઉઠમણાની ક્રિયા: ૨૮-૧૨-૨૩ એ બપોરના ૩-૪૫ વાગે માલકમ બાગ, અગિયારીમાં છેજી. (જોગેશ્ર્વરી-મુંબઈ).
જમશેદ મીનોચેર મહેતા તે મરહુમો પીલામાય તથા મીનોચેર હોરમઝજી મેહતાના દીકરી. તે રયોમંદ મેહતા, યાસ્મીન કેરસી અવારી તથા મરહુમો રોહીન્ટન મેહતા, નરગીશ બમનશાહ નાદીરશાહ તથા કેટી બોમી સરકારીનાં ભાઈ. તે ઝીનોબીઆ દારનેશ કેરમાની, ખોરેમંદ મેહતા તથા રૂઝવે મેહતાના કાકાજી. તે શેનાઝ નાદીરશાહ જેહાન, વીરાફ, વીસ્પી સરકારી તથા બેહરૂઝ અવારીના માતાજી. તે પુતલા રોહીન્ટન મેહતાના દેર. તે માહનાઝ મેહતાના જેઠ. (ઉં. વ. ૮૩) ઠે. રૂમ નં. ૧૭૧, બાઝ બિલ્ડીંગ, ૧૧, ખેતવાડી બેક રોડ શ્રીપતી કાસલ, ગીરગાંવ, મુંબઈ-૪૦૦૦૦૪. ઉઠમણાની ક્રિયા: ૨૮-૧૨-૨૩ એ બપોરના ૦૩-૪૫ વાગે અસલાજી અગિયારીમાં છેજી. (ગ્રાન્ટ રોડ- મુંબઈ).
ઝરીન સોલી પાતરાવાલા તે મરહુમ સોલી હોમી પાતરાવાલાના ધનીયાની. તે મરહુમો દારબશાબ તથા કુમી દુમસીયાના દીકરી. તે રોહીન્ટન, કેશમીરા લીંબુવાલા તથા ઝીનોબીયા મારફતીયાના માતાજી. તે આદીલ લીંબુવાલા, આદીલ મારફતીયા તથા તનાઝ પાતરાવાળાનાં સાસુજી. તે મરહુમો નેવીલ તથા જરૂ વાડીયાના બહેન. તે પરીનાઝ નાઝનીન લવલીન આરીયન તથા ઝીનીઆના મમઈજી. તે ઝયાનના બપઈજી. (ઉં. વ. ૮૮) ઠે. એ-૫૦૪, ૫ મે માળે, ઈન્ડીયન ઓશન, સાગર સીટી, વી. પી. રોડ, નિયર ગીલબરટ હિલ, અંધેરી (વે), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાની ક્રિયા: ૨૮-૧૨-૨૩ એ બપોરના ૦૩-૪૫ વાગે, બેનેટ બંગલી નં. ૬માં છેજી. (ડુંગરવાડી-મુંબઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button