મરણ નોંધ
પારસી મરણ
દૌલત ફીરોજશાહ બીલ્લીમોર્યા તે મરહુમો શીરીનબાઈ તથા ફીરોજશાહ બીલ્લીમોર્યાના દીકરી. તે શેહરૂ તથા મરહુમ ધનજીના બહેન. તે જેસ્મીન, પર્લ, આદીલ તથા રતીના આન્ટી. તે દારાયસ કેટી, ઝરીન તથા બોમીના કઝીન. તે મરહુમ વીકાજીના બનેવી. (ઉં.વ. ૯૧). રહેવાનું ઠેકાણું: એલ-૨, કામા પાર્ક, ફલેટ નં. જી-૧, કામા રોડ, અંધેરી (વે.), મુંબઈ-૪૦૦૦૫૮. ઉઠમણાંની ક્રિયા તા. ૨૩-૧૨-૨૩ના બપોરના ૦૩.૪૫ વાગે બેનેટ બંગલી નં. ૬માં છેજી. (ડુંગરવાડી-મુંબઈ).