IPL 2024નેશનલસ્પોર્ટસ

IPL Auction: જાણી લો 10 ટીમના ખેલાડીઓની યાદી

કઈ ટીમ જાદુ કરશે એ આગામી વર્ષે જોવાનું રહેશે

દુબઈઃ દુનિયાની ધનાઢય આઈપીએલ માટે દુબઈના કોકા-કોલા સ્ટેડિયમ ખાતે મિનિ ઓક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ઐતિહાસિક બોલી લગાવવામાં આવી હતી. ઓક્શનની પ્રક્રિયામાં અનેક ખેલાડીઓને મોંઘા ભાવે ખરીદવામાં આવ્યા હતા, જેમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. મિચેલ સ્ટાર્ક આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર બન્યો હતો, જ્યારે તેના પછી કમિન્સનું નામ છવાયું હતું. આમ છતાં ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન ટીમનો બોલર જોશ હેજલવુડ અને પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથ અનસોલ્ડ રહ્યા હતા. ચાલો જાણીએ આઈપીએલની ટોપ ટેન ટીમના ખેલાડીઓની યાદી. આગામી વર્ષે કઈ ટીમ કેટલી કમાલ કરશે એ જોવાનું રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button