18 ડિસેમ્બર 2023 નો પંચાંગ પ્રમાણે જાણો આજનો રાહુકાલ અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય…
મોટાભાગે દરેક લોકો કોઇપણ શુભ કાર્ય કરવું હોય ત્યારે હંમેશા સારું મુહૂર્ત જોઈને જ શરૂ કરે છે તો આજના શુભ કાર્યો માટે જોઈ લો આજનો દિવસ આજે એટલે કે 18મી ડિસેમ્બરે માર્ગશીર્ષ શુક્લ પક્ષની ઉદયા તિથિ ષષ્ઠી અને સોમવાર છે. ષષ્ઠી તિથિ સોમવારે બપોરે 3.14 વાગ્યા સુધી ચાલશે. 18મી ડિસેમ્બરે સ્કંદ ષષ્ઠી વ્રત કરવું ઘણું સારું રહે છે.
આજે રાહુકાલ, શુભ સમય અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય આ પ્રમાણે છે.
18 ડિસેમ્બર 2023નો શુભ સમય
ઉદયા તિથિ ષષ્ઠી- સોમવારે બપોરે 3.14 વાગ્યા સુધી.
વજ્ર યોગ – 18મી ડિસેમ્બરે રાત્રે 9.31 સુધી.
રવિ યોગ- 18મી ડિસેમ્બરે મોડી રાત્રે 1.22 વાગ્યા સુધી.
શતભિષા નક્ષત્ર- રવિવારે મોડી રાત્રે 1:22 સુધી.
18 ડિસેમ્બર 2023 વ્રત-ઉત્સવ- સ્કંદ ષષ્ઠી વ્રત.
રાહુકાલનો સમય
દિલ્હી- સવારે 08:24 થી 09:42 સુધી.
મુંબઈ- સવારે 08:27 થી 09:49 સુધી.
ચંદીગઢ- સવારે 08:30 થી 09:46 સુધી.
લખનઉ- સવારે 08:07 થી 09:25 સુધી.
ભોપાલ- સવારે 08:15 થી 09:35 સુધી.
કોલકાતા- સવારે 07:30 થી 08:51 સુધી.
અમદાવાદ- સવારે 08:34 થી 09:54 સુધી.
ચેન્નાઈ- સવારે 07:49 થી 09:14 સુધી.
સૂર્યોદય-સૂર્યાસ્ત સમય
સૂર્યોદય- સવારે 7:08 કલાકે
સૂર્યાસ્ત- સાંજે 5:22 કલાકે થશે.