મરણ નોંધ

પારસી મરણ

મની ફીરોઝ દીનશૉ તે મરહુમ ફીરોઝ હોરમસજી દીનશૉના વિધવા. તે બોમી ફીરોઝ દીનશૉ તથા નાજુ તીમોથી રીદીગરના માતાજી. તે મરહુમો મેહેરામાય તથા હીરજીભાઈ મ. કાવારાનાના દીકરી. તે નીના બોમી દીનશૉ તથા તીમોથી રીદીગરના સાસુજી. તે એરીક, સાયરસ તથા જેસીના મમઈજી. તે દીલશાદ તથા નતાશાના બપઈજી.(ઉં.વ. ૯૩) ઠે: ૮૦૪-ડી, ડૉ. આંબેડકર રોડ, પારસી કોલોની, દાદર (પૂર્વ).
સીમીન કેરસી દોરડી તે મરહુમ કેરસી નરીમન દોરડીના વિધવા. તે શારૂખ કેરસી દોરડીના માતાજી. તે મરહુમો શીરીન તથા બેહરામ ઈરાનીના દીકરી. તે લીનયે શારૂખ દોરડીના સાસુજી. તે શેન એસ. દોરડી અને કાયન એસ. દોરડીના બપઈજી. તે મરહુમો શીરીન તથા નરીમન દોરડીના વહુ. તે મની સરોશ એલાવીયાના બહેન. (ઉં.વ. ૭૧) ઠે: બી/૮, મિસ્ત્રી બિલ્ડિંગ, ડૉ. શીરોડકર રોડ, પરેલ, મુંબઈ-૧૨.
શાપુર બોમન ઈરાની તે ગુલ શાપુર ઈરાનીના ધણી. તે મરહુમો દોલતબાનુ અને બમનશા ઈરાનીના દીકરા. તે બમન અને વીકીના બાવાજી. તે અમીતા બી. ઈરાનીના સસરાજી. તે મરહુમો નરગીશ ધનજીશા જીજીભોઈ અને રૂસ્તમ બોમન ઈરાનીના ભાઈ. તે મરહુમો બાનુ અને સામ બલસારાના જમઈ. (ઉં.વ. ૮૦) રે. ઠે. બિલ્ડિંગ નં.૧૬, ૨જે માળે, ખારેગાત કોલોની, હ્યુજીસ રોડ, બાબુલનાથ મંદિર, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૮-૧૨-૨૩ના રોજ બપોરે ૩.૪૦ કલાકે, વાચ્છા ગાંધી અગિયારી, હ્યુજીસ રોડમાં થશેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button