પારસી મરણ
જેસમીન સરોશ બનાજી તે સરોશ દાદીબા બનાજીના ધણીયાણી. તે મરહુમો રોડા તથા બાપુ પાતરાવાલાના દીકરી. તે હનોઝ તથા હોરમઝદના માતાજી. તે રોહીન્ટન તથા ડેઝીના બહેન. તે શેહઝાન તથા ઝરવાનના ફુઈજી. તે દીલનાઝના માસીજી. (ઉં.વ. ૬૨). રહેવાનું ઠેકાણું: ૭/૧૦૪, શાહ બેહરામ બિલ્ડીંગ, બેહરામ બાગ, પારસી કોલોની, જોગેશ્ર્વરી (વે.), મુંબઈ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા તા. ૧૫-૧૨-૨૩ના બપોરના ૩.૪૫ વાગે ભાભા બંગલી નં. ૧માં છેજી. (ડુંગરવાડી – મુંબઈ).
પરવેજ પીલતન થાનેવાલા તે મરહુમ જીનોબીયા પરવેજ થાનેવાલાના ધણી. તે મરહુમો ભીખાજી અને પીલતન થાનેવાલાના દીકરા. તે નીલુફર ઝકસીસ બોગા, અનાયતા મેહેર શેઠના અને ફીરૂજી થાનેવાલાના બાવાજી. તે ઝક્સીસ બોગા અને મેહેર શેઠનાના સસરાજી. તે મરહુમો નરગીસ, ફ્રેની, તેહેમુલ, નરીમન અને જહાંગીરના ભાઈ. તે બીનાયફર પેતરસ્પ બજાં, સોરાબ, સાયરસ, વીસ્તાસ્પ અને પરીનાજના મમાવાજી. (ઉં.વ. ૯૮). રહેવાનું ઠેકાણું: રૂમ નં. ૫, માલેગામવાલા બિલ્ડીંગ નં. ૨, એમ. એમ. ક્રોસ રોડ નં. ૪, માહીમ (વે.), મુંબઈ-૪૦૦૦૧૬. ઉઠમણાંની ક્રિયા તા. ૧૫-૧૨-૨૩ના બપોરે ૩.૪૫ વાગે વાડીયા બંગલીમાં છેજી.