મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
અમરેલીવાળા (હાલ કાંદિવલી) સ્વ. કનૈયાલાલ રતિલાલ ધનજી સંઘવીના ધર્મપત્ની ક્રિષ્નાબેન (ઉં. વ. ૮૨) ૫-૧૨-૨૩, મંગળવારના લંડન મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે નિલેશ, મેહુલ તથા હિનાના માતુશ્રી. પ્રિતી, દિશા તથા આશિષ દિલીપકુમાર પટ્ટણીના સાસુ. સ્વ. રેણુકાબેન (બાળાબેન) મહેન્દ્રકુમાર મોદી, હેમાબેન (હિરાબેન) હર્ષદરાય મહેતા, સ્વ. હર્ષાબેન દિલીપભાઈ પારેખ, સરોજબેન નિતીનકુમાર મહેતા તથા પ્રવિણભાઈના ભાભી. લતાબેનના જેઠાણી. લોંઠપુરવાળા સ્વ. શામળદાસ મોહનલાલ ગોરડીયાના દીકરી. પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૫-૧૨-૨૩ના ૫ થી ૭. સ્થળ: મહાવીર બેન્કવેટ, એકસીસ બેંકની બાજુમાં, પિઝાહટની સામે, મહાવીર નગર, કાંદિવલી (વે).
લુહાર-સુતાર
વડોદરાના ગં. સ્વ. કૈલાશબેન રમેશકુમાર મિસ્ત્રી (ડોડીયા) (ઉં. વ. ૭૧) ૯-૧૨-૨૩ના અવસાન થયેલ છે. તે મુકેશભાઈ પ્રભુદાસ, અશોકભાઈ પ્રભુદાસ, રમાબેન સુરેશકુમાર, તારાબેન મગનલાલ, દયાબેન, નયનાબેન પ્રકાશકુમારના બહેન. લત્તાબેન, છયાબેનના નણંદ. ઘેટીવાળા પોપટભાઈ ચુડાસમા, હરીભાઈ ચુડાસમાના ભાણી. સદ્ગતની પ્રાર્થનાસભા ૧૪-૧૨-૨૩, ગુરુવારના ૫ થી ૭. પ્રાર્થનાસભા સ્થળ: શ્રી લુહાર સુતાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળ, દત્તાપાડા રોડ, વિશ્ર્વકર્મા ચોક, બોરીવલી (ઈ).
કચ્છી લોહાણા
કચ્છ ગામ મોટી મંઉ હાલે ડોંબીવલી સ્વ. માધવજી રામજી સોમૈયા (ઠક્કર)ના પુત્ર ચંદ્રકાંતભાઈ સોમૈયા (ઉં. વ. ૬૩) તે જયશ્રીબેનના પતિ. તે સ્વ. પ્રધાનજી ભીમજી ધીરાવાણીના જમાઈ. તે અ. સૌ. શ્રધ્ધા જીગ્નેશ ઉપાધ્યાય અને અ. સૌ. એકતા રિતેશ ઠક્કર અને રાજ સોમૈયાના પિતાશ્રી. તે અ. સૌ. નૂપુરબેનના સસરાજી. તે અ. સૌ. શોભાનાબેન રાજેશ ઠક્કર (ખાંટ) અને દિપક માધવજી સોમૈયા અને અ. સૌ. નીતાબેન દિપક રૂપારેલિયાના ભાઈ ૧૨-૧૨-૨૩ને મંગળવારના ડોંબીવલી મુકામે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
ગામ પોરબંદર (ઓળદર) હાલ કાંદિવલી સ્વ. જતુબેન રણછોડદાસ કારીયાના પુત્ર ભીખુભાઈ (ઉં. વ. ૮૮) તે ભાનુબેનના પતિ. દક્ષાબેન બંદિશકુમાર કપાસી, સ્વ. પંકજભાઈ, ભાવનાબેન અશ્ર્વિનકુમાર તન્નાના પિતાશ્રી. બીનાબેનના સસરા. હરિભાઈ, સ્વ. જમનભાઈ, સ્વ. કંચનબેન ખીમજી વિઠલાણીના ભાઈ. સ્વ. નાથાલાલ કેશવજીના જમાઈ. અદિતિ તથા જયના દાદા બુધવાર, ૧૩-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૪-૧૨-૨૩ના ૪ થી ૬. ઠે: પાવનધામ, એમસીએ ગ્રાઉન્ડ નજીક, સત્યાનગર, કાંદિવલી (વે.).
દશા ઝારોળા
સુરત નિવાસી (હાલ મુંબઈ) સ્વ. પ્રાણજીવનદાસ મરચન્ટ અને સ્વ. ઈંદુબેન મરચન્ટના પુત્ર રાજેન મરચન્ટ (ઉં. વ. ૭૮) ૧૧-૧૨-૨૩, સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. હર્ષાના પતિ. નિખીલ અને નિયતીના પિતા. કમલભાઈ અને ભરતભાઈના ભાઈ. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ બ્રહ્મક્ષત્રિય
રંજનાબેન પ્રમોદચંદ્ર સોનેજી (ઉં. વ. ૭૬) (હાલ મુંબઈ) ૧૨-૧૨-૨૩, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ભગવાનજી વસનજી દુબળના દીકરી. આશા, ચિત્રા, કૃષ્ણકાંતના માતુશ્રી. સાવરિનાના સાસુ. માનવના દાદી. માધુરી, દિવ્યા, રોહનના નાની. ઉઠમણું ૧૪-૧૨-૨૩, ગુરુવારના ૪ થી ૬. ઠે: હરિચંદ રૂપચંદ વાડી, ૩જી પાંજરાપોળ લેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ
ચાંપાબેડા (હાલ કાંદિવલી) ચંદ્રકાંતભાઈ તે સ્વ. નર્મદાબેન તથા સ્વ. દુર્લભજી વ્યાસના પુત્ર. ભાનુમતીના પતિ. સૌ. દિવ્યા પંકજ પાઠક, વિરલ, સ્વ. વિમલના પિતા. સ્વ. શિવલાલભાઈના જમાઈ. ઝરણા અને સૌમ્યાના નાના ૧૧-૧૨-૨૩, સોમવારના કૈલાસવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ભૂજ લોડાઇ, હાલ મુલુંડ પશ્ર્ચિમ ગં.સ્વ. મીનાબેન, સ્વ. કિરણભાઇ પોપટના પત્ની. અમર પોપટના માતુશ્રી. કસ્તૂરબેન, પ્રાણજીવનદાસ સેજપાલના દીકરી. નીતીન અને રમેશ સેજપાલના બેન. ચિરાયુના દાદી. ક્રિપા પોપટના સાસુ તા. ૧૧-૧૨-૨૩ સોમવારના અક્ષર નિવાસી થયેલ છે. લૌકિક પ્રથા, વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
ગામ આકોલા, હાલ કાંદિવલી સ્વ. વિનયકુમાર વલ્લભદાસ વખારિયા (ઉં.વ. ૮૨) તે ઇન્દિરાના પતિ. ફ્લોરા, સુનિતા, મિતેષના પિતા. રચના, પરેશ, ચિરાગના સસરા. સ્વ. પ્રાણલાલ વૈદ, સ્વ. ચંદુભાઈ પારેખ, સતિષભાઈ શાહના વેવાઈ. સ્વ. અમૃતલાલ, કિશોરભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. જશવંતી, સ્વ. પુષ્પા, ઈલા, પ્રીતિના ભાઈ. ૧૦/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ઉના, હાલ મુંબઈ સ્વ. રણછોડદાસ ગોવિંદજી કવા તથા સ્વ. કોકિલાબેનના પુત્ર મનીષ (ઉં.વ. ૫૯) તે ૧૦/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. દેવેન (લાલો) ભારતી મયુર રૂપાપરા તથા ભૈરવી (જીકા) અલ્કેશ મણિયારના ભાઈ. રિચાના કાકા, સિદ્ધાર્થના મામા. સ્વ. ઇન્દ્રવદન તથા સ્વ. બકુલ નાનાલાલ ટંડેલના ભાણેજ. પ્રાર્થનાસભા ૧૪/૧૨/૨૩ના ૫ થી ૬. પંચનાથ મહાદેવ મંદિર, પહેલે માળે, એસ. વી. રોડ, સ્ટેશન રોડ કોર્નર, મલાડ વેસ્ટ.
ઘોઘારી મોઢ વણિક
સ્વ. નિર્મળાબેન રતિલાલ મહેતાના પુત્રી નીલાબેન (ઉં.વ. ૭૧) તે હાલ બોરીવલી યોગી નગર સ્વ. ધીરજલાલ, સ્વ. ભાસ્કરરાય, સ્વ. હીરાબેન મણિલાલ પારેખ, સ્વ. પુષ્પાબેન મનસુખલાલ મહેતા તથા સ્વ. પદમાબેન દિલીપકુમાર ગાંધીના બહેન. ૧૨/૧૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગામ ભુજવાળા, હાલ પુણે સ્વ. રસિકલાલ કાનજીભાઈ પોપટ (થોભરાણી)ના પત્ની ગં. સ્વ. રૂખમણીબેન (ઉં.વ. ૭૭), તા. ૧૦/૧૨/૨૩ના રામશરણ પામેલ છે. તે સૌ. ખુશ્બુ રાજ કાચીના માતાજી. તે સ્વ. પાર્વતીબેન ધરમશી સેજપાલ ગામ વાયોરવાળા હાલ મુંબઈની સુપુત્રી. તે પ્રતાપભાઈ, સ્વ. સંભૂભાઇ, સ્વ. માધુરીબેન, સ્વ. જયાબેન, સ્વ. રંજનબેન, સરોજબેનના બેન. તે સ્વ. પાર્વતીબેન, ગં.સ્વ. લક્ષ્મીબેન, ગં.સ્વ. મુક્તાબેન, સ્વ. ધનજીભાઈ, સ્વ. હરિલાલભાઈ, ગં.સ્વ. કમળાબેન, સ્વ. રમેશભાઈ, ગં.સ્વ. હસ્તાબેન, સ્વ. અનુસુયાબેન, કિશોરભાઈના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરવાર, તા. ૧૪/૧૨/૨૩ના ૪.૩૦ થી ૬. કચ્છી લોહાણા મહાજન વાડી ગ્રાઉંડ ફ્લોર, રેલવે સ્ટેશન પાસે, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કંઠી ભાટિયા
શ્રી નરોત્તમદાસ વેદ (ઉં.વ. ૯૪) ૧૦/૧૨/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. મૂળ ગામ બેડ જામનગર સ્વ. લક્ષ્મીદાસ હરિદાસ વેદ તથા સ્વ. રતનબાઈ લક્ષ્મીદાસના સુપુત્ર. સ્વ. નયનાબેનના પતિ. સ્વ. ઠા વલ્લભદાસ રણછોડદાસ કચરાણી (કચ્છ માંડવી), સ્વ. મેનાબેન કચરાણી નાગપુરવાળાના જમાઈ. સૌ. દીના રાજેશ આસર, સંજય, રાજેશ, નિલેશના પિતાશ્રી તથા રાજેશ હરિદાસ આસર સીમા, તેજલ, ભાવનાના સસરા. રહેઠાણ: રૂમ ૭/૩૦, પ્રેમ પ્રકાશ કો-ઓપ હાઉસિંગ સોસાયટી, લક્ષ્મી કોલોની, માહુલ રોડ, ચેમ્બુર, લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
વેરાવળ, ગૌલોકવાસી સવિતાબેન પુરૂષોત્તમ હરીદાસ કાનાબારના જ્યેષ્ટ પુત્ર પ્રવિણભાઈ (ઉં.વ. ૭૫) હાલ ભાઈંદર તે કુર્લા નિવાસી ગૌલોકવાસી કરસનદાસ કાનાબારના ભત્રીજા. તેઓ જ્યોત્સનાબેન (દીવાળીબેન)ના પતિ. તેઓ શ્રી હિતેશભાઈ, શ્રી ભાવેશભાઈ, ગં.સ્વ. મમતાબેન ગીરધરલાલ , અ.સૌ. વૈશાલીબેન અપૂર્વકુમારના પિતાશ્રી. તેઓ કોડીનાર નિવાસી ગૌલોકવાસી શ્રી લક્ષ્મીદાસ દેવજીભાઈ ઠકરારના જમાઈ. રવિવાર, તા. ૧૦-૧૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેઓની બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૧૪-૧૨-૨૩ના ૫.૦૦ થી ૬.૩૦. શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સત્સંગ કેન્દ્ર, બી.પી ક્રોસ રોડ નં.૫, સાઈબાબા હોસ્પિટલની પાછળ, ભાયંદર (પૂર્વ).
દીવ મોઢ વણિક
ગં. સ્વ. કુસુમબાળા જયંતીલાલ શાહ (ઉં.વ. ૮૮) તે દીવ, હાલ કાંદિવલી સ્વ. જયંતીલાલ મગનલાલ શાહના ધર્મપત્ની. સુરેશના માતુશ્રી. રશ્મિના સાસુ. મેહુલ, ખ્યાતિ, કૃપા મયુરના દાદી. સ્વ. શામાળદાસ ગુલાબચંદ ઠારના પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૪/૧૨/૨૩ના ૫ થી ૭. ચેલેન્જર્સ બિલ્ડીંગ, મલ્ટીપર્પસ હોલ, ઠાકુર વેલ્ફેર બેન્કવેટની સામે, ઠાકુર વિલેજ.
કંડોળિયા બાહ્મણ
જાફરાબાદવાળા સ્વ. ચંપકલાલ કમળશી જોશીના પુત્ર ઈન્દ્રવદનના ધર્મપત્ની ઈંદિરાબેન (ઉં.વ. ૭૪) તા. ૧૦-૧૨-૨૩ રવિવારના જાફરાબાદ મુકામે કૈલાશવાસી થયેલ છે. તે અરવિંદ, નયન, જયંત, સંજય, નિતીન, સ્વ. નલિનીબેન, ગં.સ્વ. રંજનબેન, ગં.સ્વ. ચંદ્રબાળાબેન, સ્વ. પારૂલબેનના ભાભી. અ.સૌ. પ્રફુલ્લા, અ.સૌ. સરયુ, સ્વ. જાગૃતિ, અ.સૌ. ગીતાના જેઠાણી. તે કોચીનવાળા સ્વ. પ્રેમશંકર જમનાદાસ જોશીના પુત્રી. તેમની પ્રાર્થનાસભા તા. ૧૫-૧૨-૨૩ શુક્રવારના પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ, એસ.વી.રોડ, મલાડ (વેસ્ટ).
ખંભાત દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ખંભાત, હાલ વિલેપાર્લે, સ્વ. નવીનચંદ્ર નટવરલાલ શાહના પત્ની ગં. સ્વ. સ્મિતાબેન (ઉં.વ. ૯૧), મંગળવાર, ૧૨-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ધીરજબેન, સ્વ. અંબાલાલ ગોપાલદાસ શાહના પુત્રી. સ્વ. તુષાર, આશિત, મનીષના માતુશ્રી. અલ્પના, જીગીશા, કામિનીના સાસુ. રિધ્ધી નિરવ શેઠના, ધવલ – ખ્યાતિ, દેવાંશુ – પ્રિયલ, કરણ, ખ્યાતિ, સ્તવ્ય:ના દાદી. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
સાવરકુંડલાવાળા હાલ મુંબઇ કુંજબાળા સંઘવી (ઉં.વ. ૮૧) તે સ્વ. પ્રતાપરાયના પત્ની. તે રુપા પ્રવીણ ગાંધી અને સોનલ સતીશ મહેતાના માતુશ્રી. તે સ્વ. શાંતિલાલ જયંતિલાલ, સ્વ. હરકુવરબેન, સ્વ. ત્રિવેણીબેન, સ્વ. હીરાબેન, સ્વ. ગલાબબેનના ભાભી. તે નવાપૂરવાળા સ્વ. શારદાબેન અને સ્વ. જયંતિલાલ મહેતાની પુત્રી. તે સ્વ. સુરેશ, જગદીશ, મહેશ, સ્વ. કીશોર, બંકીમ અને કલ્પના નરેશ મહેતાની બહેન. રવિવાર, તા. ૧૦-૧૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
શ્રીમાળી બ્રાહ્મણ
સાયલા, હાલ ભાયંદર ભરતભાઈ લક્ષ્મીશંકર ઓઝા (ઉં.વ. ૭૧), તે કલ્પનાબેનના પતિ. સ્વ. પુષ્પાબેન હેમશંકર ત્રિવેદીના જમાઈ અને સ્વ. કિશોરભાઈ, સ્વ. હર્ષદરાય અને શ્રી વિનોદભાઈના ભાઈ બુધવાર, તા. ૧૩-૧૨-૨૩ના કૈલાશવાસી થયેલ છે. બેસણું શુક્રવાર, તા. ૧૫-૧૨-૨૩ ૫ થી ૭ વિનાયલ હોલ, વિનાયલનગર, ભાયંદર-વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?