મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
कंधा બગલ
कनपट्टी કાંડું
कांख લમણું
कुहनी ખભો
कलाई કોણી

ઓળખાણ પડી?
‘ગદર ૨’ની અભૂતપૂર્વ સફળતાને પગલે ફરી લાઈમલાઈટમાં આવી ગયેલા સની દેઓલની ફિલ્મની ઓળખાણ પડી? વકીલના રોલમાં ‘તારીખ પે તારીખ’ ડાયલોગ ખૂબ પ્રખ્યાત થયો હતો.
અ) ઘાયલ બ) વિશ્ર્વાત્મા ક) ડર ડ) દામિની

ગુજરાત મોરી મોરી રે
૧૯૪૮માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ગુણસુંદરી’માં રજૂ થઈ અફાટ લોકપ્રિયતા મેળવનાર ‘તમે થોડા થોડા થાવ વરણાગી, ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી’ કોણે ગાયું છે?
અ) લતા મંગેશકર બ) આશા ભોસલે ક) ગીતા દત્ત ડ) સુમન કલ્યાણપુર

જાણવા જેવું
બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મોની જેમ નિષ્ફળ ફિલ્મોની પણ યાદી છે. એડી મરફી જેવો ટોપ ક્લાસ એક્ટર હોવા છતાં Adventures of Pluto Nash (૨૦૦૨) ફિલ્મ વળતરના હિસાબે સૌથી ફ્લોપ ફિલ્મ માનવામાં આવે છે. ૧૦૦ મિલિયન ડોલરના બજેટમાં બનેલી અમેરિકન સાયન્સ ફિક્શન એક્શન કોમેડી ફિલ્મ વિશ્ર્વભરમાં માત્ર ૭.૧ મિલિયન ડોલરનું કલેક્શન મેળવી શકી હતી. મતલબ કે ૯૩ ટકાનું નુકસાન.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સાઉથની ફિલ્મો પછી અનેક હિન્દી ફિલ્મોમાં જબરદસ્ત સફળતા મેળવનારી શ્રીદેવીએ કઈ ફિલ્મમાં ડબલ રોલ કર્યો હતો એ વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) સદમા બ) હિંમત ઔર મેહનત ક) ગુમરાહ ડ) ચાલબાઝ

નોંધી રાખો
સમસ્યા ન હોય એવી કોઈ વ્યક્તિ નથી, પણ યાદ રાખજો કે તમારી સમસ્યાનો ઉકેલ માત્ર તમારી પાસે જ છે, બીજા પાસે તો કેવળ માર્ગદર્શન હોય છે.

માઈન્ડ ગેમ
હિન્દી ફિલ્મ રસિકો એ આર રેહમાનને ઓળખતા થયા હિન્દીમાં ડબ થયેલી ‘રોજા’ના ગીતોથી. રેહમાનની સંગીત દિગ્દર્શક તરીકે પહેલી હિન્દી ફિલ્મ કઈ હતી?
અ) બોમ્બે બ) કભી ના કભી
ક) દિલ સે ડ) રંગીલા

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
बल्ला બેટ
क्षेत्ररक्षक ફિલ્ડર
गेंद બોલ
दस्ताने ગ્લવ્ઝ
फिरकी સ્પિન

ગુજરાત મોરી મોરી રે
મન્ના ડે

ઓળખાણ પડી?
ખોજ

માઈન્ડ ગેમ
જંગલી

ચતુર આપો જવાબ
દિવાના મુજસા નહીં

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મૂલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) હર્ષા મહેતા (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) અમીશી બંગાળી (૧૧) નિખિલ બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) લજિતા ખોના (૧૪) પુષ્પા પટેલ (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) કલ્પના આશર (૨૧) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) અબદુલ્લા એફ મુનીમ (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) ખુશરૂ કાપડિયા (૨૯) મહેશ દોશી (૩૦) વિણા સંપટ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) પુષ્પા ખોના (૩૩) ભાવના કર્વે (૩૪) અંજુ ટોલિયા (૩૫) દિલીપ પરીખ (૩૬) મીનળ કાપડિયા (૩૭) પ્રવીણ વોરા (૩૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રમેશ દલાલ (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હિના દલાલ (૪૩) જગદીશ ઠક્કર (૪૪) દીના વિક્રમશી (૪૫) અરવિંદ કામદાર (૪૬) નિતીન બજરિયા (૪૭) જયવંત પદમશી ચિખલ જ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા