પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), મંગળવાર, તા. ૨૮-૧૧-૨૦૨૩

ભારતીય દિનાંક ૭, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૧
પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૬મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર રોહિણી બપોરે ક. ૧૩-૩૦ સુધી, પછી મૃગશીર્ષ.
ચંદ્ર વૃષભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૪૦ સુધી (તા. ૨૯મી) પછી મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૪, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૩ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૨-૦૫, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૦૫
ઓટ: સાંજે ક. ૧૮-૦૨
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – પ્રતિપદા. ઈષ્ટિ, હુથરી (કુર્ગ), સ્પષ્ટ રાહુ મીનમાં અને કેતુ ક્ધયામાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૫ (તા. ૨૯)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ચંદ્ર-મંગળ ગ્રહદેવતાનું પૂજન, બ્રહ્માજીનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, હનુમાનજીનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, સીમંત સંસ્કાર, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વિનાયક પૂજા, મુંડન કરાવવું નહીં, પાટ-અભિષેક પૂજા, બગીચાના કામકાજ, મંદિરો પર ધજા-કળશ પતાકા ચઢાવવી, આભૂષણ નિર્માણ નવા વસ્રો, આભૂષણ, ધાન્ય ભરવું, મિત્રતા કરવી, લાંબા સમયના ઉપયોગી કાર્ય.
આચમન: શુક્ર – રાહુ પ્રતિયુતિ ખોટા ધંધામાં રોકાણ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ કળાનો શોખ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ અવ્યવહારું.
ખગોળ જ્યોતિષ: શુક્ર – રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ (તા. ૨૯) શુક્ર સૂર્યથી અત્યંત નજીક આવે છે.
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?