મરણ નોંધ

હિન્દુ મરણ

માર્કંડ ચંદ્રકાંત ઠાકોરે ૨૪ નવેમ્બરના દિવસે પરલોક પ્રયાણ કર્યું છે. પ્રાર્થનાસભા રવિવાર, ૨૬ નવેમ્બર, ૨૩ સમય ૫ થી. રાજમયૂર, ભોંયતળીયે, ૩૦ બાબુલનાથ રોડ, મુંબઈ-૪૦૦૦૦૭.
શ્રી મચ્છુકઠિયા સઈ સુતાર જ્ઞાતિ
રાજકોટ હાલ મુંબઈ સ્વ. લીલાધરભાઈ શિવલાલ રાઠોડ તથા સ્વ. હેમકુંવરબેનના પુત્ર વિનોદભાઈ (ઉં. વ. ૭૦) તે નિક્ષિત, ક્રિષ્ના દિપેશ સોનીના પિતાશ્રી. તે અવનીના સસરાજી. તે સ્વ. જગદીશભાઈ, મનોહરભાઈના નાનાભાઈ. તે સ્વ. ઉષાબેન, નીલાબેનના દીયર. તે કલ્યાણવાળા સ્વ. શાંતિલાલ કાનજી મકવાણાના જમાઈ તા. ૨૦-૧૧-૨૩ના સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૫-૧૧-૨૩ને શનિવાર સાંજે ૪.૩૦ થી ૬.૩૦. ઠે: કામા હોલ, લાયન ગેટની સામે, શહીદ ભગતસિંહ રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦૦૦૧.
પોરબંદર દ. શ્રી. વૈષ્નવ વણિક
સ્વ. નગીનદાસ હીરાચંદ શાહ (અડોદરા) સ્વ. વીણાબેન નગીનદાસ શાહના પુત્ર ભરતભાઈના ધર્મપત્ની અ. સૌ. જયશ્રીબેન (મીના) બુધવાર, તા. ૨૨-૧૧-૨૩ના મુંબઈ (મીરા રોડ) મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે ગં. સ્વ. કિર્તીબેન મહેન્દ્રભાઈ, ગં. સ્વ. જયોત્સનાબેન પ્રકાશભાઈ, અ. સૌ. દિપ્તીબેન અશોકભાઈના ભાભી. રાખી, સ્વ. કલ્પેશના માતુશ્રી. રાશીના નાનીમા. શાલીનકુમાર દિલીપભાઈ ભાવસારના સાસુ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ઝાલાવાડી સઈ સુથાર
વાંકાનેર નિવાસી હાલ મીરા રોડ હસમુખલાલ અમૃતલાલ ગોહિલ (ઉં.વ. ૮૪) તા. ૧૮-૧૧-૨૩ના શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે જ્યોત્સનાબેનના પતિ. ધીરેનભાઈ, દિપકભાઈ, રાજેશભાઈના પિતાશ્રી. સ્વ. કાંતિલાલ, ચંદ્રકાન્તભાઈ, ગં.સ્વ. જ્યોત્સનાબેન વિનોદકુમાર, સ્વ. કુસુમબેનના ભાઈ. હર્ષાબેન, કાશ્મીરાબેન, રૂડુબેનના સસરા. સ્વ. ભગવાનદાસ અમરસી કાપડિયાના જમાઈ. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૬-૧૧-૨૩ના રવિવાર સાંજે ૪.૦૦ થી ૬.૦૦, પ્રાર્થના સ્થળ- શ્રીશ્રી રાધા ગીરધારી મંદિર, ઈસ્કોન, મીરા રોડ-ઈસ્ટ.
પુષ્કર્ણા બ્રાહ્મણ
જામ સલાયા નિવાસી ગં. સ્વ. કાંતાબેન (ઉં.વ. ૮૬) તે સ્વ. વસંતરાતના પત્ની. કરસનદાસ બાળાના પુત્રવધૂ. સ્વ. બાબુલાલ ઢાંકીના દીકરી. સુભાષ, કિરણ, તિલક, સ્વ. ભારતના માતા. ભાવના, સોનલ, ભાવીના સાસુ. ૨૨/૧૧/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૫/૧૧/૨૩ના રોજ ૪ થી ૬ કલાકે સર્વોદય હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, શ્રી વર્ધમાન સ્થા જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ સિનેમા સામે, બોરીવલી વેસ્ટ.
કપોળ
ભાવનગરવાળા – હાલ પુના, સ્વ. પંકજકુમાર ભાગેરથીબેન રમણીકલાલ કાણકીયાના ધર્મપત્ની સ્વ. કળાબેન (ઉં.વ. ૭૪ ) તા. ૨૦-૧૧-૨૩ સોમવારના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે પિનાકીનભાઈ, અ.સૌ. બીંદીબેન વિનયકુમાર વોરા, અ.સૌ. કવિતાબેન બકુલકુમાર પરમારના માતૃશ્રી. તે અ.સૌ. હેતલબેનના સાસુ. તે રાજેશભાઈ, પુષ્પાબેન બિપિનચંદ્ર, હેમાબેન ચંદ્રકાંતભાઈ, જયશ્રીબેન જયંતકુમારના ભાભી. તેે લાઠીવાળા સ્વ. વિજકુવરબેન વનરાવનદાસ સંઘવીના દીકરી. તે ક્રૃતિ, આદિત્ય તથા કેવિનના દાદી. પ્રાર્થનાસભા તા. ૨૬/૧૧/૨૩ રવિવારે બપોરે ૪ થી – ૬ દરમ્યાન. પ્રાર્થનાસભા સ્થળ: પાવનધામ, એમ.સી.એ. ક્લબ મહાવીર નગર પાસે, સત્યનગર, કાંદીવલી વેસ્ટ.
મોઢ વણિક
ચારુબેન ધીરજલાલ મોદી મૂળ ગામ દશાડા (સુરેન્દ્રનગર) હાલ બોરીવલી (ઉં.વ. ૮૭) તા. ૨૩-૧૧-૨૩ ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તે ધીરજલાલ લક્ષ્મીચંદ મોદીના ધર્મપત્ની. અમરેલીવાળા જમનાદાસ મથુરાદાસ પરીખના પુત્રી. કલ્પેશ, રૂપલ સંજય મહેતા, મોના તુષાર ચોહાણના માતુશ્રી. વિભાબેનના સાસુ. ધ્રુમિલ, દર્શનના દાદી. જયોતિ, જાનકીના દાદી સાસુ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૫-૧૧-૨૩ના સાંજે ૪ થી ૬, જાસ્મીન હોલ, રઘુલીલા મોલ, પોઈસર ડેપોની પાછળ, કાંદિવલી (પ.).
વિશા સોરઠિયા વણિક
ધુણેજવાળા હાલ કાંદિવલી રંજનબેન (ઉં. વ. ૭૫) તે સુબોધભાઈ ગુલાબદાસ જેચંદના પત્ની. તે સુરતવાળા લતાબેન દુર્લભદાસ ચત્રભુજના દીકરી. તે ગૌરવ, પૂર્વીના માતુશ્રી. તે ચેતન, નેહાના સાસુ. ભાનુબેન, મીનાક્ષીના દેરાણી. સ્વ. ઉર્મિલા, જયશ્રીના જેઠાણી. તે પ્રેરીત દેવના દાદી. દીપના નાની તા. ૨૨-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
સ્વ. વાલીબેન વલ્લભદાસ સોનેચાના પુત્ર ધિરેન્દ્ર (ઉં. વ. ૭૨) ગુરુવાર, તા. ૨૩-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે નયનાબેનના પતિ. પરાગ અને બિજલ નિતીન હિરયાણીના પિતાશ્રી. કાજલના સસરા. હંસાબેન, સ્વ. નિતાબેન, સ્વ. હેમાબેન તથા સુધાબેનના દિયર. સ્વ. કુસુમબેન કાન્તિલાલ વજાણીના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૬-૧૧-૨૩ના ૪થી ૬. ઠે. વિશ્ર્વકર્મા હોલ, બજાજ રોડ, વિલપાર્લે (વેસ્ટ).
પુષ્કર્ણા બ્રાહ્મણ
સ્વ. વ્રજલાલ વલ્લભદાસ વાસુ તા. ૨૩-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે જોશી વલ્લભદાસ હિરજી વાસુ ને ચંદાબેન વલ્લભદાસ વાસુના પુત્ર. પ્રતીમાબેન વ્રજલાલ જોશીના પતિ. કુણાલ અને પૂજા પ્રશાંત ઓઝાના પિતાશ્રી. પિનાંક, ફયાના નાના. જમનાદાસ મોરારજીના જમાઈ. દિનેશ વલ્લભદાસ જોશી, કિશોર વ્રજલાલ જોશીના ભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ૨૬ શંકર ભુવન, જ્ઞાનસરિતાની સામે, એન. એસ. રોડ, મુલુંડ વેસ્ટ.
પાટણ પોરવાડ વણિક
અશોકભાઈ કનૈયાલાલ ચોકસી (ઉં. વ. ૭૭) તે સુધાબેનના પતિ. તે જિનેશ તથા આભાલીના પિતા. તે ઉર્વી તથા સ્વપ્નિલના સસરા. તે ધન્વી અને કહાનના દાદા અને કૃશિવના નાના. તે સ્વ. આશા, ભારતી, અનિલ તથા દામિની અનિલકુમાર શાહના ભાઈ તા. ૨૩ નવેમ્બર, ૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૫ નવેમ્બર, ૨૩ વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે (પશ્ર્ચિમ) ખાતે સાંજે ૫ થી ૭.
ભાવનગરી મોચી
ગામ નવાગામ હાલ બોરીવલી અ. સૌ. લીલાબેન (ઉં. વ. ૮૩) તે હરજીવન જેઠાભાઇ વાળાના ધર્મપત્ની. તે સ્વ. દૂધીબેન જીવનભાઇ નથુભાઇ અને ચૌહાણના દીકરી. ગીતાબેન, હસમુખભાઇ, દીપકભાઇના બા. તે જયકિશન બચુભાઇ ગોહિલ, હેમલતા, માલતીનાં સાસુમા. પ્રકાશભાઇ, નંદલાલભાઇના મોટાબહેન. તે દર્પણ, રોનક, ક્રિશ્ર્ના, જશના દાદીમા તા. ૧૪-૧૧-૨૩ના દેવ થયા છે. ઉત્તર ક્રિયા: શનિવાર, તા. ૨૫-૧૧-૨૩ના. ઠે. સરનામું: લુહાર સુતાર વાડી, ૩જો માળો, અંબાજી મંદિર પાસે, કાર્ટર રોડ, નં.૩, બોરીવલી (ઇસ્ટ).
ઝાલાવાડી સાઈ સુતાર જ્ઞાતિ
લાખ્યાની નિવાસી હાલ ડોમ્બિવલી રિતેશ મનસુખલાલ ચાવડાના ધર્મપત્ની રીટાબેન (ઉં. વ. ૪૧) તા. ૨૨-૧૧-૨૩ના અક્ષર નિવાસી થયેલ છે. તે ગં. સ્વ. સુશીલાબેન મનસુખલાલ ચાવડાના પુત્રવધૂ. તે મનીષાબેન દીપકભાઈ ચાવડાના દેરાણી. તે ગં. સ્વ. મીનાબેન મહેન્દ્રભાઈ ગદાણીની સુપુત્રી. તે સાક્ષી ને ઉચિતના કાકી. તે મીનાબેન દિલીપકુમાર પરમારના ભાભી. પ્રાર્થનાસભા તા. ૨૫-૧૧-૨૩, શનિવારે ૪ થી ૬. સ્થળ: કે. ડી. અગરવાલ હોલ, ન્યૂ વિકાસ બિલ્ડિંગ, અયોધ્યા નગરી, માનપાડા રોડ, ડોમ્બિવલી ઇસ્ટ. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે)
કપડવંજ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ગં. સ્વ. સરોજબેન પ્રવિણચંદ્ર શાહ (ઉં. વ. ૮૯) તે સ્વ. પદ્માબેન અને જયકિશનદાસ પરીખના સુપુત્રી. તે ઇલા, જયશ્રી, કલા, પૂર્ણિમા, નલિની, આશા તથા પ્રશાંતના માતુશ્રી. તે નરેન્દ્રભાઈ, ભુપેન્દ્રભાઈ, રવિન્દ્રભાઈ, પ્રફુલભાઈ, ચેતનભાઈ, મહેશભાઈ તથા ઉર્મિબેનના સાસુ બુધવાર, તા. ૨૨-૧૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૧૧-૨૩, શનિવાર સાંજે ૫ થી ૬.૩૦, ઠઠાઈ ભાટિયા હોલ નં. ૪, ૨જે માળે, ગેટ નં. ૨, શંકરગલી, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૬૭.
કચ્છી લોહાણા
કચ્છ ગામ રામપર નેત્રા સ્વ. મમીબાઈ શીવજી સોતાના પુત્ર. તે જયાબેનના પતિ શંભુભાઈ શીવજી સોતા (ઉં. વ. ૭૨) શુક્રવાર, તા. ૨૪-૧૧-૨૩ના મુલુન્ડ મધ્યે રામશરણ પામેલ છે. તે સ્વ. નરશીભાઈ (કાકુભાઈ) પ્રેમજી ગણાત્રાના જમાઈ. તે ચેતન, ઉર્વશી ચિંતનભાઈ દૈયા, ડિમ્પલ પુનિત ઠક્કર, ડોલી વિરલ રૂપારેલના પિતાશ્રી. તે રૂચિબેન ચેતનના સસરા. તે જીયાના દાદા. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
કપોળ
ડેડાણવાળા હાલ જામનગર સ્વ. લીલાવંતીબેન નાગરદાસ ગોરડીયાના પુત્ર મનહરભાઈ (મનુભાઈ) (ઉં.વ. ૭૦) તા. ૨૨/૧૧/૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મથુરભાઈ, સ્વ. ધીરજલાલ, અનંતરાય, કિશોરભાઈ, મહેશભાઈ, રસીલાબેન પ્રવીણકુમાર મોદી અને ભારતીબેન દિલીપકુમારના ભાઈ. મોસાળ પક્ષે જાફરાવાદવાળા ગંગાદાસ ગોકળદાસના ભાણેજ. ગં.સ્વ. સવિતાબેન, સ્વ. રેખાબેન, સ્વ. નિરૂપાબેન, શીલાબેન અને કલ્પનાબેનના દિયર. મેહુલ, ભુપેશ, ગૌરાંગ, હેમાંગ, સાગર, અ.સૌ. સેજલ જીજ્ઞેશ તથા અ.સૌ. ડિંગલ ધર્મેશના કાકા. સાદડીની પ્રથા બંધ રાખેલ છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત