મરણ નોંધ

હિન્દુ મરણ

કપોળ
રાજુલાવાળા હાલ અંધેરી સ્વ. નાનાલાલ શામજી દોશીના પુત્ર હેમંતભાઈના ધર્મપત્ની પૂર્ણીમા (પ્રફુલ્લા) (ઉં.વ. ૭૩) તા. ૨૦-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પીયુષ, વૈશાલી જતીનકુમાર લાયજાવાળા, હેમાલી ક્ષીતીજ મહેતાના માતુશ્રી. કાજલના સાસુ. અમરેલીવાળા સ્વ. મગનલાલ શામજી મહેતાના દીકરી. સ્વ. પ્રફુલ્લભાઈ, હસમુખભાઈ, દિપીકાબેન, પન્નાબેનના ભાભી. મધુરીબેન, મહેશભાઈ, કલ્પનાબેન, તૃપ્તીબેનના બેન. પ્રાર્થનાસભા તા. ૨૪-૧૧-૨૩ના ૫ થી ૭. સ્થળ: મહેશ્ર્વરી ભુવન, મહેશ્ર્વરી ભુવન ચોક, ન્યૂ લીંક રોડ એક્સ્ટેન્શન, ઓશીવારા પોલીસ સ્ટેશનની બાજુમાં, અંધેરી (વેસ્ટ).
સોરઠીયા સારસ્વત બ્રાહ્મણ
કુતિયાણા હાલ થાણા સ્વ. અનસુયાબેન હરીલાલ નાથાલાલ જોષીના પુત્ર મહેશભાઈ (ઉં.ફવ. ૬૩) તે દક્ષાબેનના પતિ. કૃષ્ણા, રાજીવના પિતાશ્રી. પ્રફુલભાઈ, રણજીતભાઈ, કિશોરભાઈ, ચારૂબેનના નાના ભાઈ. સ્વ. ગુલાબરાય શાસ્ત્રીના જમાઈ. સ્વ. પરાગ જોષીના શ્ર્વસુર તા. ૨૩-૧૧-૨૩, ગુરુવારના કૈલાસવાસી થયા છે. ટેલિફોનીક બેસણું તા. ૨૪-૧૧-૨૩ના રોજ રાખેલ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ કુવાડવા – રાજકોટ હાલે ડોમ્બીવલી સ્વ. દયાબેન રમણીકલાલ કોટેચાના પુત્ર ભૂપેન્દ્ર (ઉં.વ. ૬૫) તે સ્વ. નયનાબેનના પતિ. સ્વ. વૃજલાલ રવજી વિઠલાણીના જમાઈ. આનંદ, સૌ. નમિતા તેજસ કર્ણિકના પિતાશ્રી. સૌ. તન્વી, તેજસના સસરાજી. નિયાના દાદાજી. હસમુખ, સૌ. પૂનમ (કોકીલા) ચેતન માણેકના ભાઈ તા. ૨૧-૧૧-૨૩, મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૫-૧૧-૨૩ના ૪ થી ૬ના લોહાણા સમાજ હોલ, એ/૧૨, શિવમ, શિવ મંદિર રોડ, ડોમ્બીવલી પૂર્વ.
કપોળ
મૂળ લાઠી હાલ કાંદિવલી શ્રીમતી મૃદુલાબેનના પતિ કનૈયાલાલ હરગોવિંદદાસ વળીયા (ઉં.વ. ૮૮) તા. ૨૨-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કેશુભાઈ, સ્વ. પ્રભુભાઈ, સ્વ. મોહનભાઈ, સ્વ. ભાયાભાઈના ભાઈ. ફાલ્ગુનીબેન, સમીરભાઈ, નિરૂપાબેનના પિતા. પ્રદીપભાઈ, બિંદુબેન, દિગંતભાઈના સસરા. ધીરુભાઈ તાપીદાસ, નવનીતભાઈ તાપીદાસ, સ્વ. વસંતબેન, સ્વ. મંજુલાબેનના બનેવી. પ્રાર્થનાસભા તા. ૨૫-૧૧-૨૩, શનિવારના ૪ થી ૬ પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ.
અનાવિલ બ્રાહ્મણ
ભદેલી નિવાસી હાલ વિલેપાર્લે જયશ્રીબેનનું અવસાન તા. ૨૧-૧૧-૨૩ના થયેલ છે. તે સ્વ. ચીનુભાઈ મગનલાલ દેસાઈના ધર્મપત્ની. ગુણવંતરાય તથા ઈંદુબેન દેસાઈના દિકરી. સ્વ. ગૌરાંગભાઈના માતુશ્રી. સ્વ. નીલાબેનના સાસુ. અ. સૌ. દેવાંશી નિર્મલ પારેખ, અ. સૌ. શિવાંગી ઝીઓન સીકવેરા, ધ્રુવાંગના દાદી. બંને પક્ષની સાદડી તા. ૨૬-૧૧-૨૩, રવિવારના ૧૦ થી ૧૨ નિવાસસ્થાને ૨૦૧/બી, બીજે માળે, શ્યામ આશિષ, લજપતરાય રોડ, વિલેપાર્લે (વેસ્ટ).
બાલાસિનોર દશાનિમા વણિક
હર્ષદભાઇ (ઉં. વ. ૭૩) તે સ્વ. તારાબેન તથા સ્વ. કાંતિલાલ સાકરલાલ શાહ (ઉજડાવાળા)ના સુપુત્ર. સ્વ. કુસુમબેન તથા સ્વ. જીતેન્દ્રભાઇ કિરતનલાલ કડકીયાના જમાઇ. મીનાબેનના પતિ. ધવલના પિતા. મેઘાના સસરા. કિરીટભાઇ, પ્રકાશભાઇ, જયોતીબેન, રાજેન્દ્રભાઇ, ઉર્વિશભાઇના ભાઇ. મંગળવાર તા. ૨૧-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૫-૧૧-૨૩ના ૫થી ૭. ઠે. પાટીદાર સમાજ, ફ્રેન્ચ બ્રીજ, મુંબઇ-૪૦૦૦૦૭. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટિયા
મૂળ ગામ કોઠારા, હાલ ઘાટકોપર સ્વ. રણછોડદાસ ખટાઉનાં પુત્ર કરસનદાસ ખટાઉ (ઉં. વ. ૭૧) તે અંજનીબેનનાં પતિ. સ્વ. મુલજી ગોકળદાસ આશરના જમાઇ. ઉજજવલ આશરના બનેવી. વિનયા અને અશ્ર્વીનીનાં પિતાશ્રી. હરીશચંદ્ર, સુરેન્દ્ર, ચરનદાસ, નલીનીબેન, રશ્મીબેન, બકુબેનનાં ભાઇ. તા. ૨૨-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ ભાટીયા
ધર્માકુમાર ચરણદાસ કાપડિયા (ઉં. વ. ૮૨) તે સ્વ. પ્રિતીના પતિ. તે કપીલના પિતા અને અ.સૌ. સ્વપનાના સસરાજી. તે સ્વ. ચરણદાસ અને સ્વ. વિમળાબેનના પુત્ર.તે સ્વ. રવિન્દ્ર, સ્વ. અશ્રુમતીબેન, અ. સૌ. ભારતીબેન સુભાશ જેસરાણીના ભાઇ. તા. ૨૨-૧૧-૨૩ના શ્રીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
દોધારી લોહાણા
અમરેલી હાલ કાંદિવલી રવિન્દ્ર મથુરાદાસ વિઠલાણી (ઉં.વ. ૭૬ ) તે લીલાવતીબેન મથુરાદાસ વિઠલાણીના પુત્ર. તે માલતીબેનના પતિ. તે શાંતિલાલ વડેરાના જમાઈ. તે દેવેન, કલ્પેશ ગીતાના પિતા. તે વંદના રૂપલ નિલેશ કુમારના સસરા. તે મૃદુલા સ્વ જયસુખ સ્વ હંસા, ભારતી નીતિનના ભાઈ. તે માનવ, શિવાની, સાહિલના દાદા તા. ૨૧-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
લુણાવાડા વિસનગર નાગર બ્રાહ્મણ
પરેશભાઈ સતીષચંદ્ર ભટ્ટ (ઉં.વ. ૬૪), તે કેતકીબેનના પતિ. આશિષભાઈ (શંભુભાઈ) ભટ્ટના ભાઈ. સૌ. પ્રીતિબેનના જેઠ. સ્વ. ઇલાબેન, ડિમ્પલબેન, સૌ. લાડલીબેનના ભાઈ. સુદીપ તથા માનસીના પિતાશ્રી. ઝલકરાય દવેના સસરા. તેમના નવમાંનું ઉઠમણું તા. ૨૯/૧૧/૨૩ ને ૫:૩૦ ઘરે રાખેલ છે) ઉત્તરક્રિયા તા. ૧/૧૨/૨૩ અને ૨/૧૨/૨૩ના ચાણોદ (ગુજરાત) ખાતે છે. (લૌકિક વ્યહવાર
બંધ છે.)
દસા સોરઠીયા વણિક
સાવરકુંડલા, હાલ રાજકોટ ખુશાલદાસ રણછોડદાસ સંઘાણી (કઢી) (ઉં.વ. ૮૯) તે સ્વ. રમાબેનના પતિ. તે વિપુલભાઈ અને સંગીતાબેનના પિતાશ્રી. તે સીમા (ભાવના) બેન મનહરલાલ ધાબલીયા અને શૈલેષ રૂપચંદ કારાવડીયાના સસરા. તે સૂર્યકાંત નાનજીભાઈ માયાણીના બનેવી, તા. ૨૦-૧૧-૨૩ના રાજકોટ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સૂર્યકાંત માયાણી. ઇ- ૨૦૦૨ ઇન્ટરફેસ હાઇટ્સ, લિંક રોડ, ઇન્ફિનિટી મોલની પાછળ, મલાડ વેસ્ટ.
શ્રી વિશા સોરઠીયા
પ્રશ્ર્નાવડાવાળા, હાલ નાલાસોપારા ગં.સ્વ. રંજનબેન ગોકળદાસ શાહ (ઉં.વ. ૮૩) તા. ૧૯/૧૧/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે રાજેશ, વિજય, પ્રદીપના માતુશ્રી. આશા, પરિતા, દર્શનાના સાસુ. જાયના દાદી. જુહીનાના દાદીસાસુ, તેમજ કોડિનારવાળા રમણીકલાલ પ્રભુદાસના બહેન. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ગામ પડધરીવાળા, હાલ વાલકેશ્ર્વર મુંબઈ ગં.સ્વ. જયાબેન છોટાલાલ મૂળશંકર પડિયાના સુપુત્ર અજયભાઈ (ઉં.વ. ૫૮) તા. ૨૦ નવેમ્બર ૨૩ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે જ્યોત્સનાબેન વસંતકુમાર નિર્મલ, નીતાબેન અશોકકુમાર સિંધવડ, માલતબેન દિનેશકુમાર દુબલ, પ્રીતિબેન રાજેન્દ્ર સોનેજી, રશ્મિબેન રાજીવ ખારાના ભાઈ. તે કાલાવડવાળા સ્વ. દુર્લભજીભાઈ, સ્વ. મણીભાઈ, સ્વ. શાંતિભાઈ જાદવજી ગરાછના ભાણેજ. પ્રાર્થનાસભા તા. ૨૪/૧૧/૨૩. ૪ થી ૬, સ્થળ: સોરઠીયા બ્રહ્મક્ષત્રિયની વાડી, ગુલાલ વાડી, પાંજરાપોળ ત્રીજી ગલી મુંબઈ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
ગામડિયા દરજી
ધરમપુર, હાલ બોરીવલી ઉમાકાન્ત મગનલાલ કાપડીયા (ઉં.વ. ૬૮) તા. ૧૫/૧૧/૨૩ના દેવલોક પામ્યા છે. તે સ્વ. કલાવતીબેન મગનલાલ કાપડીયાના સુપુત્ર. બીનાબેનના પતિ. કૃણાલના પિતા. સ્વ. કિશોરભાઈ, હરીશભાઈ, વર્ષાબેન, જગદીશભાઈ, જીતુભાઇના મોટાભાઈ તથા સ્વ. તારાબેન શાંતિલાલ ટોપીવાલાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૬/૧૧/૨૩ ૩ થી ૫. નિવાસ સ્થાન: ડી-૩૦૪, શિવધામ, શિવકૃપા, સી.એસ.એસ. સત્યનગર, ભગવતી હોટેલની ઉપર, બોરીવલી વેસ્ટ.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
ગામ મીઠાપુર /હાલ દહિસર મનુભાઈ ચકુભાઈ મહેતા (ઉં.વ. ૭૪) તે કંચનબેનના પતિ. રાકેશભાઈ તથા હેમંતભાઈના પિતાશ્રી. સ્વ. વજુભાઈ તથા જટાશંકર ભાઈના ભાઈ. રેખાબેન, દિપ્તીબેનના સસરા. તે મોટા સમઢિયાળા સ્વ. હરિશંકભાઈ રવજીભાઈ ઓઝાના જમાઈ તા. ૨૧/૧૧/૨૩ના કૈલાશવાસી થયા છે. પ્રાર્થનાસભા તા. ૨૪/૧૧/૨૩, શુક્રવારના ૪ થી ૬. રાજેશ્રી બેકવેટ હોલ, ૧લે માળે, મૂવી ટાઈમ સિનેમા કમ્પાઉન્ડ (રાજેશ્રી કમ્પાઉન્ડ) મરાઠા કોલોની રોડ, દહિસર (ઈસ્ટ).
કચ્છી સાસ્વત બ્રાહ્મણ
સ્વ. પ્રભાશંકર લચ્છા (ઉં.વ. ૮૭) મૂળ ગામ ભાડઈ હાલે ગોરેગાંવ સ્વ. સાકરબેન માવજી લચ્છાના પુત્ર. અ.સૌ. સ્વ. પ્રવિણાબેન (નીમુબેન)ના પતિ. અ.સૌ. સ્વ. જયશ્રીબેન, જયેશભાઈ, દિપાબેન, ક્રિષ્નાબેન, ચંદ્રિકાબેનના પિતાજી. વાસુદેવ, પારૂલબેન, રમેશચંદ્ર, મનોજ, રાજેશના સસરા. સ્વ. અરજણ માવજી, સ્વ. કરસનભાઈ માવજી, સ્વ. મણીબેન પુરુષોત્તમ, સ્વ. લક્ષ્મીબેન કાનજીના નાનાભાઈ. સ્વ. સાવિત્રીબેન અરજણભાઈ, સ્વ. સરસ્વતીબેન કરશનભાઈના દિયર, ૨૨/૧૧/૨૩ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા નિવાસસ્થાન એ૪ પ્લોટ નંબર ૧૪૦, નવકાર સોસાયટી, રોડ નં ૯, જવાહર નગર, ગોરેગાવ વેસ્ટ, તા. ૨૬/૧૧/૨૩ રવિવારે ૪ થી ૬.
કચ્છી લોહાણા
શ્રી અરવિંદ રૂપારેલ (ઉં.વ. ૭૩) જે સ્વ. રતનશી દામજી રૂપારેલ, ગામ અજાપર હાલ થાણા નિવાસના સુપુત્ર. સ્વ. માધવજી પ્રાગજી ઠક્કર કચ્છ કંઠીદેસલપુરના જમાઈ. તેઓ સુરેખાબેન (બેબીબેન)ના પતિ. ભાવીક, દર્શન, હિતેશના પિતા. વૈશાલી, સ્વાતિ અને રીંકુના સસરાજી. તે રામભાઈ, ભરતભાઇ, પુષ્પાબેન શિવદાસ, સ્વ. કૃષ્ણાબેન કિશોરના ભાઈ, તા. ૨૧/૧૧/૨૩ના શ્રી રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૪/૧૧/૨૩ શુક્રવાર ૫.૦૦ થી ૭.૦૦, ગોપુરમ હોલ, આર. પી. રોડ, મુલુન્ડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બ્રહ્મભટ્ટ
ગં. સ્વ. શારદાબેન દશરથલાલ બારોટ (ત્રાજ) હાલ મુંબઈ (ઉં.વ. ૮૬) તા. ૨૩-૧૧-૨૩, ગુરુવારના દેવલોક પામ્યા છે. તે સુનીલ, વિમળ, ભાવનાના માતુશ્રી. વર્ષા, ગીતા યોગેશકુમારના સાસુ. ખુશ્બુ – જીગરકુમાર, આનંદ-મયુરી, કશ્યપ-કવિતા, હેત-સિમરન, હિર-પંકીતકુમારના દાદી. બેસણું તા. ૨૪-૧૧-૨૩ના શુક્રવારે નિવાસસ્થાન ધી ગેટ વે, સીઝર રોડ, પહેલે માળે હોલમાં, અંબોલી, અંધેરી વેસ્ટમાં ૪ થી ૬.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?