મરણ નોંધ

પારસી મરણ

પેરીન જીમી પેમાસ્તર તે મરહુમ જીમી નસરવાનજી પેમાસ્તરના વિધવા તે ઝીનોબીયા જીમી પેમાસ્તરના માતાજી. તે મરહુમો કુમા તથા અરદેશીર પટેલના દીકરી. તે મરહુમો ખોરશેદબાઇ તથા નસરવાનજી પેમાસ્તરના વહુ. તે નોશીર અને અસ્મી પટેલના બહેન. તે બેહરામ ન. પેમાસ્તરના ભાભી. (ઉં.વ. ૭૮) રે. ઠે. રૂમ નં. ૧૧૪-બી, પચ્છીયમ એપાર્ટમેન્ટ, કાશીનાથ રોડ, દાદર (પૂ). મુંબઇ-૪૦૦૦૨૫. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૪-૧૧-૨૩ના બપોરે ૩-૪૫ વાગે કામા બાગ અગિયારીમાં છેજી.
જર કેરસી કોન્ટ્રેક્ટર તે મરહુમ કેરસી શાવકશા કોન્ટ્રેક્ટરના વિધવા. તે તોઝર કેરસી કોન્ટ્રેક્ટરના માતાજી. તે મરહુમો આલામાય તથા બેહરામજી ઉમરીગરના દીકરી. તે મરહુમો નાજામાય તથા શાવકશા કોન્ટ્રેક્ટરના વહુ. તે મરહુમો રૂસી કોન્ટ્રેકટર તથા તેહમુરસ્પ કોન્ટ્રેક્ટરના ભાભી. (ઉં. વ. ૯૪) રે. ઠે. ૭૧-૭૨, ફેરીના બિલ્ડિંગ, ૨૫ આર્થર બંદર ક્રોસ રોડ, ફરીયાસ હોટેલ, કોલાબા, મુંબઇ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૪-૧૧-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે કરાની અગિયારી, કોલાબામાં થશેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button