જોઈ લો ‘નવાબ’ની લાડલીનો બિકિની અવતાર…
મુંબઈઃ નવાબની લાડલી દીકરી તાજેતરમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી, જેમાં બિકિનીના બોલ્ડ અંદાજમાં પોસ્ટ કરેલી તસવીરો લોકોને પસંદ પડી હતી. સારા અલી ખાને બિકિનીના લૂકે આગ લગાવી છે.
બોલીવુડની અભિનેતા સૈફ અલી ખાનની લાડલી અને હિન્દી ફિલ્મોમાં સારા અલી ખાન ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફીટમાં બ્યુટિફુલ લાગે છે. તાજેતરમાં વેકેશનમાં એન્જોય કરતી વખતે બિકિની લૂક શેર કર્યો છે, જ્યારે એ સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાઈરલ થઈ રહ્યા છે.
જાહેરમાં હોય કે કોઈ પાર્ટી/ઈવેન્ટમાં એક્સપરિમેન્ટલ લૂકમાં જોવા મળતી સારા અલી ખાને બ્લુ કલરની બિકિનીમાં અમુક તસવીરો શેર કરી છે, જ્યારે એ તસવીરો વાઈરલ થઈ રહી છે. ખુલ્લા વાળમાં રિયલમાં સારા હોટ લાગે છે.
બ્લુ કલરમાં સારા અલી ખાનનો લૂક એકદમ કિલર લાગે છે, જે સ્ટાઈલ પણ લોકોને વિશેષ પસંદ પડે છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન છે, જેમાં સૈફ અને અમૃતાએ લગ્નના 13 વર્ષ પછી છૂટા થયા હતા. ત્યારબાદ સૈફ અલી ખાને કરીના કપૂરની સાથે લગ્ન કર્યાં હતા.
સૈફ અલી ખાનની લાડલી દીકરી છે, જ્યારે તે અનેક ડેડી સૈફ સાથે જોવા મળે છે. સારા અલી ખાન ક્યારેક હિમાલયની ગોદમાં કે ક્યારેક મુંબઈની સ્ટ્રીટમાં કે મેટ્રોમાં સફર કરતા પણ જોવા મળે છે. સારા અલી ખાન હંમેશાં તેના બોલ્ડ અવતારને લઈને પણ સોશિયલ મીડિયા પર ચર્ચાં રહે છે, જ્યારે 43 મિલિયનથી વધુ તેના ફોલોઅર્સ છે.