![India and Australia cricket fans cheering during a World Cup match](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/1319567-indiavsaus-780x470.webp)
આજે દેશભરમાં ફક્ત એક જ ઘટનાની ચર્ચા થઇ રહી છે, અને તે છે વર્લ્ડ કપ 2023. ત્યારે સ્ટેડિયમમાં તો લોકોમાં ક્રેઝ છે જ, પરંતુ સોશિયલ મીડિયા પર પણ વર્લ્ડ કપને લઇને અનોખી દિવાનગી જોવા મળી રહી છે, ત્યારે આવો માણીએ મીમ્સનું મનોરંજન.
વર્લ્ડ કપ-2023 એ તો ભાજપ કોંગ્રેસને પણ એક કરી દીધા
જ્યારે શુભમન ગીલ આઉટ થયો ત્યારે
પુણેમાં વિરાટ-રોહિતના પોસ્ટરો પર ચાહકો દ્વારા શ્રદ્ધાનો અભિષેક
સ્ટેડિયમમાં બ્લુ જર્સીનો મહાસાગર ઘુઘવાયો..
જ્યારે ટીમ ઇન્ડિયા સ્ટેડિયમ જવા નીકળતી હતી ત્યારે
રોહિતે લોકોને અપાવ્યો ભરોસો..