મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
ठठेरा કોન્ટ્રેક્ટર
जिल्दसाज ખેડૂત
कुँजड़ा  કાગદી
ठेकेदार કંસારો
किसान કાછિયો

ઓળખાણ પડી?
૧૯૭૦ અને ૮૦ના દાયકામાં અનેક હિટ ફિલ્મો આપનાર અને પાકિસ્તાનના ક્રિકેટર મોહસીન ખાન સાથે લગ્ન અને છૂટાછેડાને કારણે ગાજેલી આ અભિનેત્રીની ઓળખાણ પડી?
અ) પૂનમ ધિલ્લોન બ) કિમી કાટકર ક) લીના ચંદાવરકર ડ) રીના રોય

ગુજરાત મોરી મોરી રે
‘બાણશૈયા’, ‘મૃગજળ સીંચીને અમે ઉછેરી વેલ’, ‘કોઈ ભીંતેથી આઈના ઉતારો’ જેવા અવિસ્મરણીય અને બેમિસાલ નાટકો આપનાર નાટ્ય મહર્ષિ કોણ એનું નામ જણાવો.
અ) શૈલેષ દવે બ) કાંતિ મડિયા
ક) પ્રવીણ જોશી ડ) જશવંત ઠાકર

જાણવા જેવું
હીરો બનવાના ખ્વાબ ધરાવનાર સુભાષ ઘઈની ગણના એક કાબેલ નિર્માતા – દિગ્દર્શક તરીકે છે. અભિનયનો શોખ પૂરો કરવા તેઓ પોતાના નિર્માણ હેઠળની ‘હીરો’, ‘રામ લખન’ જેવી કેટલીક ફિલ્મમાં ઝલક દિખલા જા જેવા પાત્રમાં પડદા પર જોવા મળ્યા છે. સુભાષ ઘઈ રાજેશ ખન્નાને સુપરસ્ટાર બનાવનાર ‘આરાધના’માં એક નાનકડા રોલમાં તેમજ ‘ઉમંગ’ ફિલ્મમાં નજરે પડ્યા હતા.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
બંગાળી ચિત્રપટથી ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કરનારાં શર્મિલા ટાગોરની પહેલી હિન્દી ફિલ્મ કઈ હતી એ કહી શકશો?
અ) આરાધના બ) એન ઈવનિંગ ઈન પેરિસ ક) મૌસમ ડ) કાશ્મીર કી કલી

નોંધી રાખો
ગુણ માનવીની પ્રગતિમાં નિમિત્ત બને
છે જ્યારે અવગુણ હોડીમાં થયેલા છિદ્ર
જેવા છે જે એક દિવસ હોડીને જ ડુબાડી
દે છે.

માઈન્ડ ગેમ
ભારતના મહાન ફિલ્મમેકર સત્યજિત રાયે કઈ હિન્દી ફિલ્મ બનાવી હતી જેમાં સંજીવ કુમાર અને અમજદ ખાને મહત્ત્વની ભૂમિકા કરી હતી?
અ) સદગતિ બ) ગણશત્રુ
ક) આગંતુક ડ) શતરંજ કે ખિલાડી

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
असीम અનહદ
मुताबिक અનુસાર
अनूठा અનોખું
बदहजमी અપચો
अनशन અપવાસ

ગુજરાત મોરી મોરી રે
આરોહી પટેલ

ઓળખાણ પડી?
હમ

માઈન્ડ ગેમ
દિલ ધડકને દો

ચતુર આપો જવાબ
વિધાતા

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મૂલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) શ્રદ્ધા આશર (૫) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૬) ખુશરૂ કાપડિયા (૭) ભારતી બુચ (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) લજિતા ખોના (૧૧) પુષ્પા પટેલ (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) નિખિલ બંગાળી (૧૪) અમીશી બંગાળી (૧૫) મીનળ કાપડિયા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) તાહેર ઔરંગાબાદવાલા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) સુરેખા દેસાઈ (૨૧) શીરીન ઔરંગાબાદવાલા (૨૨) અબદુલ્લા એફ મુનીમ (૨૩) કલ્પના આશર (૨૪) નંદકિશોર સંજાણવાળા (૨૫) સુનીતા પટવા (૨૬) રજનીકાંત પટવા (૨૭) ભાવના કર્વે (૨૮) મહેશ સંઘવી (૨૯) મહેશ દોશી (૩૦) વિણા સંપટ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) ઈનાક્ષી દલાલ (૩૩) રમેશ દલાલ (૩૪) જ્યોત્સના ગાંધી (૩૬) દિલીપ પરીખ (૩૭) નિતીન બજરિયા (૩૮) પ્રવીણ વોરા (૩૯) શિલ્પા શ્રોફ (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧) જગદીશ ઠક્કર (૪૨) અરવિંદ કામદાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button