લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
करंजी મલાઈ
डिंक ઘી
तूप ઘૂઘરા
साय  ખાજા
चिरोटे ગુંદર

ઓળખાણ પડી?
મધ્ય પ્રદેશના ભોપાલમાં જન્મેલી ભારતની પ્રથમ મહિલા ટ્રક ડ્રાઈવરની ઓળખાણ પડી? તેની પ્રથમ સફર સિલીગુડીથી ગુવાહાટી સુધીના અંતરની હતી.
અ) સુરેખા યાદવ બ) પુનિતા અરોરા ક) યોગીતા રઘુવંશી ડ) ગીતા ફોગટ

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ સ્ત્રીના બહેનના જમાઈની પત્ની એ સ્ત્રીને સગપણમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) ભત્રીજી બ) ભાણેજ ક) સાળી ડ) માસી

જાણવા જેવું
નારીનો એક અર્થ પાણીમાં થતી જાંબુડિયા અને ધોળાં ફૂલની એક વેલ પણ થાય છે જે કીડામારી તરીકે પણ ઓળખાય છે.
પાંદડાં આંગળભર પહોળાં અને બે ત્રણ આંગળ લાંબાં હોય છે. તેનાં પાંદડાંને અર્ધચંદ્રાકૃતિ એક મોટો ખાંચો હોય છે. તે કારણથી તેને ચાંદવેલ કહે છે. તે ભાંગેલાં હાડકાંને સાંધનારી, કાંતિકારક તથા ધાતુવર્ધક મનાય છે. મરાઠીમાં તેને રાજબલા કહે છે.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં એક ખૂબ જ ખવાતું કંદમૂળ લપાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.
બહુ નવાઈની વાત કહેવાય કે આજે સાહેબ ટાટા બાય બાય કર્યા વિના
નીકળી ગયા.

નોંધી રાખો
જીવનની એ વરવી વાસ્તવિકતા છે કે એક વાર ઓળખાણ થાય એટલે સંબંધ બંધાય અને પછી માણસ ઓળખાઈ જાય એટલે સંબંધ પૂરો
થઈ જાય.

માઈન્ડ ગેમ
અહીં વિકલ્પોમાં જે વિવિધ રમતના નામ આપ્યા છે એમાંથી કઈ રમતમાં બોલની જરૂર નથી પડતી એ ખેલકૂદના જ્ઞાનનો ઉપયોગ કરી જણાવી શકશો?
અ) ગોલ્ફ ૨) સોકર
૩) આઈસ હોકી ૪) ટેનિસ

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
रान જંગલ
राव  માનવાચક શબ્દ
राठ ખરબચડું
राग ક્રોધ
रांग કતાર

ગુજરાત મોરી મોરી રે
ભાભી

ઓળખાણ પડી?
સ્મૃતિ ઈરાની

માઈન્ડ ગેમ
લેક્રોસ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
વેફર

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાસ મોમાયા (૪) શ્રદ્ધા આશર (૫) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૬) ખુશરૂ કાપડિયા (૭) ભારતી બુચ (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) લજિતા ખોના (૧૧) પુષ્પા પટેલ (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) નિખિલ બંગાળી (૧૪) અમીશી બંગાળી (૧૫) મીનળ કાપડિયા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) તાહેર ઔરંગાબાદવાલા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) સુરેખા દેસાઈ (૨૧) શીરીન ઔરંગાબાદવાલા (૨૨) અબદુલ્લા એફ મુનીમ (૨૩) કલ્પના આશર (૨૪) નંદકિશોર સંજાણવાળા (૨૫) સુનીતા પટવા (૨૬) રજનીકાંત પટવા (૨૭) ભાવના કર્વે (૨૮) મહેશ સંઘવી (૨૯) મહેશ દોશી (૩૦) વિણા સંપટ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) ઈનાક્ષી દલાલ (૩૩) રમેશ દલાલ (૩૪) જયોત્સના ગાંધી (૩૫) હિના દલાલ (૩૬) દિલીપ પરીખ (૩૭) નિતીન બજરિયા (૩૮) પ્રવીણ વોરા (૩૯) શિલ્પા શ્રોફ (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧) જગદીશ ઠક્કર (૪૨) અરવિંદ કામદાર

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત