પંચાંગ

આજનું પંચાંગ

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૫-૧૧-૨૦૨૩ કાલાષ્ટમી, કરાષ્ટમી.

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૧૨-૧૧-૨૦૨૩, દિવાળી, શ્રી શારદા પૂજન, નરક ચતુર્દશી, (ચોપડા),મહાસરસ્વતી પૂજન
ભારતીય દિનાંક ૨૧, માહે કાર્તિક, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૧૪
જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૭મો આસમાન, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૯મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર સ્વાતિ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૫૦ સુધી (તા. ૧૩મી) પછી વિશાખા.
ચંદ્ર તુલામાં, ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૨ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૦, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૫ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૧૦-૫૮, રાત્રે ક. ૨૩-૪૩
ઓટ: સાંજે ક. ૧૬-૦૩, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૩૬ (તા. ૧૩)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ- ચતુર્દશી. નરક ચતુર્દશી, ચંદ્રોદય પ્રાત: ૦૫-૩૩, અભ્યંગ સ્નાન, લક્ષ્મી વ ઈન્દ્ર પૂજન, દિવાળી, મહાવીર નિર્વાણ દિન (જૈન)
શુભાશુભ દિનશુદ્ધિ: પર્વરાજ શ્રેષ્ઠ દિન
મુહૂર્ત વિશેષ: મહાલક્ષ્મી, મહાકાલી, મહાસરસ્વતીની પૂજા દ્વારા આવનારા વર્ષના વધામણાં લેવાનો પવિત્ર દીપોત્સવી પર્વ છે. કંપનીના, વ્યક્તિગત હિસાબનાં ચોપડા તથા ઉપયોગી વાંચનનાં પુસ્તકો, એકાઉન્ટિંગ માટે વપરાતા કોમ્પ્યુટરનું પૂજન તથા સ્ટેશનરીનું પૂજન,ધનપૂજન આજના દિવાળીના પવિત્ર પર્વમાં,પ્રદોષકાળ અને નિષીધકાળ વ્યાપિની અમાસ હોવાથી બ્ર્ાાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ચોપડાપૂજન કરવું. ચોપડા પૂજનનાં મુહૂર્તો આ પ્રમાણે છે:
(૧) સવારે ક. ૦૮-૦૯ થી ક. ૦૯-૩૪ (ચલ) (૨) સવારે ક. ૦૯-૩૪ થી ક. ૧૦-૫૮ (લાભ) (૩) બપોરે ક. ૧૦-૫૮ થી ક. ૧૨-૨૨ (અમૃત) (૪) બપોરે ક. ૧૩-૪૭ થી ક. ૧૫-૧૧ (શુભ) (૫) સાંજે ક. ૧૮-૦૦ થી ક. ૧૯-૩૫ (શુભ) (૬) સાંજે ક. ૧૯-૩૫ થી ક. ૨૧-૧૧ (અમૃત) (૭) રાત્રે ક. ૨૧-૧૧ થી ક. ૨૨-૪૭ (ચલ) (૮) મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૮ થી ક. ૦૩-૩૩ (તા.૧૩) (લાભ) (૯) મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૯ થી ક. ૦૬-૪૫ (તા.૧૩) (શુભ) (૧૦) પ્રદોષકાળ સાંજે ક. ૧૮-૦૦ થી રાત્રે ક. ૧૯-૪૨ (૧૧) નિશિથકાળ રાત્રે ક. ૨૩-૫૮ થી મધ્યરાત્રે ક. ૨૪-૪૮ સ્થિર લગ્નો: (૧) સવારે ક. ૦૭-૧૦ થી ક.૦૯-૨૪ (વૃશ્ર્ચિક) (૨) બપોરે ક. ૧૩-૨૦ થી ક. ૧૪-૫૭ (કુંભ) (૩) સાંજે ક. ૧૮-૧૫ થી રાત્રે ક. ૨૦-૧૫ (વૃષભ) (૪)મધ્યરાત્રે ક. ૦૦-૪૩ થી ક. ૦૨-૫૨ (તા. ૧૩) (સિંહ) (૫) વૃષભ સ્થિર લગ્ન, કુંભ નવમાંશ ક.૧૮-૨૭ થી ક.૧૮-૪૦ (૬) વૃષભ સ્થિર લગ્ન, વૃષભ નવમાંશ ક. ૧૯-૦૬ થી ક. ૧૯-૧૯ (૭)વૃષભ સ્થિર લગ્ન સિંહ નવમાંશ ક. ૧૯-૪૬ થી ક. ૨૦-૦૦ (૮)સિંહ સ્થિર લગ્ન, વૃષભ નવમાંશ ક. ૦૦-૫૭ થી ક. ૦૧-૧૨. (તા. ૧૩મી) (૯) સિંહ સ્થિર લગ્ન, સિંહ નવમાંશ ક. ૦૧-૪૦ થી ક. ૦૧-૫૪ (તા. ૧૩મી) (૧૦) સિંહ સ્થિર લગ્ન ,વૃશ્ર્ચિક નવમાંશ ક. ૦૨-૨૩ થી ક. ૦૨-૩૭ (તા. ૧૩મી)
(૧૧) કુંભ સ્થિર લગ્ન, વૃશ્ર્ચિક નવમાંશ ક. ૧૩-૩૧ થી ક. ૧૩-૪૨ (૧૨) કુંભ સ્થિર લગ્ન, કુંભ નવમાંશ ક. ૧૪-૧૫ થી ક. ૧૪-૨૫ (૧૩) કુંભ સ્થિર લગ્ન વૃષભ નવમાંશ ક. ૧૪-૪૭ થી ક. ૧૪-૫૭
આચમન: ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ સટ્ટા કરવાનો સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ
ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button