મરણ નોંધ
પારસી મરણ
માણેક ખરશેદજી પટેલ તે મરહુમ આબાન માણેક પટેલના ધની/ખાવીંદ. તે ફરઝીન માણેક પટેલના બાવાજી. તે મરહુમો બાનુ તથા ખરશદજી મં. પટેલના દીકરા. તે રોહિનતન, શહેરુ, નરગેશ તથા રોડાના ભાઇ. તે મરહુમો ચાંદન તથા અદી કુપરના જમઇ. તે હોમી ભાઠેના તથા મરહુમો હોમી મોબેદ અને રતન ઇચ્છાપોરીયાના સાલાજી. (ઉં. વ. ૬૫) રે. ઠે. એ-૨૦૩, અહુના દીવેચા કોમ્પ્લેક્સ, એદલજી રોડ, ચેરાઇ, મોવલી મંડળ, થાણે-૪૦૦૬૦૧. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૧-૧૧-૨૩ના રોજે બપોરે ૩-૪૦ કલાકે. પટેલ અગિયારી, થાણામાં થશેજી.