મરણ નોંધ
પારસી મરણ
ઈરાની ગોવર અરદેશીર તે મરહુમ અરદેશીર મેરવાન ઈરાનીના ધનીયાની. તે મરહુમો દોલત દારબ ઈરાનીના દીકરી. તે કેશમીરા, ફરીશતા, જેસ્મીન તથા મરહુમ હોશંગના માતાજી. તે ફરેદુન, ફરોખ તથા શીરાઝના સાસુજી. તે મરહુમો બમન, અદી, શેરીયાર, સોલતુન તથા બેહરોઝના બહેન. તે દાનીશ તથા શાઈશાના મોટા મમઈજી. (ઉં. વ. ૮૬) રે. ઠે.: ૬૦૧, વાસાબી ગ્રોવ બિલ્ડિંગ નં. ૫, પદમા નગર, બોરીવલી (વે), મુંબઈ-૪૦૦૦૯૨. ઉઠમણાંની ક્રિયા: ૧૦-૧૧-૨૩ બપોરે ૩.૪૫ વાગે મઝગાવ પટેલ અગિયારીમાં છેજી.