આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૫-૧૧-૨૦૨૩ કાલાષ્ટમી, કરાષ્ટમી.
ભારતીય દિનાંક ૧૪, માહે કાર્તિક, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન
વદ-૮
જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ
વદ-૮
પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૨મો ગોવાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૦મો બહેરામ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૦મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૨મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર પુષ્ય સવારે ક. ૧૦-૨૮ સુધી, પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૧, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૮ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૯ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સાંજે ક. ૧૬-૫૯, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૩૯ (તા. ૬)
ઓટ: બપોરે ક. ૧૨-૧૩, રાત્રે ક. ૨૩-૦૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ- અષ્ટમી. કાલાષ્ટમી, કરાષ્ટમી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા, સૂર્ય, શનિ, ગુરુ, બુધ ગ્રહ દેવતાનું પૂજન, સર્પ પૂજા,પ્રત્યક્ષ ભગવાન સૂર્યનારાયણ દેવતાનું પૂજન. અર્ધ્યપ્રદાન,ગાયત્રી માતા જાપ,પૂજન, હવન, શક્તિમાતાનું પૂજન, સપ્તશતી પાઠ, હવન, શીવ-પાર્વતી પૂજા, સુવર્ણ આભૂષણ, વો, વાહન, દુકાન, વેપાર, અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવા જવું. વિદ્યારંભ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, નામ કરણ, દેવ દર્શન, અન્નપ્રાશન, બી વાવવું, ઔષધ ઉપચાર, માલ વેચવો,પુુષ્ય નક્ષત્રમાં ચોપડા બાંધવા આપવાના મુહૂર્ત:સવારે ક. ૦૮-૧૬ થી ક. ૦૯-૫૦ ચલ, ક. ૦૯-૫૦ થી ક. ૧૦.૨૮(લાભ)
આચમન:ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ કામકાજનાં વિસ્તરણમાં સમય જાય, ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ કારોબારમાં વિવાદ થાય, ચંદ્ર મંગળ ચતુષ્કોણ મહેનતુ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ:ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ,ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, ચંદ્ર મંગળ ચતુષ્કોણ
ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.