મરણ નોંધ
પારસી મરણ
પરવીઝ દાદાભાઈ ઝાઈવાલા તે મરહુમો બાનુબાઈ અને દાલાભાઈ ઝાઈવાલાના દીકરી. તે આલુ, તેહમી, નરગીશ અને મરહુમો બમન, નોશીર, નાદીર, પરીન, ફ્રેનીના બહેન. (ઉં. વ. ૭૯) મરણ તા. ૩૦-૧૦-૨૦૨૩, રોજ મહેરે, માહ ખોરદાદ. રે. ઠે. અન્નપૂર્ણા એપાર્ટમેન્ટ, દહાણુ-૪૦૧૬૦૧.