મરણ નોંધ
પારસી મરણ
એરચ રતનશાહ સુમારીવાલા તે મરહુમ રોદામાઈ એરચ સુમારીવાલાના ધણી. તે મરહુમો બચુબાઈ અને રતનશી સુમારીવાલાના દીકરા. તે સુનુ પોરસ આરીયા તથા મરહુમ પાલનના બાવાજી. તે પોરસ અને રોશનના સસરાજી. તે ફરામરોજ તથા મરહુમો કેકી, જીમી, દોલી, મનીના ભાઈ. તે મરહુમો મેહેરબઈ અને મેહેરવાનજી સુમારીવાલાના જમાઈ. (ઉં.વ. ૮૯) ઠે: ૬૨, હીરાબાઈ પીતીત બિલ્ડિંગ, ૩જે માળે, અલીભાઈ પ્રેમજી રોડ, ગ્રાંટ રોડ, મુંબઈ-૦૭. ઉઠમણાંની ક્રિયા: ૨-૧૧-૨૩ બપોરે ૩.૪૫ વાગે મેહેલા પતેલ અગિયારીમાં છેજી.