મનોરંજન

શર્ટના બટન ખોલીને આ અભિનેત્રીએ આપ્યા સેક્સી પોઝ, પછી શું આ થયું

મુંબઈઃ ટેલિવિઝનની દુનિયામાં બોલ્ડ અંદાજ ધરાવનારી અભિનેત્રી તાજેતરમાં ચર્ચામાં છે. ‘ચાંદ જલને લગા’ સિરિયલની અભિનેત્રી કનિકા માને સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરી હતી, જેમાં એકદમ બોલ્ડ પોઝને કારણે ચર્ચામાં આવી છે.

ટીવી સિરિયલના જાણીતા અભિનેતા વિશાલ આદિત્ય સાથે હવે કનિકા નવી સિરિયલ લઈને આવી છે, જેમાં તેને લીડ રોલ મળ્યો છે. તાજેતરમાં સલમાન ખાનના બિગ બોસ 17 સિરીઝમાં સ્ટેજ પર પણ જોવા મળી હતી, જ્યાં તે લાલ સાડીમાં જોવા મળી હતી, પરંતુ એના પછી બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

ત્યારબાદ કનિકા માને લેટેસ્ટ સેક્સી તસવીર પોસ્ટ કરી છે, જેમાં ગ્રીન શર્ટના બટન ખોલીને બ્યુટિફુલ પોઝ આપ્યો છે. આ અદા જોઈને તેના ચાહકો તેના પર મોહી પડ્યા છે, જ્યારે તેના ફોટો પર પણ મસ્ત કમેન્ટ કરી મનને મનાવ્યું હતું.

ઓફિશિયલ પેજ પર જઈને પણ તમે માનશો નહીં, કનિકા એટલી જ બોલ્ડ છે, જ્યારે તેની પર્સનલ લાઈફ સાથે સ્ટાઈલ અને ફેશનની વાત પણ શેર કરવાનું ચૂકતી નથી. બોલ્ડ ડ્રેસમાં પણ એકદમ સેક્સી પોઝ આપવાનું ચૂકતી પણ નથી, જ્યારે જ્યારે ટ્રેડિશનલ લૂક કે સાડીમાં એટલી હોટ લાગતી હોય છે.

પર્સનલ લાઈફની વાત કરીએ તો કનિકા મૂળ હરિયાણાની છે, જ્યારે જન્મે પાણિપતની છે. પંજાબમાં ઉછરેલી કનિકાએ એલએલબી કર્યા પછી પંજાબી ફિલ્મોમાં ઝંપલાવ્યું હતું. શરુઆતમાં ગીતોમાં કામ કર્યા પછી મોડલિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી.

કનિકા માને 2017માં પંજાબી ફિલ્મ રોકી મેન્ટલમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા ધીરજ કુમાર સાથે કામ કર્યું હતું, ત્યાર બાદ કન્નડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. કન્ન્ડ ફિલ્મ ‘બૃહસ્પતિ’માં પણ જોવા મળી હતી, ત્યાર બાદ ટેલિવિઝનની ઈન્ડસ્ટ્રીમાં આગમન કર્યું હતું. 2018માં ‘બડો બહુ’થી શરુઆત કરી હતી.

ટેલિવિઝન સિવાય સોશિયલ મીડિયા પર કનિકા માન જોરદાર એક્ટિવ રહે છે, જ્યારે તેની ફેન એન્ડ ફોલોઅર્સની પણ મોટી સંખ્યા છે. કનિકા માન અત્યાર સુધીમાં 3,600થી વધુ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર કરી ચૂકી છે, જ્યારે 7.7 મિલિયનથી વધુ ફોલોઅર્સની સંખ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button