મરણ નોંધ
પારસી મરણ
જમશેદ મીનોચેર બીલિમોરીયા તે મરહુમ મેહરૂ જમશેદ બીલિમોરીયાના ખાવીંદ. તે મરહુમો હોમાય તથા મીનોચેરના દીકરા. તે ફ્રેની ને રોહીન્ટનના પપ્પા. તે હોમી, દાદી, વિલુ એ. મિસ્ત્રી, કેકી તથા મરહુમ વિરાફના ભાઇ. તે મરહુમો આલામાય તથા એરચશા શેઠના જમાઇ. (ઉં. વ. ૯૧) રે. ઠે. હરગંગા મહલ, ડી-બ્લોક, તીલક રોડ, ખોદાદાદ સર્કલ, દાદર, મુંબઇ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૮-૧૦-૨૩ના રોજે બપોરે ૩.૪૫ કલાકે, નારીયલવાલા અગિયારી, દાદરમાં થશેજી.