ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
तह શિષ્ટાચાર, સભ્યતા
तहकीकात અપમાન
तहजीब ભોંયરું
तहखाना શોધખોળ
तौहीन તળિયું
ઓળખાણ પડી?
ગુલઝાર દિગ્દર્શિત અને સંજીવ કુમાર – જયા ભાદુડીના લીડ રોલવાળી ફિલ્મમાં દિલીપ કુમારે બે મિનિટનો મહેમાન કલાકારનો રોલ કર્યો હતો એની ઓળખાણ પડી?
અ) પરિચય બ) નૌકર ક) કોશિશ ડ) અનામિકા
ગુજરાત મોરી મોરી રે
ગયા વર્ષે અમિતાભ બચ્ચન એક ગુજરાતી ફિલ્મમાં નજરે પડ્યા હતા. યશ સોની ફિલ્મમાં મુખ્ય રોલમાં હતો એ ફિલ્મનું નામ આપેલા વિકલ્પમાંથી જણાવો.
અ) નાડી દોષ બ) ફક્ત મહિલાઓ માટે
ક) ભગવાન બચાવે ડ) ચબુતરો
જાણવા જેવું
પચાસ વર્ષથી વધુ સમય અભિનય કરનાર પ્રાણ અને અશોક કુમાર અંગત જીવનમાં ઘનિષ્ઠ મિત્ર હતા. બંને એક્ટરે પચીસથી વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું જેમાં અફસાના, વિક્ટોરિયા નંબર ૨૦૩, ચોરી મેરા કામ, અપના ખૂન, રાજા ઔર રાણા, અધિકાર, આંસુ બન ગયે ફૂલ વગેરેનો સમાવેશ છે. રાજ કપૂરની ‘આહ’ જેવા અપવાદને બાદ કરતા પ્રાણે અનેક ફિલ્મોમાં ખલનાયકનો રોલ કર્યો હતો. મનોજ કુમારે ‘ઉપકાર’માં તેમને પોઝિટિવ રોલ આપ્યો હતો.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
૧૯૬૦ના દાયકામાં રોમેન્ટિક હીરો તરીકે સફળતા મેળવ્યા પછી ૧૯૭૪માં શમ્મી કપૂરે ફિલ્મ દિગ્દર્શન કરવાની શરૂઆત કરી હતી. સંજીવ કુમાર – ઝીનત અમાન અભિનીત ફિલ્મ કઈ હતી?
અ) વિધાતા બ) મનોરંજન ક) બંડલબાજ ડ) અંગુર
નોંધી રાખો
એક વાત યાદ રાખવી કે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા અસફળતા પચાવતા આવડવું જોઈએ. નહીંતર સફળતાથી જ અપચો થઈ જશે.
માઈન્ડ ગેમ
અનેક ફિલ્મોમાં લીડ રોલ કરી સફળતા મેળવ્યા પછી ડ્રીમ ગર્લ હેમા માલિનીએ શાહરુખ ખાનને પહેલી વાર ફિલ્મમાં ચાન્સ આપ્યો હતો એ ફિલ્મનું નામ જણાવો.
અ) દીવાના બ) ચમત્કાર
ક) સર્કસ ડ) દિલ આશના હૈ
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
પહેલે ઘોડે રે કોણ ચડે મા રાંદલનો અસવાર
બીજે ઘોડે રે કોણ ચડે મા બહુચરનો અસવાર
ત્રીજે ઘોડે રે કોણ ચડે મા અંબાનો અસવાર
ચોથે ઘોડે રે કોણ ચડે મા કાળકાનો અસવાર
ગુજરાત મોરી મોરી રે
કિંજલ દવે
ઓળખાણ પડી?
દાદુદાન ગઢવી
માઈન્ડ ગેમ
રેશમી
ખૂટતો શબ્દ ઉમેરો
ઝાકમજોળ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ડો.
પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) ભારતી બુચ (૯) નિખિલ બંગાળી (૧૦) પુષ્પા પટેલ (૧૧) અમીષી બંગાળી (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) લજિતા ખોના (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) મીનળ કાપડિયા (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ
(૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) હર્ષા મહેતા (૨૨) રમેશ દલાલ (૨૩) હિના દલાલ (૨૪) ઈનાક્ષી દલાલ (૨૫) હિના
દલાલ (૨૬) જ્યોત્સના ગાંધી (૨૭) વિણા સંપટ (૨૮) પ્રવિણ વોરા (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) મહેશ દોશી (૩૧) શિલ્પા શ્રોફ (૩૨) ભાવના
કર્વે (૩૩) દિલીપ પરીખ (૩૪) રજનીકાંત પટવા (૩૫) પ્રવીણ વોરા (૩૬) નિતીન બજરિયા (૩૭) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૮) નયના ગિરીશ મિસ્ત્રી (૩૯) જગદીશ ઠક્કર