પારસી મરણ
ઓસ્તી હીરા મીનુ તાતા તે મરહુમ ઓસ્તા મીનુ કાવસજી તાતાના ધનિયાની. તે મરહુમો રોશન તથા રતનશાહ પોરબંદરવાળાના દીકરી. તે ઓસ્તી રોકસાના તથા એરવદ, ફિરોઝનાં માતાજી. તે (મુહબોલી) દીકરી હર્ષદાના માતાજી. તે ઓસ્તા તેહમતન રૂસી ઉકાજીનાં સાસુજી. તે મહારૂખ તથા ખોરશેદના બહેન. તે ઓસ્તી દેલઝીનનાં મમઇજી. (ઉં. વ. ૬૮) રે. ઠે. ૨૭૭, સર જે.જે. બિલ્ડિંગ, ૧લે માળે, રૂમ. નં.૩, માતૃ મંદિરની સામે, તારદેવ રોડ, મુંબઇ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૩-૧૦-૨૩એ બપોરના ૩-૪૫ વાગે, સેઠના અગિયારીમાં છેજી. (તારદેવ-મુંબઇ).
નરગીશ બહાદુર ઇતાલીયા તે બહાદુર સોરોબજી ઇતાલીયાના ધણિયાની. તે મરહુમો ગુલબાઇ તથા જહાંગીર ઇતાલીયાના દીકરી. તે મરહુમો મનીજેહ તથા સોરાબજી ઇતાલીયાના વહુ. તે જરૂ ઇ. તારાપોરવાલા, પેરીન હ. રાંદેરીયા, ખોરશેદ મ. દારૂવાલા, રોશન ફ. કાંગા તથા મરહુમો ધનમાય હ. સકલાતવાલા તથા કેકી જ. ઇતાલીયાના બહેન. તે મરહુમો જરૂ મ. વેસુના, ફ્રેની ઇ. દોલાસા તથા ખોરશેદ જ. દુબાશના નરન. તે શેરૂ સ. ઇતાલીયા, નીલુફર પ. ઇતાલીયાજીમી ડ. દુબાશ તથા મરહુમો સામ સ. ઇતાલીયા તથા પરવેઝ સ. ઇતાલિયાના ભાભી. (ઉં. વ.૭૪) રે. ઠે. એ-૨૮, ગોદરેજ બાગ, ઓફ નેપીયન્સી રોડ, સીમલા હાઉસ પાસે, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા : તા. ૨૩-૧૦-૨૩ના બપોરે ૩-૪૫ વાગે જોખી અગિયારીમાં છેજી.