ધર્મતેજ

સુભાષિતનો રસાસ્વાદ

શ્ર્લોક

एकस्य दुःखस्य न पावदन्तं, गच्छाम्यहं पारमिवार्णनस्य
तारत् द्रितीयं समुपस्थितं में छिद्रष्वनर्थी बहुली भवन्ति॥41॥

  • સુભાષિત સંગ્રહ

ભાવાર્થ:- બધાં દુ:ખોને પાર કરીને સામે કિનારે તરી જતો હોઉં તેમ એક દુ:ખનો અંત આવ્યો નથી, ત્યાં તો બીજું સામે આવીને ઊભું રહ્યું, તો કહેવાય છે કે એક છિદ્ર પડ્યું હોય ત્યાં બીજા અનેક ઉપદ્રવો થાય છે. અસ્તુ.
-સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button