રાજકોટ

રાજકોટ, મોરબીથી હરિદ્વાર જતા મુસાફરો માટે ખુશખબર, મળશે આ ટ્રેનનો લાભ…

રાજકોટઃ સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં મુસાફરો હરિદ્વાર જતા હોય છે. રાજકોટ તેમજ મોરબીના યાત્રિકો માટે ખુશખબર છે. રાજકોટથી ભુજ ટ્રેન ચાલુ થતા મુસાફરોને સીધો જ લાભ થશે. હરિદ્વાર માટે વાયા જોધપુર અઠવાડિયામાં ત્રણ દિવસ તેમજ વાયા દિલ્લી અઠવાડિયા સાત દિવસ ટ્રેનનો લાભ મળશે.

આ પણ વાંચો..Rajkot: ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના કારણે ખેલાયો ખૂની ખેલ, ભત્રીજાએ કૌટુંબિક કાકાનું ઢીમ ઢાળી દીધું

હરિદ્વાર માટે

ડેઇલી ટ્રેન નં.09445
રાજકોટ ~મોરબી ~ સામખીયાળી
14.15 15.30 19.15

સોમ/બુધ/શુક્ર 3 દિવસ ટ્રેન નં.22484
સામખીયાળી ~જોધપુર
00.05 9.00

ડેઇલી ટ્રેન નં.14888
જોધપુર ~ હરિદ્વાર
11.45 12.00

ડેઇલી ટ્રેન નં. 09445
રાજકોટ~ મોરબી~ માળીયા
14.15 15.30 18.15

મંગળ/બુધ/શુક્ર દિવસ માળીયા થી બેસવું ટ્રેન નં. 14312
માળીયા~ ~ દિલ્લી
19.00 14.30

સોમ/ગુરુ/શનિ/રવિ સામખિયાળી થી બેસવું ટ્રેન નં. 14322
સામખીયાળી ~દિલ્લી
20.00 14.30

આ પણ વાંચો..જાણો રાજકોટની દીકરી સહજ વૈદ્યને સંયુક્ત રાષ્ટ્રએ શા માટે કરી આમંત્રિત

ડેઇલી ટ્રેન નં. 14303 લોકલ
દિલ્લી~ હરિદ્વાર
17.30 23.10

ડેઇલી ટ્રેન નં. 14041
દિલ્લી ~ હરિદ્વાર
22.15 5.50

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button