મેટિની

ક્વિક ફિલ્મી ક્વિઝ ?


નીલા સુનીલ મહેતા

ક્વિઝ (અ)
આ કલાકારોએ કઈ ફિલ્મમાં મેકઅપથી ડબલ રોલ હોવાનો ભ્રમ ઊભો કર્યો છે?
1) અમિતાભ બચ્ચન
2) અમોલ પાલેકર
3) અનિલ કપૂર
4) ધર્મેન્દ્ર
5) શમ્મી કપૂર
6) કિશોર કુમાર
7) સૈફ અલી ખાન

ક્વિઝ (બ)
‘દિલ’ શબ્દ સાથેનાં આ લોકપ્રિય ગીતો કઈ ફિલ્મનાં છે?
1) દિલ દીવાના બીન સજના કે માને ના…
2) દિલ યે બેચૈન વે રસ્તે પે નૈન વે ઝીંદગી બે હાલ…
3) દિલ ક્યું યે મેરા શોર કરે ઇધર નહીં ઉધર નહીં…
4) દિલ તો બચ્ચા હૈ જી થોડા કચ્ચાં હૈ જી…
5) દિલ કા ભંવર કરે પુકાર પ્યાર કા રાગ સુનો….
6) દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લીજીયે…
7) દિલ કે અરમાં આંસુઓ મેં બહે ગયે હમ વફા….

જવાબ માટે જુઓ ‘ફન વર્લ્ડ’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button