અભિનેત્રી મોનાલિસાનો જુઓ બેડરુમનો બોલ્ડ અંદાજ, સોશિયલ મીડિયા પર લગાવી આગ

ભોજપુરી ફિલ્મોની ટોચની અભિનેત્રીઓમાંની એક મોનાલિસા તેના ચાહકોને તેની સ્ટાઈલથી પ્રભાવિત કરે છે. તે અવારનવાર તેના ગ્લેમરસ ફોટાઓથી તેના ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના ફેન્સને તેનો ખૂબસૂરત લૂક બતાવતી રહે છે.
તાજેતરમાં મોનાલિસાએ તેના બેડરૂમમાંથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસાનો અદભૂત અવતાર જોઈ શકાય છે. ક્રીમ કલરના બ્રેલેટ અને હાઈ સ્લિટ સ્કર્ટ સાથે બ્લુ કલરના પ્રિન્ટેડ ફ્રન્ટ નોટ ટોપમાં મોનાલિસા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ તેના લુકને વધુ નિખારે છે.

આપણ વાંચો: પાકિસ્તાની અભિનેત્રીને ફ્રોક પહેરીને પ્રી-બર્થડે સેલિબ્રેશન કરવાનું પડ્યું મોંઘું, શું થયું?
મોનાલિસાએ આ લુકમાં ઘણું ફોટોશૂટ કરાવ્યું હતું. તે તેના બેડરૂમમાં બેડ પર બેસીને પોઝ આપતી જોવા મળી હતી. આ સિવાય મોનાલિસાએ અન્ય લૂકમાં તેના ફોટા શેર કર્યા છે. તેનો ઈન્ડો પ્લસ ટ્રેડિશનલ લુક તેના ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.
મોનાલિસાનો અનોખો લુક લાલ બ્રેલેટ સાથે સફેદ અને લાલ પ્રિન્ટેડ બ્લેઝર સૂટમાં જોવા મળ્યો હતો. તેની સાથે સફેદ સ્નીકર્સ પહેર્યા હતા. મોનાલિસા તેના કપાળ પર બિંદી, ઘેરા લાલ લિપસ્ટિક અને ખુલ્લા વાળ સાથે તેના વેસ્ટર્ન આઉટફિટને પરંપરાગત ટચ આપતી જોવા મળી હતી. આ લુકમાં તેણે ઘણા પોઝ આપ્યા હતા. ઘણી તસવીરોમાં અભિનેત્રી જમીન પર સૂઈને તેનો કિલર લુક બતાવતી જોવા મળી હતી.