મરણ નોંધ

હિન્દુ મરણ

સ્વ. ચંદ્રિકા ઠક્કર તે જયસિંહા મેઘજી ઠક્કરના પત્ની. પંકજભાઈ દેવચંદના બહેન. શ્રીમતી બ્રિંદા અનીષભાઈ ગણાત્રા, શ્ર્વેતા જયસિંહા ઠક્કરના માતુશ્રી. અનીષભાઈ કિશોરભાઈ ગણાત્રાના સાસુ શુક્રવાર, તા. ૧૩-૧૦-૨૩ના સતગત્ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
સેદરડાના હાલ નાલાસોપારા કિશોર મોહનલાલ મહેતા (ઉં. વ. ૬૫) તે કાશ્મીરાના પતિ. યતીન, નિકુલના પિતા. તે સ્વ. રમણીકલાલ નાથાલાલ મહેતાના ભત્રીજા. પિયર પક્ષે બાબુભાઈ પટેલના જમાઈ તા. ૧૫-૧૦-૨૩, રવિવારના શ્રીજીચરણ પામેલ છે. સાદડી અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

હાલાઈ લોહાણા
ગીતાબેન શંકરલાલ મુલજી પરમાણી કલ્યાણપુરવાળા હાલ પુના તે વિશાલ, ચિરાગ અને રુપાના મમ્મી. તે સુમીતકુમાર જીતેન્દ્રભાઈ સવજાણી (કાંદિવલી)ના સાસુ. તે જગદીશ પ્રેમજી પરમાણીના ભાભી. તા. ૧૬-૧૦-૨૩ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૯-૧૦-૨૩ના એચ વી દેશાઈ કોલેજ હોલ, સકાળ પ્રેસની બાજુમાં, બુધવાર પેઠ પુના મુકામે ૪ થી ૫, લૌકિક પ્રથા બંધ છે.

૨૫ ગામ ભાટિયા
ગામ ગોંડલ, હાલ ડોમ્બિવલી સ્વ. જયાબેન મહાસુખલાલ આશરના પુત્ર હરિભાઈ (ઉં.વ. ૭૭) તે નીનાબેનના પતિ. સ્વ. વસંતભાઈ, સ્વ. હસમુખરાય, સ્વ. વલ્લભભાઈ, સ્વ. ભાનુબેન, સ્વ. હીરાબેન, ઉષાબેન તથા મીનાબેનના ભાઈ. સ્વ. જયંતિલાલ શાહના જમાઈ. સ્વ. જયકુમાર તથા સ્વ. ભારતીબેનના બનેવી, તા. ૧૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

ઘોઘારી મોઢ વણિક
મોરબી, હાલ બોરીવલી સ્વ. ચંદ્રકાંતા નંદલાલ મહેતાના સુપુત્ર દિલીપભાઈ (ઉં.વ. ૮૦) તે ૧૬/૧૦/૨૩ના સ્વર્ગવાસી થયેલ છે. તે રશ્મિબેનના પતિ. નિશા અજયકુમાર ગુજરાતી તથા પ્રણવ- અ.સૌ. જુલીના પિતાશ્રી. સ્વ. મનહરબાળા, સ્વ. જયેન્દ્રભાઈ, સ્વ. પ્રવીણભાઈ, તરુણભાઇ તથા હરીશભાઈના ભાઈ. ધ્રાંગધ્રા નિવાસી સ્વ. ધીરજલાલ બા. પરીખના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯/૧૦/૨૩ના ૪ થી ૬. પેરેડાઇઝ હોલ નં: ૨, અદાણી ઇલેક્ટ્રિકસીટીની સામે, દેવીદાસ લેન, બોરીવલી વેસ્ટ.

પુષ્કર્ણા બ્રાહ્મણ
કચ્છ નલિયાના, હાલ કાંદિવલી અ.સૌ. રજનીબેન જોષી (ઉં.વ. ૮૪) તે ૧૫/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે ભાઈશંકર (મહેન્દ્રભાઈ) જોષીના ધર્મપત્ની. સ્વ. રતનબેન જમનાદાસ જોશીના પુત્રવધૂ. સ્વ. રતનબેન લક્ષ્મીદાસ આશર (કોડાય)ના દીકરી. પ્રિયા મુકેશ ચૈનાની, ચેતના મનીષ દેસાઈ, હરિતા કૌશલ સંપટના માતુશ્રી. સ્વ. લીલાવતીબેન, સ્વ. ચંદ્રસેનભાઈ, સ્વ. પ્રતાપસિંહ, સ્વ. શાંતુભાઈ, ગં. સ્વ. મધુરીબેન, દિવ્યાબેન, કોકિલાબેન, ગીતાબેન, પ્રકાશભાઈ, સ્વ. દીપકભાઈના બહેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ
ગામ માલવણ (અમરેલી), હાલ જોગેશ્ર્વરી (વેસ્ટ), સ્વ. શાંતિલાલ નારણભાઈ હીરપરા (ઉં.વ. ૮૨) તા. ૧૬/૧૦/૨૩, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તેઓ ગં.સ્વ. સવિતાબેનના પતિ. મનોજ, ચેતન, અને ઉષાબેનના પિતા. જાગૃતિબેન, ધર્મિષ્ઠાબેન અને રાજેશકુમારના સસરા. તેમની સાદડી તા. ૨૦/૧૦/૨૩, શુક્રવાર ૪ થી ૬ના કોહીર બિલ્ડિંગ, પટેલ એસ્ટેટ રોડ, જોગેશ્ર્વરી વેસ્ટ.

ઔદીચ્ય બ્રાહ્મણ
ગામ ખેડબ્રહ્મા, હાલ દહિસર ગીરીશ શંકરલાલ જોશી તથા અંજનાબેન જોશીના પુત્ર પૂરબ (ઉં.વ. ૪૨), તા. ૧૭/૧૦/૨૩ના અક્ષરધામ પામેલ છે. તે પાયલબેનના પતિ. દિયાના પિતા. હેતા ચિંતનકુમાર જોશીના મોટાભાઈ. દિલીપભાઈ જોશીના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૯/૧૦/૨૩ના ૪ થી ૬. જેએપીએસ સ્વામિનારાયણ મંદિર, લિંક રોડ બ્રિજ નીચે, બાબલી પાડા, આનંદ નગર, દહીંસર ઈસ્ટ.

સમસ્ત દરજી સમાજ બાબરિયાવાડ
ગામ રાજુલા (રામપરા) હાલ મીરા રોડ સ્વ. સંતોકબેન અને સ્વ. રામજીભાઇ મુળુભાઇ વાઘેલાના પુત્ર લાખાભાઇ વાઘેલા (ઉં.વ. ૫૫) તે તા. ૧૬/૧૦/૨૩ સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે પ્રભાબેનના પતિ. તે મનોજભાઇ, હેમંતભાઇના પિતાશ્રી. તે ધીરુભાઇ,અરવિંદભાઇ, નરેશભાઈ ચન્દ્રકાન્તભાઇ, શાન્તુબેન રતિલાલ ગોહિલ, નિર્મળાબેન દિલીપલાલ, સવિતાબેન રતિલાલ, મોનિકાબેન દિપકકુમાર, દક્ષાબેન વિપુલકુમારના ભાઇ. તે દિપ્તીના સસરા. પ્રાર્થનાસભા તા. ૧૯/૧૦/૨૩. ગુરૂવારે ૪:૦૦ થી ૬:૦૦. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, પહેલે માળે, સેક્ટર નંબર-૧૦, શાંતિનગર, મીરા રોડ (ઇસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
ચ.રૂ.સ.
ખાર – દાંડા પંચાયત ગામ કોયલીના, હાલ મુંબઈ (ખાર) સ્વ. ચંપાબેન જમનાદાસ વાઘેલા (ઉં.વ. ૭૪) તા. ૧૪/૧૦/૨૩ના શનિવારના દેવલોક પામેલ છે. તેમના પુત્ર નીરજભાઈ, અનિલભાઈ પુત્ર, રમાકાંતભાઈ પુત્ર, મધુબેન પુત્રવધૂ, લલિતાબેન પુત્રવધૂ, ભાવનાબેન પુત્રવધૂ, વિનીત પૌત્ર, દેવાંશ પૌત્ર, જયીન પૌત્ર, ધનિશા પૌત્રી. તેઓના સૂતક સુવાળા, પ્રાર્થનાસભા તા. ૨૦/૧૦/૨૩ના શુક્રવારે ૯:૦૦ થી ૧૨:૦૦. ૮૦૨, શ્રી શક્તિ બિલ્ડિંગ, ૨૦મો રસ્તો, ખાર વેસ્ટ.

કચ્છી લોહાણા
શ્રી જમનાદાસ ચંદન (ઉં.વ. ૯૨). ગામ: રવાપર કચ્છ, હાલમાં ઘાટકોપર તે સ્વ. પ્રેમાબેન અને પુરુષોત્તમ કુંવરજી ચંદનના પુત્ર. તે સ્વ. પ્રભાવતીબેનના પતિ. સ્વ. પ્રભાબેન કેશવજી, વલ્લભભાઈ, ધરમસિંહભાઈ, કિશોરભાઈ, શ્રીમતી જયાબેન દયારામના ભાઈ. તે સ્વ. મણીબેન સુરજી દાવડાના જમાઈ. શ્રી મહેશભાઈ દાવડા, જાનકીબેન દેવજીભાઈના બનેવી. તે સ્વ. પંકજભાઇ, શ્રીમતી જ્યોત્સનાબેન જગદીશભાઈ, શ્રીમતી રીટા દિપક, શ્રી રાજેન્દ્ર (રાજુ) ભાઈ, શ્રી નિલેશભાઈના પિતાશ્રી, તા. ૧૮/૧૦/૨૩ના અક્ષરધામ નિવાસી થયા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૧૦-૨૩ના ગુરુવારે ૪.૩૦- થી ૬.૦૦. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. સ્થળ: બી એ પી એસ સ્વામીનારાયણ મંદિર, લવંડર બો હોલની બાજુમાં, સરીતા પાર્ક, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).

દશા ઝારોળા વૈષ્ણવ વણિક
વાલોડ, હાલ ચેમ્બુર, સનતકુમાર સન્મુખલાલ શાહ (ઉં.વ. ૭૯), તે સ્વ. સુમિત્રાબેનના પતિ. ચિ. અમિતભાઈના પપ્પા. અ. સૌ. ચાર્મીબેનના સસરા. અ. સૌ. પીનાબેન ઉરવકુમાર શાહ, અ. સૌ. નેહલબેન વિપુલકુમાર જનાણીના પપ્પા. ચિ. આશિષ કૃષ્ણકાંત શાહ, ચિ. પારસ અરૂણ શાહના કાકા. ચિ. નક્ષ, આયુષ, ધ્રિતી, જેમિતના દાદા-નાના, ૧૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. નરિંસહદાસ પુરુષોત્તમદાસ ઠક્કર (બડીયા) (ગામ રોહાકોટડા)ના ધરમપત્ની પ્રમિલાબેન ઠક્કર (બડીયા) (ઉં.વ. ૮૭) બુધવાર, તા. ૧૮-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે લક્ષ્મીબાઈ વેલજીભાઇ ઠક્કર (કોઠરાની)ના સુપુત્રી. અનિલ, જયશ્રી સોતા, મહેશ, નૈના જોશી, પરેશ, પ્રફુલના માતા. નૈનાબેન, કિશોરભાઈ સોતા, માલતીબેન, યશવંત જોશી, સ્વ. નીલમના સાસુ. વિશાલ, નિખિલ, વર્ષા, સંદીપ, આર્યનના દાદી. વૈશાલી, જ્યોતિ, જયદીપ, દીપકના નાની. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

સુરતી વિશા મોઢ અડાલજા
સ્વ. નિર્મળાબેન તથા સ્વ. નટવરલાલ દલાલના પુત્ર અરૂણભાઈ દલાલ (ઉં.વ. ૮૭) તે જયોતિબેનના પતિ. હેમાંગીના પિતા. સ્વ. ઉર્મિલાબેન નવનીતલાલ ગોળવાળાના જમાઈ તા. ૧૩-૧૦–૨૩, શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
ભાવનગરવાળા હાલ અહમદાવાદ સ્વ. જસુભાઈ જસવંતરાય દલાલના પુત્ર શ્રીકાંતભાઈ (ઉં.વ. ૮૦) તે રશ્મીબેનના પતિ. ચૌલાબેન, સ્વ. જતીનભાઈ, સ્વ. હરિણીબેન, નૈષધભાઈ, જાન્હવીબેનના ભાઈ. બગદાણાવાળા નંદલાલ પરમાનંદદાસ મહેતાના જમાઈ. દિલીપ, દ્રુપદ, નિતીનના બનેવી. ધર્મેશના મામા તા. ૧૫-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

પરજીયા સોની
મૂળ ગામ ઉનાવાળા હાલ વિરાર સ્વ. પ્રવીણભાઈ શામજીભાઈ ધાણક (ઉં.વ. ૭૪) તા. ૧૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બાલુભાઈ વીઠલભાઈ કરચલીયાના જમાઈ. સ્વ. બાલુભાઈ, સ્વ. જમુભાઈ, સ્વ. જગુભાઈ, હિંમતભાઈ ધાણકના ભાઈ. મનોજ, ધર્મેન્દ્ર, ભાવનાબેન રોહિતકુમાર થડેશ્ર્વરના પિતાશ્રી. આસ્થાના દાદા. મહેક રોહિત થડેશ્ર્વરના નાના. પ્રાર્થનાસભા સ્થળ: તા. ૧૯-૧૦-૨૩, ગુરુવારે ૪ થી ૬. સ્થળ: મેવાડ ભવન, પુનમ અલફા બિલ્ડીંગ, પુનમ નગર, વાય. કે. એનએકસ, વિરાર (પ.).

કચ્છી લોહાણા
સ્વ. નરોત્તમદાસ (મંગલદાસ) કરસનદાસ મોજાર (ચંદે) કચ્છ કોઠારા હાલે ધાવનગિરી (કર્ણાટક)વાલાના ધર્મપત્ની ગં. સ્વ. જમનાબાઈ (ઉં.વ. ૯૪) તે સ્વ. મોંઘીબાઈ ગોવિંદજી ધારશી ચંદન કચ્છ જડોધરવાલાની પુત્રી. કમળાબેન પ્રભુરામ, સીતાબેન સુરેશભાઈ, ભારતીબેન જયસિંહ, અશ્ર્વિન, ભાવેશ, ભાવનાબેન રાજેશભાઈના માતુશ્રી. કલાવંતીબેન, શારદાબેન, દમયંતીબેન, સ્વ. દયાળજી, સ્વ. દિલીપ, વિજયાબેન, તુલસીદાસ, સુરેશ, વનલતાબેનના ભાભી. દક્ષા અશ્ર્વિન, ચેતના ભાવેશના સાસુજી. સમીર, નિયતિ ધવલ ભિંડે, પ્રિયા વિશાલ સોમૈયા, નિશી, ઈશાના દાદીમા રવિવાર, તા. ૧૫-૧૦-૨૩ના ધાવનગિરી (કર્ણાટકા) મધ્યે રામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૯-૧૦-૨૩ના ૫ થી ૬.૩૦ સારસ્વત વાડી, ભોંયતળિયે, ઝવેર રોડ, મુલુન્ડ (પશ્ર્ચિમ). બહેનોએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.

વિશા લાડ પેટલાદી
શ્રીમતી પ્રમીલાબેન અરુણકુમાર મહેતા (ઉં.વ. ૮૭) તે મોના રાજેષ શાહના માતા. ગુંજનના દાદી. સ્વ. લક્ષ્મીદાસ જમનાદાસ તથા લીલાવતી લક્ષ્મીદાસના દીકરી. સ્વ. ઈન્દુમતીબેન, સ્વ. અશ્રુમતીબેન, સ્વ. રમણીકલાલ, શાંતિલાલ, કૃષ્ણલાલના બહેન સોમવાર, તા. ૧૬-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

મચ્છુ કઠિયા સઈ સુતાર
બાલંભા હાલ કલ્યાણ સુશીલાબેન (કંચનબેન) (ઉં.વ. ૮૩) તા. ૧૬-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે વાલજીભાઈ શામજીભાઈ સાંચલાના ધર્મપત્ની. તે અતુલભાઈ, સંજયભાઈના માતુશ્રી. અંજનાબેનના સાસુ. પૂજા, ભવ્યના દાદી. પડધરીવાળા સ્વ. વ્રજકુંવરબેન તથા સ્વ. મોહનલાલ શવજી ચૌહાણની દીકરી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૯-૧૦-૨૩ના ૪ થી ૬ જલારામ હોલ, લોહાણા મહાજન વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ પશ્ર્ચિમ.

કપોળ
મહુવાવાળા હાલ મલાડ અવનીબેન (ઉં.વ. ૪૪) તે દર્શનના ધર્મપત્ની. સ્વ. ભારતીબેન મહેન્દ્રભાઈ પારેખના પુત્રવધૂ. યશવી, પરિ (પ્રિયાંશી)ના માતુશ્રી. હીના ભાવિન પારેખના દેરાણી. હંસા દેવચંદ છેડા (લાયજાવાળા)ના પુત્રી. ભાવિતા વિરલ છેડાના બહેન તા. ૧૬-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૧૦-૨૩ના ૫ થી ૭ ઠઠ્ઠાઈ ભાટિયા સેવા ફન્ડ, હોલ નંબર-૫, શંકર ગલી, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.

સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ
સ્વ. બળવંતરાય ગોવર્ધનદાસ જોષી વડવિયાળા હાલ બોરીવલી (ઉં.વ. ૯૨) તા. ૧૭-૧૦-૨૩, મંગળવારના કૈલાસવાસી થયેલ છે. તે મૃદુલાબેન જોષીના પતિ. મુકેશભાઈ, ભારતીબેન પ્રફુલ્લભાઈ પુરોહિત (વિરાર), કિરણભાઈના પિતા. પ્રીતિબેન, પારૂલબેન, પ્રફુલ્લભાઈ પુરોહિતના સસરા. સ્વ. જયંતીલાલ ગોવર્ધનદાસ, સ્વ. સવિતાબેન જયંતીલાલ, ગં. સ્વ. સરસ્વતીબેન સુખલાલ, સ્વ. હિરાબેન રમેશભાઈ, સ્વ. રમાબેન મંછાશંકર, અ. સૌ. જયાબેન ભગવાનદાસ, સ્વ. શાંતાબેન ગોવર્ધનદાસ જોષીના ભાઈ. રજનીકાંત, સંજયના કાકા. સ્વ. મણિશંકર પુરુષોત્તમ જોષીના જમાઈ. ટેલિફોનિક પ્રાર્થનાસભા તા. ૧૯-૧૦-૨૩, ગુરુવારના ૪ થી ૬.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button