સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાઈ રહ્યો છે

અમદાવાદઃ એક સમયે ભાજપ શહેરોન અને કૉંગ્રેસ ગ્રામિણ વિસ્તારોનો પક્ષ કહેવાતો અને રાજ્યમાં ભાજપનું શાસન હોવા છતાં ગ્રામિણ ચૂંટણીઓમાં કૉંગ્રેસનો દબદબો રહેતો હતો. લગભગ 2015 પછીન ચૂંટણીઓમાં ભાજપ પણ ગ્રામ્ય વિસ્તારોમાં મતદારો વધારતુ ગયુ ત્યારે હાલમાં યોજાયેલી નગરપાલિકામાં ગ્રામિણ વિસ્તારોમાં પણ ભગવો લહેરાતો હોય તેવું ચિત્ર હાલમાં દેખાઈ રહ્યું છે.
જાણો વિગતો…
માણસા વોર્ડનં.1માં ભાજપની પેનલનો વિજય
બીલીમોરા વોર્ડ નંબર 1 માં ભાજપ ની પેનલની જીત
ભચાઉમાં ભાજપની પેનલની જીત, 28 બેઠકો જીતી
ચલાલા નગરપાલિકામાં ભાજપના 4 ઉમેદવારોની જીત
કોડીનાર નપા વોર્ડનં.1માં ભાજપની જીત
પ્રાતિંજમાં વોર્ડ નં. 4માં ભાજપની પેનલનો વિજય
કોડીનાર નપા વોર્ડનં.2માં ભાજપની જીત
હાલોલ વોર્ડમાં ભાજપની જીત
વોર્ડ નંબર 2ની મત ગણતરી શરૂ થઈ ગઈ
સાણંદ નપામાં વોર્ડ નં. 1માં ભાજપની જીત
તલોદમાં નપા વોર્ડ 3માં ભાજપની પેનલનો વિજય
માણાવદરમાં ભાજપની જીત
હળવદ નપા પર ભગવો લહેરાયો
બાવળા વોર્ડ નં.4માં ભાજપનો વિજય
ગઢડા નગરપાલિકામાં ભાજપનો વિજય
મોરબીમાં વાંકાનેરમાં ભાજપ આગળ
સાબરકાંઠાના ખેડબ્રહ્મા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
વધુ સમાચારો માટે જોતા રહો મુંબઈ સમાચાર