મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી સ્થાનકવાસી વીશા શ્રીમાળી જૈન
વઢવાણ, હાલ કાંદિવલી સ્વ. સવિતાબેન ચંદુલાલ શાહના પુત્રવધૂ અ.સૌ. સુરેખાબેન (ઉં.વ. ૭૦). દિનેશભાઈના પત્ની. અમીષ-તેજલ, ભાવિન- જિજ્ઞાના મમ્મી. રાણપુરવાળા સ્વ. સુભદ્રાબેન બચુભાઈ દોશીના દીકરી. રજનીભાઈ – અરુણા, કનુભાઈ-આશા, જયેશભાઈ- રશ્મિના ભાભી. મહેશભાઈ, મિલનભાઈ, કલ્પનાબેન (કોકીબેન) મહેશકુમાર શાહના બેન. જાહ્નવી, આગમ, આન્યાના દાદી. તા. ૧૬/૧૦/૨૩ના કાંદિવલી મુકામે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નેત્રદાન તથા ત્વચા દાન કરેલ છે.

કચ્છી ગુર્જર જૈન
ગામ ગોધરાના હાલ નાલાસોપારા રજનીકાંત વાડીલાલ સંઘવી (ઉં.વ. ૭૩) તે ૧૫/૧૦/૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે કનકબેન વાડીલાલ મોતીલાલ સંઘવીના પુત્ર. કુસુમબેનના પતિ. સ્નેહા મનોજ ગડા, દિલ્પા દીપેશ ગાંધીના પિતા. ગામ મુન્દ્રા હાલ નાલાસોપારા સ્વ. કંકુબેન નાનાલાલ નાથાલાલ શાહના જમાઈ. ભાઈલાલભાઈ, સ્વ. ધનસુખભાઇ, સ્વ. દિનેશભાઇ, સ્વ. હરેશભાઇ તથા મુકેશભાઈના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટાણા, હાલ ગોરેગાવ સ્વ. દિપચંદ રૂગનાથના પુત્ર ધનસુખભાઇ (ઉં.વ. ૭૧) તે ૧૬/૧૦/૨૩ના અવસાન પામેલ છે. તે ભાવિનીબેનના પતિ. સ્વ. મનસુખભાઇ, સ્વ. જસુભાઈ, સ્વ. કાંતાબેનના ભાઈ. સમીપ, માનસી તથા બિરવાના પિતા. કેયુર અરવિંદ મહેતા, ધવલ અશોક જસવાનીના સસરા. સાસરાપક્ષે પુષ્પેન્દ્ર બળવંતરાય દેસાઈના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પાલનપુરી જૈન
કુંદનલાલ હીરાલાલ મહેતા (ઉં.વ. ૯૨) તે સ્વ. હીરાલાલ મહેતા તથા સ્વ. જાસુદબેન મહેતાના પુત્ર. સ્વ. ક્ક્કલભાઈ મોદી તથા સ્વ. ગંગાબેનના જમાઈ. સ્વ. રંજનબેનના પતિ. મનીષ, સમીર અને રસેશના પિતા. શુભા, જયશ્રી, તૃપ્તિના સસરા. ૧૬/૧૦/૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

રોહિડા વિશા પોરવાડ જૈન
બીલીમોરા, હાલ બોરીવલી સ્વ. મોહનલાલ દુલ્લભચંદ શાહના પુત્ર વિજયભાઈ મોહનલાલ શાહ (ઉં.વ. ૭૦) તે સ્વ. સુજાતાબેનના પતિ. મુક્તિબેનના પિતા. જીતેન્દ્રભાઈ, દીપકભાઈ, સ્વ. સુધીરભાઈ, જયેશભાઇ અને બીનાબેનના ભાઈ. તે તા. ૧૬/૧૦/૨૩ના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડ શ્ર્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન
હળવદ, હાલ બોરીવલી મહાસુખલાલ નાગરદાસ મોહનલાલ મહેતા (ઉં.વ. ૮૧) તે સ્વ. મંજુલાબેનના પતિ. જયેશ, હિના, રાકેશ, શિલ્પાના પિતા. ડિમ્પલ, રાહુલ, કાજલ, મંગેશના સસરા. સ્વ. રંજનબેન, હિંમતલાલ, સ્વ. ગિરીશભાઇ, સરોજબેનના ભાઈ. કાલિદાસ ગુલાબચંદ ગાંધીના જમાઈ. તા. ૧૪/૧૦/૨૩ શનિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વાગડ વિ.ઓ.જૈન
ગામ ખારોઈના સ્વ. કુ. લવિંગા મેપશી નાનજી સાવલા (ઉં. વ. ૫૨) તા. ૧૩.૧૦.૨૩ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. માતુશ્રી મુરઈબેન નાનજી પચાણ સાવલાની સુપૌત્રી. માતુશ્રી દિવાળીબેન મેપશીની સુપુત્રી. સતીષ, બીપીન, શાંતા, પુષ્પા, દક્ષાની બહેન. કંચન, પંક્તિાની નણંદ. પ્રાર્થનાસભા રાખેલ નથી. ચક્ષુદાન કરેલ છે. નિવાસસ્થાન, ૧૦૧/- ડી વિંગ, ઈશ્ર્વર પ્રસાદ સો., ડી. એલ. માર્ગ, કાલા ચૌકી, ભોંયવાડા.

સ્થા. જૈન
ભંડારિયા, હાલ – વિરાર સ્વ. દલીચંદ કાનજી દોશીના પુત્ર અશોકભાઈ (ઉં. વ. ૭૧) તા. ૧૫/૧૦/૨૩ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ રાહુલ, મનીષ તેમજ અલ્પેશના પિતા. તેમજ અ.સૌ. પીનલ મનિષભાઈ દોશીના સસરા. તેમજ વિશા, કેવીન તથા મનનના દાદા. જે રતીલાલભાઈ, સ્વ. લલીતભાઈ, દિનેશભાઈ, સ્વ. જસવંતીબેન શાહ, રંજનબેન કામદાર, જ્યોત્સનાબેન શાહના ભાઈ. તેમ જ સ્વ. શાંતિલાલ ચુનીલાલના જમાઈ (સુરત). લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

૫૪ એકડા ખંભાત વિશાશ્રીમાળી જૈન
બોરસદ, હાલ પાર્લા, સ્વ. તારાબેન તથા સ્વ. સારાભાઈ ભાઈલાલ શાહના પુત્ર મુકેશભાઈ (ઉં. વ. ૬૭) તેઓ દિપ્તીબેનના પતિ. તે બીજલ પૂર્વેશકુમાર કોઠારી, પાયલ ભાવેનકુમાર ગાંધી, જીમી, હર્ષિતના પિતા. તથા સ્વ. નીરૂબેન નરેશચંદ્ર શાહ, પ્રતિભાબેન સુબોધભાઈ શાહ તથા મંજુબેન શાંતિલાલ ચિકાણીના ભાઈ. તે સ્વ. નવીનચંદ્ર જેઠાલાલ શાહના જમાઈ તા. ૧૩-૧૦-૨૩ને શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.

સોરઠ વિશા શ્રીમાળી જૈન
જૂનાગઢ, હાલ ઘાટકોપર વિજયભાઇ બાબુલાલ શાહ (ઉં. વ. ૮૨) તે હંસાબેનના પતિ. મયુરભાઇના પિતાશ્રી. બિનીતાબહેનના સસરા. તથા ક્રિશના દાદા તથા વઢવાણ નિવાસી સ્વ. શાંતિલાલ છગનલાલ શાહના જમાઇ. તથા સ્વ. ચંપકભાઇ, સ્વ. જશવંતભાઇ, હરેન્દ્રભાઇ, યશવંતભાઇ, સ્વ. કમલેશભાઇ, ઇલાબેન જીતેન્દ્રભાઇ મહેતા, સ્વ. કલ્પનાબેન દિલીપભાઇ મહેતાના ભાઇ. તા. ૧૫-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

કચ્છી વિશા ઓશવાળ જૈન
દેશલપુર (કંઠી), હાલે નાગપુરના અનશનવ્રતધારી હેમકુંવરબેન કેશવજી ગંગર (ઉં.વ. ૯૨) તા. ૧૪-૧૦-૨૩ના મોક્ષમાર્ગે પ્રયાણ કરેલ છે. વેલબાઈ, હરખુબેન ગાંગજી નરશીના પુત્રવધૂ. કેશવજીના ધર્મપત્ની. ભરત, દિપકના માતા. ભુજપુર ચોથીબાઈ ડુંગરશી સારંગ ભેદાના પુત્રી. રામજી, પ્રેમજી, સુંદરજી, જાદવજી, ભોરારા વેલબાઈ કરમશી, સુંદરબાઈ ગોપાલજી, દેવકાબેન મગનલાલના બેન. ગુણાનુવાદસભા નાગપુરમાં રાખેલ હતી. નિ. દિપક કે. ગંગર. ભગવતી કો-ઓપ.હા.સો.નં.૨, ૩૦૪, ચોથો માળો, કવોટા કોલોની, નાગપુર-૪૪૦૦૦૮.

વડાલા, હાલે વલસાડના ચંચળબેન (જ્યોતી) ગાલા (ઉં.વ. ૭૪) ૧૬-૧૦ના અરિહંતશરણ પામેલ છે. રાણબાઈ ખીમજીના વહુ. સ્વ. જયંતિલાલના પત્ની. હિતેન, અંકિતાના માતા. વડાલા લક્ષ્મીબેન લાલજી દેવજી શેઠિયાના પુત્રી. સુરજી, જાદવજી, ચુનીલાલ, દિનેશ, જવેર, અમૃત, મણીબેન, દમયંતી, કંચનના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હિતેન ગાલા, ૪૦૩, મેઘ રચના, તિથલ રોડ, વલસાડ-૩૯૬૦૦૧.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button