રાશિફળ

Mahashivratri પર બનશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોના આવશે અચ્છે દિન…

2025નું વર્ષ શરૂ થઈ ગયું છે અને એની સાથે જ તહેવારો અને વ્રતની શરૂઆત પણ થઈ ગઈ છે અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. આ મહિના અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરીને શુભ અને દુર્લભ યોગ બની રહ્યા છે. આ જ મહિનાના અંતમાં મહાશિવરાત્રિ (Mahashivratri)નો તહેવાર પણ આવી રહ્યો છે. આ વખતની મહાશિવરાત્રી ખૂબ જ ખાસ છે અને આ દિવસે ખાસ ખાસ સંયોગ બની રહ્યો છે જેને કારણે અમુક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આવો જોઈએ કઈ છે રાશિઓ અને કયો છે આ દુર્લભ યોગ.

હિંદુ સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ વર્ષે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરીએ છે. પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા. એવું કહેવાય છે કે મહાશિવરાત્રિ ભગવાન શિવની ઉપાસના માટેની સૌથી મોટી રાત્રિ હોય છે. તેથી આ દિવસે ભક્તો દ્વારા વ્રત રાખી ભગવાન શિવની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ (08-02-25): આ બે રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે Good Luck, જાણી લો શું છે તમારી રાશિના હાલ…to

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વર્ષની મહાશિવરાત્રિ અત્યંત ખાસ છે. આ દિવસે શ્રવણ નક્ષત્ર અને પરિધ યોગનો અદ્ભુત સંયોગ બનશે. તેવામાં આ વર્ષની મહાશિવરાત્રિ ત્રણ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. આવો જાણીએ, કઈ રાશિના જાતકો માટે મહાશિવરાત્રિથી અચ્છે દિન શરૂ થશે, આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button