સૂર્ય અને ચંદ્ર વચ્ચે છે કેટલું અંતર? જવાબ જાણીને આંખો પહોળી થઈ જશે…
સૂર્ય અને ચંદ્ર એ સૌર મંડળના બે મહત્વના ગ્રહો છે, આ બે ગ્રહોને કારણે જ પૃથ્વી પર દિવસ અને રાત થાય છે, પરંતુ જો તમને કોઈ પૂછે કે સૂર્યથી પૃથ્વી અને સૂર્યથી ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું છે, તો તમને આ સવાલનો જવાબ ખબર છે? નહીં ને? ચાલો તમને અજેના વિશે જણાવીએ. પણ એક વાતની તો ખાતરી છે કે જવાબ સાંભળીને ચોક્કસ જ તમારી આંખો પહોળી થઈ જશે.
સૂર્યથી પૃથ્વી અને ચંદ્ર બંને કેટલા અંતરે છે એ વિશે વાત કરીએ એ પહેલાં તમને બીજી એેક મહત્વની વાત જણાવીએ. ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકોને એ વાત તો ખબર જ હશે કે પૃથ્વી પર ચંદ્રની ગતિની મોટા પ્રમાણમાં અસર જોવા મળે છે. એટલું જ નહીં પણ આ જ કારણે દરિયામાં ભરતી અને ઓટ પણ આવે છે.
Also read : અંતરિક્ષમાં ફસાયેલા Sunita Williams ભૂલી ગયા છે આ જરૂરી કામ, ખુદ કહી આ વાત…
આ સિવાય આપણા સૌના મનગમતા ચાંદામામાની બીજા એક ઈન્ટ્રસ્ટિંગ ફેકટ વિશે તો કહાની મેં ટવીસ્ટ તો એ છે કે પૃથ્વી પરથી સરળતાથી જોઈ શકાતા ચંદ્રને પોતાનો પ્રકાશ જ નથી. આઈ નો આઈ નો તો હવે તમને થશે કે ભાઈ જો ચંદ્રને પોતાનો પ્રકાશ નથી તો આખરે તે ચમકે છે કઈ રીતે? બરાબર ને? ચાલો તમારી આ જિજ્ઞાસાનું પણ નિવારણ કરી જ દઈએ.
તમારી જાણ માટે કે ચંદ્ર સૂર્યના પ્રકાશથી ચમકે છે. જે રીતે પૃથ્વી સૂર્યની ચારેબાજુ ચક્કર લગાવે છે એ જ રીતે ચંદ્ર પૃથ્વીની ચારે તરફ ફરે છે. આ જ કારણ છે કે ચંદ્રની જગ્યા સતત બદલાતી રહે છે.
બીજા શબ્દોમાં કહીએ તો ચંદ્ર પણ પૃથ્વીની જેમ સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે. આ પરથી એ સાબિત થાય છે કે પૃથ્વી અને ચંદ્ર બંને સૂર્યથી સમાન અંતરે આવેલા છે. વાત કરીએ સૂર્યથી ચંદ્ર અને પૃથ્વી વચ્ચેના અંતરની તો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પૃથ્વી અને ચંદ્ર બંને સૂર્યથી 150 મિલિયન કિલોમીટરના અંતરે આવેલા છે. ધરતી પર આટલું અંતર કાપવાની વાત કરીએ તો ધરતી પર તમે અનેક વર્ષો સુધી પ્રવાસ કરતા રહેશો તો પણ આટલું અંતર કરવામાં ખાસ્સો એવો સમય લાગી જશે.
Also read : ISROએ શાનદાર સદી ફટકારી; GSLV-F15 લોન્ચ કરી રચ્યો ઈતિહાસ
ચોંકી ગયા ને?તમે પણ આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને એમના g જનરલ નોલેજમાં ચોક્ક્સ વધારો કરજો. આવા જ બીજી મહત્વની માહિતી જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે…