પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદૠતુ*,
મંગળવાર, તા. ૧૭-૧૦-૨૦૨૩, વિંછુડો પ્રારંભ
- ભારતીય દિનાંક ૨૫, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
- વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૩
- જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૩
- પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
- પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૪થો તીર, સને ૧૩૯૩
- પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
- મુુસ્લિમ રોજ ૧લો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
- મીસરી રોજ ૩જો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
- નક્ષત્ર વિશાખા રાત્રે ક. ૨૦-૩૦ સુધી, પછી અનુરાધા.
- ચંદ્ર તુલામાં બપોરે ક. ૧૪-૧૯ સુધી, પછી વૃશ્ર્ચિકમાં
- ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત, વૃશ્ર્ચિક (ન, ય
- સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૮ સ્ટા.ટા.,
- સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૨ સ્ટા. ટા.
- મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
- ભરતી : બપોરે ક. ૧૩-૦૦, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૪૪
- ઓટ: સવારે ક. ૦૬-૫૫, રાત્રે ક. ૧૯-૦૦
- વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, “આનંદ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – તૃતીયા. મુસ્લિમ ૪થો રબી ઉલ આખર પ્રારંભ. વિંછુડો પ્રારંભ બપોરે ક. ૧૪-૧૯. સૂર્ય તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૮ (તા. ૧૮મી*, મું. ૩૦. સામ્યાર્ઘ. સામાન્ય દિવસ. સૂર્ય મહાનક્ષત્ર ચિત્રા, વાહન ઉંદર.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ. - મુહૂર્ત વિશેષ: મંગળ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, ઈન્દ્ર દેવતાનું પૂજન, નવાં વસ્રો, આભૂષણ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, નિત્ય થતાં પશુ લે-વેંચના કામકાજ.
- નવરાત્રિ મહિમા: નવરાત્રિ વ્રત કરવાનો ચારેય વર્ણનો અધિકાર છે. વ્રતની વિધિ કુલાચાર પ્રમાણે જ તથા પરંપરા અનુસાર કરી શકાય છે. બ્ર્ાાહ્મણ દ્વારા નિત્ય પૂજા ચંડીપાઠનો ક્રમ પણ જાળવી શકાય છે અને છેલ્લા નોરતે હોમ, હવન દ્વારા સમાપન થાય છે. આજ રોજ માતા ચંદ્રઘણ્ટાસ્વરૂપ નવદુર્ગાની પૂજાનો મહિમા છે.
આચમન: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ અસ્થિર મન, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ સંગીતપ્રિય, ચંદ્ર-શનિ ચતુષ્કોણ શંકાશીલ. - ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ (તા. ૧૮*
- ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા/તુલા, મંગળ-તુલા, બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન,
માર્ગી પ્લુટો-મકર.