મનોરંજન
અમિતાભ બચ્ચનથી લઈને કંગના રનૌત સુધી આ ફિલ્મ સ્ટાર્સે પાઠવી મકરસંક્રાંતિની શુભેચ્છા
વર્ષ 2025નો પ્રથમ અને સૌથી મોટો તહેવાર મકરસંક્રાંતિ છે. ભારતના દરેક રાજ્યમાં મકરસંક્રાંતિની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે , જે પોંગલ, ઉત્તરાયણ, માઘ બિહુ, સક્રાત, શિશુર સંક્રાંતિ જેવા નામોથી ઓળખાય છે. સમગ્ર દેશમાં તહેવારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે બોલિવૂડ સ્ટાર્સ અમિતાભ બચ્ચન (amitabh bacchan) ,અનુપમ ખેરથી (anupam kher) લઈને કંગના રનૌત સુધીના અનેક બોલિવૂડ સ્ટાર્સે તેમના ચાહકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી છે.
આ પણ વાંચો…હવે આવશે શુભ મૂહુર્તઃ કમૂરતા ઉતરતા વાગશે લગ્નના ઢોલઃ જાણો ક્યારે છે શુભ મૂહુર્ત…
- અમિતાભ બચ્ચને તેમના ટ્વીટર એકાઉન્ટ પર તેમના એક પેઇન્ટિંગ સાથે ચાહકોને તહેવારની શુભેચ્છાઓ પાઠવી છે.
Taboola Feed