આમચી મુંબઈટોપ ન્યૂઝ

Kurla Fire: મુંબઇની રંગૂન ઝાઈકા હોટલમાં ભીષણ આગની ઘટના; આગના ભયાનક દ્રશ્યો આવ્યા સામે…

મુંબઈ: શનિવારે મુંબઇના કુર્લા પશ્ચિમ વિસ્તારમાં આર્ટીરિર્યલ LBS માર્ગ પર રંગૂન ઝાઈકા હોટલમાં રાત્રે 9:05 વાગ્યે આગ લાગી હતી. હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જો કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયાના અહેવાલો નથી.

આ પણ વાંચો: Mumbai Fire: અંધેરીમાં હાઈ રાઈઝ બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી, એકનું મોત

ઘટના અંગે અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગ પ્રથમ સ્તરની એટલે કે ઓછી તીવ્રતાવાળી છે. આ ઘટનામાં હાલ કોઈ ઈજાના અહેવાલો નથી. આગ પર કાબુમાં મેળવવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસ, વીજ પુરવઠા કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

હાલ આ સમાચાર બ્રેકિંગ સ્વરૂપે મળી રહ્યા છે, વધુ અપડેટ માટે પેજને રિફ્રેશ કરતાં રહો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button